Home / જાણવા જેવું (Page 18)
જાણવા જેવું
9,338 views ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરના કજરી નુરપુરમાં રહેતી ૯૨ વર્ષની સુદામા દેવીને ગર્ભાવસ્થા દરમિયાન રેત ખાવાની ટેવ પડી હતી જે હજુ પણ છુટી નથી. સુદામા દેવીએ પ્રથમ વખત રેતી ત્યારે ખાધી જ્યારે તે ૧૦ વર્ષની હતી. તે સમયે તેણે પોતાની બહેનપાણીઓ સાથે રેતી ખાવાની શરત લગાવી હતી. સુદામા દેવી કહે છે કે જ્યારે તે બાળકી હતી ત્યારથી […]
Read More
6,420 views એક ખોટો નિર્ણય જીંદગીને બદલી નાખે છે. કાઇંક એવુ જ બન્યુ હતુ દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક સાથે. એપલ દુનિયાની સૌથી મોટી ટેક્નિકલ કંપની છે. શરૂઆતના સમયમાં કંપનીએ કેટલાય ઉતાર-ચડાવ જોયા છે. જો તમને પુછવામાં આવે કે એપલના કેટલા ફાઉન્ડર હતા તો કદાચ તમારો જવાબ હશે બે, પરંતુ ઘણા ઓછા લોકો એપલના ત્રીજા ફાઉન્ડર વિશે […]
Read More
6,885 views વોટ્સએપ કોલિંગમાં તમે કદાચ ફ્રીની જાળમાં ફસાઈને તમારા મિત્રો કે સંબંધીઓને કોલિંગ કરીને એમ વિચારતા હશો કે તમે ફાયદામાં રહ્યા તો જાણી લો કે તમારા ટ્રેડિશનલ કોલ કરતાં વોટડ્સએપ કોલિંગ તમારા ખિસ્સાને વધુ ગરમ પડે છે. આજના સમયમાં કોઈને પણ પોતાના ભણી આકર્ષિત કરવા હોય તો તમારે માત્ર તેની સામે એક જ શબ્દ રમતો મુકવો […]
Read More
4,964 views શોપિંગ થઇ જાય અને એડવેન્ચરનો પણ લુફ્ત ઉઠાવી શકાય, એવા મોલ કોને પસંદ ન હોય. પોતાની ખાસ ડિઝાઇન, ઇન્ટિરિયર અને વિશેષ સુંદરતાના કારણે દુનિયાના ઘણાં શહેરોમાં બનેલા આ મોલ ફકત લોકોને આકર્ષિત જ નથી કરતા પરંતુ સહેલાણીઓને ત્યાં ફરવાનું પસંદ આવે છે. ખાસ કરીને યુવાનો માટે તો આ મોલ ઘણાં જ ખાસ છે. અમે આપને […]
Read More
4,674 views ઇટાલીનું શહેર કોલોબ્રેરો, તસવીરમાં દેખાતી મહિલાને ડાકણ કહેવાતી હતી યુરોપમાં એક શહેરને સૌથી ડરામણું શહેર ગણવામાં આવે છે, ઇટાલીના આ શહેરનું નામ લેતા પણ લોકો ખચકાય છે. વાસ્તવમાં આ શહેરનું નામ કોલોબ્રેરો છે. આ શહેર અંગે એવી વાતો કરવામાં આવે છે કે ત્યાં ખરાબ નજરો ઘરાવતી ડાકણો તથા બે દિલ અને ત્રણ ફેફસાંવાળા બાળકોનો વસવાટ […]
Read More
3,878 views સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ ભમી રહ્યો છે. ગુજરાતના ગરમ વિસ્તારોમાં તો સૂર્ય દેવતાનો કોપ પ્રવર્તી રહ્યો છે, ત્યારે માણસ તો શું ગાડીઓ પણ ગરમીની અડફેટે ચઢી ગઈ છે. મે મહિનાની ધોમધખતી ગરમીના કારણે ચારેકોર લાય-લાય થઈ રહી છે. ગરમીની સાથો સાથે માણસ ઠંડક હાંસલ કરવાના ઉપાયો પણ ગોતે […]
Read More
4,760 views યુબી ચેરમેન વિજય માલ્યા વોરેન બફેટ કહે છે કે “તમે જેટલી વધુ ચીજો ખોટી કરો છો તેની તુલનામાં બહુ થોડી ચીજો તમારે સાચી રીતે કરવાની છે.” બફેટના આ શબ્દો દુનિયાને જીતવા નીકળી પડેલી ઉત્સાહિત ભારતીય કંપનીઓ માટે આંખ ઉઘાડનારા હોવા જોઇએ. વિવિધ હાઇ પ્રોફાઇલ કંપનીઓ ખોટ, વધતા જતા દેવા અને જંગી ઓપરેશનલ ખર્ચાના દેવા હેઠળ […]
Read More
4,659 views ભારતીયનો દબદબો દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. કોઇ ઇંડસ્ટ્રીની વાત હોય કે પછી કોઇ ફિલ્ડની. ટેક વર્લ્ડમાં એવી કેટલીય કંપનીઓ છે જેમાં મુળ ભારતના કેટલાય લોકો કામ કરી રહ્યા છે. જેમાં ગૂગલ પણ શામેલ છે. ઇન્ટરનેટ વર્લ્ડની સૌથી મોટી કંપનીમાં કેટલીય ભારતીયો પોતાની સેવા આપી રહ્યા છે. કેટલીય કંપનીઓમાં મોટી જવાબદારી પણ સંભાળી રહ્યા છે. […]
Read More
4,524 views અત્યંત શ્રીમંત વ્યક્તિઓના જીવન તેમની શ્રીમંતાઇ જેટલા જ ભવ્ય હોય છે અને લાઇફસ્ટાઇલ પણ બહુ મોંઘી હોય છે. તેઓ અતિ વૈભવી હોટેલોમાં રોકાય છે. દેખીતી રીતે જ તેમની મુસાફરી કરવાની અલગ શૈલી હોય છે અને ભારે આરામદાયક પણ હોય છે. ભારતના અત્યંત વ્યસ્ત અને સફળતાના શિખરો સુધી પહોંચી ગયેલા ઉદ્યોગપતિઓ માટે તેમનું કામ સમયસર થવુ […]
Read More
4,813 views આજે આપણે રસ્તા પર જુદા જુદા પ્રકાર, આકાર, ડિઝાઇનની કાર જોઈએ છીએ. પરંતુ ક્યારે એવો વિચાર આવ્યો છે કે વિશ્વની પ્રથમ મોટરકાર કેવી હશે? બેંજ પેટન્ટ-મોટરવેગનને વિશ્વની પ્રથમ કાર માનવામાં આવે છે. અમને તમને વિશ્વની પ્રથમ કાર વિશે થોડું વિસ્તારથી જણાવીએ છીએ. અહીં જે કારની તસવીર બતાવવામાં આવી છે તે વિશ્વની પ્રથમ કાર તો નથી […]
Read More
5,920 views અબજપતિઓના પુત્ર કે પુત્રીનું જીવન કેવું હશે તેની ફક્ત કલ્પનાજ થઇ શકે. તમે કદાચ તેમને જાહેર જીવનમાં જોઇ શકશો નહી, કેમ કે તે બધા જ ઝાકઝમાળ અને મીડિયાથી તો ખાસ્સા દૂર રહે છે. આમાંના કેટલાક સંતાનો તેમના વારસાગત કારોબારને આગળ ધપાવી રહ્યા છે અને કેટલાકે અન્ય માર્ગ અપનાવ્યો છે. પરંતુ આ દરેક સંતાનો મલ્ટિ બિલીયન […]
Read More
6,209 views રંગીન સમયમાં જુઓ વર્ષો પહેલાનું બ્લેક એન્ડ વાઈટ ગુજરાત તમને એમ કહેવામાં આવ્યું હોય કે મોબાઈલ, ઈન્ટરનેટ, એસી જેવી આધુનિક સુવિધા આજથી બંધ કરી દેવામાં આવી છે, તો લગભગ આધુનિક તમામ લોકોને આચકા સાથે પ્રશ્વ ઉદ્દભવે કે કે જીવન હવે કેવું હશે? એવું પણ લાગશે કે આપણી જીવન અહીં થંભી ગયું છે. કારણ કે આ તમામ […]
Read More
5,383 views ચીનમાં એક એવો રહ છે જ્યાં રહસ્યમય તળાવો જોવા મળે છે. વાસ્તવિક રીતે બદૈન જારનએ ચીનનો ત્રીજુ સૌથી મોટું રણ છે. આ રણ એટલું ગરમ છે કે ત્યાં 40-80 ટકા જેટલું પાણી જમીન પર પડતા પહેલા જ બાષ્પિભવન થતા ઉડી જાય છે. તેમછતાં આટલા સુકા રણમાં 140 નાના-મોટા તળાવ જોવા મળે છે. ગરમ રેતીના ઢગલાઓની […]
Read More
4,891 views શું તમે તમારી ગર્લફ્રેન્ડના મનમાં તમારી એક ખાસ જગ્યા બનાવવા ઇચ્છો છો તો તમારા માટે તમારી પર્સનાલિટીની સાથે મેચ્યોરિટી બતાવવાનું પણ આવશ્યક રહે છે. આજકાલની છોકરીઓ મેચ્યોર પાર્ટનરને પસંદ કરે છે. જ્યારે તે પાર્ટનરની પસંદગી કરે છે ત્યારે તે કેટલી સક્ષમતા અને સોશ્યલ સ્ટેટસ ધરાવે છે તેને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો તમે એક […]
Read More
4,836 views તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં છેલ્લા 44 વર્ષથી સળગતા એક ઊંડા ખાડામાં ઉતરનાર જ્યોર્જ કોરોનિસ પહેલા વ્યક્તિ બન્યા છે. કેનેડાના રહેવાસી જ્યોર્જ કોરોનિસે ‘નરક દ્વાર’ તરીકે ઓળખાતા આ ક્રેટર (વિશાળ ખાડામાં) પોતાની યાત્રાની તસવીરો જાહેર કરી છે. તે કહે છે કે, 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સળગતા 100 ફૂટ ઊંડા ક્રેટરમાં છેક સુધી ઉતરવાનો અનુભવ ખાસ રહ્યો, ત્યાં […]
Read More
4,081 views આયર્લેન્ડનાં ગ્રામીણ વિસ્તારો ઘણા અંતર સુધી પથ્થરોથી ઘેરાયેલા જોવા મળે છે, જેને ઉપરથી જોવા પર પથ્થરોથી રચાયેલા શહેર જેવો અનુભવ થાય છે. અહીં રહેતા લોકો માટે આ બાબત સામાન્ય છે. જોકે અહીં આવતા પ્રવાસીઓ માટે તે એક રહસ્ય જેવું છે. જેને કારણે અહીં આવતા પ્રવાસીઓ વિવિધ પ્રશ્નો કરતા જોવા મળે છે. અહીંના ખેતરો પણ પથ્થરોથી […]
Read More
5,754 views ફોટો જોન શેફર્ડ બૈરન એટીએમને લઇને લોકોના મનમાં અનેક સવાલો ઉઠે છે. જેમ કે આ મશિન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું. એટીએમ કાર્ડ કેવી રીતે બન્યું. તેનો પિન કોણે આપ્યો અને તે કેવી રીતે કામ કરે છે અને તેમાંથી પૈસા કેવી રીતે નીકળે છે. આ તમામ સવાલો તમારા મનમાં પણ ઉઠતા હશે, પરંતુ જવાબ કદાચ […]
Read More
4,477 views પેરન્ટ્સ અને બાળકોનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. તેમાં જ્યારે કોઇ ખટાશ આવે છે ત્યારે તેનાથી સંબંધમાં દૂરી આવી જાય છે. બાળકોમાં જ્યારે દુનિયાદારીની સમજ આવે છે ત્યારે તેઓ પેરન્ટ્સને નાના ગણીને અમુક રૂટિનમાં વપરાતા બહાના બનાવે છે અને સાથે તેમને લાગે છે કે તેમના પેરન્ટ્સને ખ્યાલ નહીં આવે. પણ પરિસ્થિતિ તેનાથી અલગ છે. […]
Read More
4,580 views તમારાં વોર્ડરોબમાં બ્લૂ, બ્લેક, વ્હાઇટ અને ગ્રેથી કંટાળી ગયા છો? સમય આવી ગયો છે કે તમે તમારાં વોર્ડરોબને થોડો રંગીન બનાવો. એ દિવસો ગયા જ્યારે માત્ર સ્ત્રીઓ જ રંગોની સાથે એક્સપિરિમેન્ટ્સ કરતી હતી. બદલાતા જતા સમયની સાથે હવે સામાન્ય માણસ પણ રંગોની દુનિયામાં આવવા લાગ્યા છે અને આ ટ્રેન્ડનો હિસ્સો બની રહ્યા છે. યોગ્ય રંગ […]
Read More
4,256 views ફોટો તમને કોઇ 2ડી કે 3ડી ફિલ્મનો લાગી શકે છે. પરંતુ હાલમાં આ દુનિયાનું પહેલું લક્ઝરી હોમ છે જે દુબઇમાં બનવા જઇ રહ્યું છે. આલિશાન અને ભવ્ય ફ્લોટિંગ વિલા દુબઇની એક કંપની બનાવવા જઇ રહી છે. જેને પાણીની અંદર બેડરૂમ હશે, તેમાં ત્રણ લક્ઝરી ફ્લોર પણ હશે. તેને એક જગ્યાએથી અન્ય જગ્યાએ મૂવ કરી શકાશે […]
Read More