જાણવા જેવું

આ યુવકે બનાવ્યું ઇન્સ્ટાગ્રામ, પહેલા તેનું નામ ‘બર્બન’ રાખ્યું હતું

આ યુવકે બનાવ્યું ઇન્સ્ટાગ્રામ, પહેલા તેનું નામ ‘બર્બન’ રાખ્યું હતું
4,426 views

ઇન્સ્ટાગ્રામ હાલમાં સૌથી ખ્યાતનામ સોશિયલ નેટવર્કમાંથી એક છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામે મોટી તસવીરો સાથે રી ડિઝાઇન વેબસાઈટ લોન્ચ કરી છે. પોટો શેરિંગ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામએ એપડેટેડ વેબસાઇટ લુક અપનાવ્યો છે. નવી વેબસાઇટ સ્પષ્ટ અને પહેલા કરતાં વધુ ઝડપી છે. પરંતુ, શું તમે જાણો છો કે ઇન્સ્ટરાગ્રામની સફર કેવી રીતે શરૂ થઈ, કોણે તેને બનાવી […]

Read More

ઝાડ પર બંધાયું છે આ ઘર, તમે પણ મેળવો આઈડિયા

ઝાડ પર બંધાયું છે આ ઘર, તમે પણ મેળવો આઈડિયા
4,258 views

મોટાભાગના લોકો રહેવા અને કમાવા માટે એવી જગ્યાઓ પસંદ કરતાં હોય છે જ્યાં સ્કોપ વધારે હોય. તેથી જ શહેર પ્રત્યે લોકોનું આકર્ષણ વધારે હોય છે. શહેરમાં લાઈફ સરળ અને સુરક્ષિત હોય છે . જો કે કેટલાંક લોકો એવા હોય છે જેમને ભીડથી દૂર એકાંતમાં જીવવું ગમતું હોય છે. આવા લોકોમાના એક છે પૂર્વ રાલ્ફ લૉરેન […]

Read More

ઊંચા પહાડ પર છે કેપ્સુલ જેવી જુલતી હોટલ, સ્વ જોખમે રહેવાનું ભાડું 20,000

ઊંચા પહાડ પર છે કેપ્સુલ જેવી જુલતી હોટલ, સ્વ જોખમે રહેવાનું ભાડું 20,000
4,231 views

પેરૂની સેક્રેડ વેલીમાં 400 ફૂટ ઊંચા પહાડ પર એક હોટેલ છે. સ્કાઈલોજ નામના આ હોટેલ દુનિયાની ખતરનાક હોટલોમાં સ્થાન ધરાવે છે. પહાડમાં ભયજનક હોટલ બનાવવા માટે પૉડ લગાવામાં આવ્યાં છે, જેમાં એક સાથે આઠ લોકો જઈ શકે છે. પહાડને અડીને બનેલા આ પોડ સુધી એક જિપલાઈન દ્વારા પહોંચી શકાય છે. આ હોટલમાં પહોંચીને તમે સેક્રેડ […]

Read More

આ છે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટોપ 5 ગેમ્સ

આ છે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટોપ 5 ગેમ્સ
8,609 views

યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમના પાસે દરેક એપ્સ માટે કેટલાય ઓપ્શન હોય છે. એટલે તેઓ ગુગલ પ્લે પરથી પોતાના કામની દરેક એપ્સને ઇન્સ્ટોલ કરી શકે છે. બસ, આવી જ રીતે જે યુઝર્સ ગેમ્સના શોખીન છે તે પણ ગુગલ એપ્સ પર જઇને પોતાની પસંદગીની ગેમ્સ ડાઉનલોડ કરી શકે છે. પણ અમે તમને એવી ગેમ્સ વિશે […]

Read More

કમ્પ્યુટરના વધુ વપરાશને કારણે આંખોમાં થાય છે તકલીફ?

કમ્પ્યુટરના વધુ વપરાશને કારણે આંખોમાં થાય છે તકલીફ?
5,366 views

કોઈ પણ સ્ક્રીન પર જ્યારે એકટશે જોયા કરીએ ત્યારે આપણે આંખના પલકારા મારવાનું ચૂકી જતા હોઈએ છીએ જેને કારણે આંખ સૂકી થઈ શકે છે. આંખો સૂકાઈ જવાની તકલીફ અમુક પ્રકારની રોગો થાય. જેમ કે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં એન્ટિ-હિસ્ટેમાઇન કે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ-કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય […]

Read More

કારના થશે વળતા પાણી, હોવરબાઇક લેશે સ્થાન

કારના થશે વળતા પાણી, હોવરબાઇક લેશે સ્થાન
4,216 views

હંગેરીની એક સંશોધન સંસ્થાએ હવામાં તરતી તેમજ હેલિકોપ્ટર ટેકનોલોજીના આધારે છ રોટર્સ પર આધારિત એક મસ્તમજાની ફલાઇક નામક હોવરબાઇકનું નિર્માણ કર્યુ છે. આ બાઇકના કારણે કેટલાંક લોકો એવું માની રહ્યાં છેકે આવનારા દિવસોમાં કારના વળતા પાણી થઇ શકે છે. આધુનિક ટેકનોલોજીમાં થઇ રહેલા પરિવર્તન કહો કે ફેરફાર કહો દિવસેને દિવસે કુદકે ને ભુસકે વધી રહ્યાં […]

Read More

અનોખી છત્રી, જે કાગડો થશે, પણ ભીંજાવા દેશે નહીં

અનોખી છત્રી, જે કાગડો થશે, પણ ભીંજાવા દેશે નહીં
4,616 views

છત્રીની હાલમાં જે ડિઝાઈન છે તેનાથી તમે વરસાદથી બચી તો શકો છો, પણ તેની સાથે તે ઘણી સમસ્યા પણ લઈને આવે છે, જો કે સાયપ્રસના એક એન્જિનિયરે છત્રીની જે નવી ડિઝાઈન બનાવી છે તે કદાચ તમામ સમસ્યાનો અંત આણી દેશે, શું છે એવું આ છત્રીમાં તે જોઈએ… વિશ્વમાં નિતનવી શોધ થતી રહે છે અને એ […]

Read More

વાંકી-ચૂકી આ ઇમારત બની રહી છે આકર્ષણનું કેન્દ્ર

વાંકી-ચૂકી આ ઇમારત બની રહી છે આકર્ષણનું કેન્દ્ર
4,560 views

દેશ વિદેશમાં અનેક એવી ઇમારતો છે જેને જોઈને આપણે ખુશ થઈ જઈએ. એવામાં હવે જર્મન આર્કિટેક ઓલ શીરેન કનાડાના વૈંકુવરમાં નવી ઇમારત બનાવી રહ્યાં છે. આ ઇમારતની ડિઝાઈન એટલી અનોખી છે કે દુનિયાભરની જાણીતી આર્કિટેક્ટ ફર્મનું ધ્યાન એ તરફ ખેંચાયેલું છે.આ ઇમારતના દરેક ફ્લોરને જોતાં એવું લાગે છે. જાણે શિપિંગ કન્ટેનરને એકબીજાની ઉપર ગોઠવીને મુકવામાં આવ્યાં […]

Read More

આ કંપનીઓ કર્મચારીઓ ને આપે છે કરોડોનો પગાર

આ કંપનીઓ કર્મચારીઓ ને આપે છે કરોડોનો પગાર
4,690 views

સામાન્ય રીતે કંપનીઓ વધુ રૂપિયા કમાવવા માટે કર્મચારીઓની મોટી ફોજ રાખતી હોય છે. તેમ છતાં ઘણી કંપનીઓ વધુ નફો રળી નથી શકતી. પરંતુ વિશ્વભરમાં કેટલીક એવી કંપનીઓ પણ છે, જે ઘણાં ઓછા કર્મચારીઓની મદદથી વધુ નફો રળવામાં સફળ રહી છે. તેની સાથે જ આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને પગાર પણ તગડો મળે છે. બ્લૂમબર્ગ વિઝ્યુઅલ […]

Read More

દુનિયાની સૌથી વિચિત્ર ઈમારત

દુનિયાની સૌથી વિચિત્ર ઈમારત
5,422 views

દુનિયાની અલગ અલગ ઈમારતને તો તમે જોઈ જ હશે પણ આ ઈમારત તો કઈક અલગ જ છે. આ ઈમારત ઓસ્ટ્રેલિયા માં આવેલી છે. પાંચ માળની મોડ્યુલર ઈમારત  મોડ્સ્કેપ દ્વારા  ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા ના દરિયાકાંઠે તૈયાર કરવામાં આવી છે.  ભેખડ ની બાજુ બંધ આ મોડ્યુલર ઘર વિકસાવવામાં આવ્યું છે. આર્કીટેક્ચર મોડ્સ્કેપે પોતાની માતાનો મોડ્યુલર ડિઝાઇન અને પ્રિફેબ્રીકેશન ટેકનોલોજી […]

Read More

હ્રિતિક-રણબીર જેવા સ્ટાર્સે આ લક્ઝુરિયસ પેલેસ કર્યુ છે શૂટિંગ

હ્રિતિક-રણબીર જેવા સ્ટાર્સે આ લક્ઝુરિયસ પેલેસ કર્યુ છે શૂટિંગ
4,297 views

ઉદેપુરમાં પીછોલા લેકની વચ્ચે આવેલી તાજ ગ્રુપની લેક પેલેસ હોટલ વિશ્વની ટોપ લક્ઝરી રિસોર્ટમાં સ્થાન પામી છે. આ ભારતની એક માત્ર એવી હોટલ છે જેને પાંચમું સ્થાન મળ્યું છે. આ ભારતની સૌથી મોંઘી હોટલ છે. તાજની આ લેક પેલેસ હોટલને સૌથી રોમેન્ટિક હોટલ પણ માનવામાં આવે છે. અહીંના લક્ઝરી પ્રેસિડેન્શિયલ સ્યૂટ માટે 6 લાખ રૂપિયા […]

Read More

ભારતનાં આ સ્થળોએ વિશ્વભરના લોકોને ચોંકાવ્યા, છુપાયેલા છે રહસ્યો

ભારતનાં આ સ્થળોએ વિશ્વભરના લોકોને ચોંકાવ્યા, છુપાયેલા છે રહસ્યો
5,160 views

લશ્ર્યદ્વિપનું કોરલ રીફ, એલેપ્પીનું બ્રેકિશ લગૂન અને લદ્દાખમાં આવેલી જંસ્કાર ઘાટી વિશ્વભરનાં ઘણા સ્થળો એવા છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ફરવા જતા હોય છે, જોકે આ સથળોએ ફરવા જવાનું કારણ આ સ્થળોએ રહેલા રહસ્યો હોય છે. આ રહસ્યો અને આ સ્થળની સુંદરતાનું મિશ્રણ લોકોને ચોંકાવનારુ હોય છે. આવા જ અમુક આશ્ચર્યથી ભરપૂર ભારતીય સ્થળોની જાણકારી […]

Read More

આ છે મુસ્લિમ કોમની અખૂટ સંપત્તિ ધરાવતી 6 રાજકુમારી

આ છે મુસ્લિમ કોમની અખૂટ સંપત્તિ ધરાવતી 6 રાજકુમારી
6,240 views

આ છે મુસ્લિમ વર્લ્ડની 6 રાજકુમારી, તેમનીકોઈ મહિલા પાસે સંપત્તિ અને સુંદરતા બન્ને હોય તો..તેને સોને પે સુહાગાથી કંઈ ઓછું કહી ન શકાય. આજે અમે તમને કેટલીક એવી મહિલાઓ વિશે જણાવી રહ્યા છીએ જે મુસ્લિમ દેશની પૈસાદાર પ્રિન્સેસ છે. જોકે, તેમાંથી મોટા ભાગની રાજકુમારી પડદામાં જ રહે છે, માટે તેની તસવીર વિશ્વ સમક્ષ મુશ્કેલથી આવતી […]

Read More

ગુસ્સામાં ક્યારેય ન કરો આ કામ, બગાડી શકે છે તમારા અન્ય કામોને

ગુસ્સામાં ક્યારેય ન કરો આ કામ, બગાડી શકે છે તમારા અન્ય કામોને
4,704 views

ઘણીવાર તમે અનુભવ્યું હશે કે તમને ક્યારેક વગર કારણે તો ક્યારેક કોઇ ખાસ કારણે ગુસ્સો આવતો રહે છે. આ સમયે તમે તેની પર નિયંત્રણ નથી રાખી શકતા તો તમે તમારા સંબંધને ઘરમાં કે ઓફિસમાં ખરાબ કરી શકો છો. તેનાથી તમારા સંબંધો પર નકારાત્મક અસર પડે છે. જેઓ વારંવાર ગુસ્સો કરે છે તેવા લોકો સાથે કોઇ […]

Read More

એન્ડ્રોઇડ ફોનમાં Appsને હાઇડ-અનહાઇડ કરવાની Tips અને Tricks

એન્ડ્રોઇડ ફોનમાં Appsને હાઇડ-અનહાઇડ કરવાની Tips અને Tricks
5,698 views

તમારા સ્માર્ટફોનમાં કેટલીય એપ્સ હોય છે. જો એમાંથી કેટલીક એપ્સ તમે કોઇને બતાવવાના માંગતા હોવ કે લોકોથી છુપાવવા માંગતા હોવ તો. તેના માટે તમારા સ્માર્ટફોનમાં ફક્ત 6 સ્ટેપ ફોલો કરવાના રહેશે. આ સિંપલ સ્ટેપ્સની મદદથી તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કઇ પણ એપને હાઇડ કરી શકશો, અને હાઇડ કરેલી એપ્સની પાછી અનહાઇડ કરી શકશો. સ્ટેપ્સ- 1. […]

Read More

મળો ભારતના મેટલ કિંગને, તેમણે ભંગાર વેચીને ઊભી કરી અબજોની કંપની

મળો ભારતના મેટલ કિંગને, તેમણે ભંગાર વેચીને ઊભી કરી અબજોની કંપની
4,647 views

વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલ વેદાંતા સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલ હાલમાં ચર્ચામાં છે. તેઓ પોતાની તમામ કંપનીઓને મેટલ અને ખાણ કંપની વેદાંતા લિમિટેડ સાથે મર્જર કરવાની યોજના બનાવી રહ્યા છે. માનવામાં આવે છે, વેદાંતા ગ્રુપ દેવું ઘટાડવા માટે આવું કરી રહી છે. અનિલ અગ્રવાલ માત્ર એટલા માટે જ વિખ્યાત નથી, પરંતુ બિઝનેસ વર્લ્ડમાં તેઓ સંઘર્ષભર્યા […]

Read More

આ છે વિશ્વની અનોખી હોટેલ, પાણીની ઉપર છે 45 વિલા

આ છે વિશ્વની અનોખી હોટેલ, પાણીની ઉપર છે 45 વિલા
4,521 views

ગિલિ લંકનફુશિ નામની હોટલ વિશ્વની સૌથી અનોખી અને શ્રેષ્ઠ હોટલોમાં સ્થાન પામે છે. આ હોટલમાં આવનારા લોકો આ હોટલને સ્વર્ગ ગણાવે છે. આ હોટલની આસપાસ જોવા મળતું પાણી એકદમ સ્વચ્છ હોય છે. જોકે આ સ્વર્ગ સમાન હોટલમાં રહેવાનો ખર્ચ એક રાતનો 64 હજાર રૂપિયા છે. આ હોટલમાં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે, અહીં થિએટરની […]

Read More

સંપત્તિના મામલે આ છે ચીનના ‘અંબાણી’, એક સમયે હતા સેલ્સમેન

સંપત્તિના મામલે આ છે ચીનના ‘અંબાણી’, એક સમયે હતા સેલ્સમેન
4,164 views

તમે ભારતના અંબાણી ભાઈઓની સંપત્તિ વિશે ખૂબ સાંભળ્યું હશે, પરંતુ તમને ચીનના અંબાણી વિશે ભાગ્યે જ કંઈ ખબર હશે. ચીનના અંબાણી છે ચેંગ યૂ તૂંગ. ચેંગ યૂ તૂંગને ક્રિએટિવ બિઝનેસ આઈડિયા અને અઢળક સંપત્તિના માલિક હોવાને કારણે આવું કહેવામાં આવે છે. તેઓ બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહ છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે, તેઓ […]

Read More

પેરીસના આ પુલ પરથી દૂર થયા 700,000 લવ તાળાઓ

પેરીસના આ પુલ પરથી દૂર થયા 700,000 લવ તાળાઓ
4,612 views

વિશ્વભરમાં સૌથી રોમેન્ટિક સીટી પેરીસ છે. આ  શહેર કંઈક સામાન્ય નથી. અહી પ્રેમ અને રોમાન્સની સદીઓ કાયમ છે. યુદ્ધ અને અપ્રિય ના તત્વોને આ તાળાઓ રક્ષણ આપે છે. એફિલ ટાવર, લૂવર મ્યૂઝિયમ, નોટ્રે ડેમ અને સર્વદેવ, પેરિસ ઓફ સીમાચિહ્નો અરાજકતા, વિશ્વ યુદ્ધો અને નાઝી વ્યવસાય પણ અડધા દાયકામાં સદીઓથી અસ્તિત્વ ટકાવ્યું છે. પ્રેમ અને રોમાન્સના પ્રમાણમાં નવી સીમાચિન્હરૂપ ઘટનાઓ પૈકી પ્રેમીઓ […]

Read More

ઈન્ડિયન ડોક્ટરે બનાવ્યા સોનાના કોન્ટેક્ટ લેન્સ, કિંમત 9 લાખ રૂપિયા

ઈન્ડિયન ડોક્ટરે બનાવ્યા સોનાના કોન્ટેક્ટ લેન્સ, કિંમત 9 લાખ રૂપિયા
4,355 views

ગોલ્ડ કોન્ટેક્ટ લેન્સ લગાવેલી મહિલા મહિલા હોય કે પુરૂષ હરકોઈને સોનાની જ્વેલરી પહેરવી ગમે છે. પરંતુ શું તમે ક્યારેય આંખો માટે બનેલા સોનાના લેન્સ વિશે સાંભળ્યુ છે? જો નથી સાંભળ્યુ તો આપને જણાવી દઈએ કે મુંબઈના ડોક્ટર ચંદ્રશેખર ચવને આવા કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા છે. જે 24 કેરેટ સોનામાંથી બનેલા છે. મુંબઈના ડોક્ટર દ્વારા બનાવાયેલા આ […]

Read More

Page 15 of 57« First...1314151617...2040...Last »