ગરવી ગુજરાત

જો તમારુ મૂળ વતન પણ એક ગામડુ છે, તો જરૂરથી આ આર્ટીકલ વાંચો અને વટથી અન્ય ને પણ વંચાવો…

જો તમારુ મૂળ વતન પણ એક ગામડુ છે, તો જરૂરથી આ આર્ટીકલ વાંચો અને વટથી અન્ય ને પણ વંચાવો…
4,715 views

જો તમારું મૂળ વતન એક ગામડું છે તો તમને એક વિનંતી છે કે આ આર્ટીકલ પૂરો વાંચો. તમને તમારા મૂળ ગામ ના સ્મરણો થઇ આવશે. આજ ની નવી પેઢી એવી છે કે જેને મોટેભાગે ગામડું ક્યારેય નથી જોયું તેમને પણ આ આર્ટીકલ જરૂર થી વાંચવો જોઈએ. આજે આપડા વડીલો એવી જ વાત કરતા હોય છે […]

Read More

જાણો, શું છે આપણું ગુજરાત, તેની ખાસિયત જાણી ચોક્કસ બીજાને પણ જણાવશો!

જાણો, શું છે આપણું ગુજરાત, તેની ખાસિયત જાણી ચોક્કસ બીજાને પણ જણાવશો!
11,202 views

આપણા ગુજરાતનો જેટલો મહિમા દર્શાવીએ તેટલો ઓછો પડે. ગુજરાત એટલે હળીમળીને રહેતા લોકો, ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જેલેબી અને ઢોકળા, ગુજરાત એટલે તમે ચાહે દુનિયાના કોઇપણ ખૂણે કેમ ન રહો પણ પૂછવાની એક જ વાત કેમ છો? વેલ, આ બધી વસ્તુ કરતા પણ ગુજરાત ઘણું ઉપર છે. અહી અનેક પ્રાંતના લોકો આવીને વસે છે પણ […]

Read More

આ ૧૫ ઐતિહાસિક તસ્વીરોને એકવાર તો જોવી જ જોઈએ

આ ૧૫ ઐતિહાસિક તસ્વીરોને એકવાર તો જોવી જ જોઈએ
17,677 views

બધી વસ્તુનો ઇતિહાસ હોય છે. તે ઇતિહાસને વાંચવો, જોવો અને વિચાર્યા પછી ભવિષ્યમાં આપણે વ્યૂહરચના બનાવીએ છીએ. આ તસ્વીરો ઇતિહાસને દર્શાવે છે અને તે સમયની સ્થિતિને પણ દર્શાવે છે. આ તસ્વીરોને તમારે અવશ્ય જોવી જ જોઈએ. આજે અમે તમારી સમક્ષ એવી તસ્વીરો રજુ કરવાના છીએ, જે તમે પહેલા ક્યારેય નહિ જોઇ હોય. કોર્નીલા સોરબ્જી, ભારતની પહેલી […]

Read More

ગુજરાતની બહાર રહેતા તમામ ગુજરાતીઓ આ વસ્તુને ચોક્કસ યાદ કરે છે

ગુજરાતની બહાર રહેતા તમામ ગુજરાતીઓ આ વસ્તુને ચોક્કસ યાદ કરે છે
12,188 views

કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત….પણ તેમ છતા ગુજરાતમાં ભણીને મોટા થયા બાદ નોકરી ઘંધા કે વધુ ભણતર માટે ગુજરાતની બહાર આવતા ગુજરાતીઓ ઘીરે ઘીરે ગુજરાતને યાદ જરૂરથી કરવા લાગે છે. ક્યારેક મમ્મીના હાથની રસોઈ, તો ક્યારેક મિત્રો સાથે રાતના 11 વાગ્યે કોલ્ડ કોફી પીવા જવાની મજા કે પછી આપણી ગુજરાતી […]

Read More

ગુજરાત એટલે?

ગુજરાત એટલે?
19,852 views

ગુજરાત એટલે પાન ના ગલ્લા થી ઓબામા ને સલાહ અપાય ગુજરાત એટલે મહાત્મા ગાંધી સરદાર પટેલ ગુજરાત એટલે ફોન કંપની વાળા પાસે થી પણ બેલેંસ પાછુ મંગાવે ગુજરાત એટલે વિશ્વ ના 80% હિરા જ્યાં પોલીશ થાય તે ગુજરાત એટલે ધન, ધીરજ અને ધંધો ગુજરાત એટલે ભારત નો જમણો હાથ ગુજરાત એટલે શાકભાજી વાળા પાસે થી […]

Read More

ગુજરાતમાં વડોદરા પાસે બનશે ૪ નવી યુનિવર્સીટી

ગુજરાતમાં વડોદરા પાસે બનશે ૪ નવી યુનિવર્સીટી
3,807 views

વડોદરા પાસે યુનિવર્સીટીની જાહેરાત કરાયા બાદ ગુજરાત સરકારે વડોદરા પાસે દુમાડ અને ચકોરી વિસ્તારની યુનિવર્સીટી અંગે જાહેરાત કરાય છે. આ યુનિવર્સીટીમાં ટેકનીકલ, બાળકો માટે, સ્પોર્ટ્સ અને ટીચર યુનિવર્સીટી તૈયાર કરશે. દુમાડ અને ચકોરીમાં ૭૨૩ એકર જમીન એકત્ર કરાય છે અને આ યુનિવર્સીટીનું કામ બે વર્ષમાં પૂર્ણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીજીટલ ઇન્ડિયાનું સ્વપ્ન જાહેર […]

Read More

આ અલગ અંદાજમાં આપણા ગુજરાતને ઓળખો….

આ અલગ અંદાજમાં આપણા ગુજરાતને ઓળખો….
9,000 views

આમતો આપણે ગુજરાતમાં જ રહેતા હોઈએ એટલે મોટા મોટા શહેરો જોયા હોય નહિતર તેના નામ તો સાંભળેલા જ હોય. છતાં પણ કઈક અલગ જ અંદાજમાં આપણા ગુજરાતના શહેરોને શોધવા હોય તો…. વાંચો નીચે… બે આદમી ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે. તેને જુએ છે અને ચૂપચાપ ચાલ્યો જાય છે. તો આ… ‘ગાંધીનગર’ છે. **************************** […]

Read More

અમદાવાદ નું દર્શનીય અને અટ્રેકટીવ સ્થળ ‘અક્ષરધામ મંદિર’

અમદાવાદ નું દર્શનીય અને અટ્રેકટીવ સ્થળ ‘અક્ષરધામ મંદિર’
16,208 views

ગુજરાતના લોકો રાજ્યની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે પોતાના જોડાણને કારણે અમદાવાદનું ખુબજ ઐતિહાસિક મહત્વ છે. આ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેર માંથી એક છે. અહી દુનિયાભરના લોકો પ્રવાસ માટે દરવર્ષે આવે છે. અમદાવાદને ગુજરાતનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ એટલા માટે માનવામાં આવે છે કારણકે અહી શિલ્પકલામાં ઈસ્લામિક અને હિન્દૂ શૈલીનો […]

Read More

આ છે ગુજરાતની રહસ્યમય જગ્યાઓ, શું તમે આમાંથી કોઈ જગ્યા વિષે જાણો છો!

આ છે ગુજરાતની રહસ્યમય જગ્યાઓ, શું તમે આમાંથી કોઈ જગ્યા વિષે જાણો છો!
17,488 views

ગુજરાત રાજ્ય એટલે આપણા નરેન્દ્ર મોદીનું રાજ્ય. તેઓ ગુજરાતમાં ૩ વખત મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને આમ પણ વિશ્વભરમાં ગુજરાત ટુરિસ્ટ વચ્ચે ખુબજ ફેમસ છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા અન્ય રાજ્યોની સંખ્યામાં વધારે છે. ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જેમાં વૈજ્ઞાનિકો પણ આજ સુધી હલ નથી કાઢી શક્યા. ગુજરાત પોતાના ભૌગોલિક સ્થાન વિષે […]

Read More

ભારતના આ મીસ્ટીરિયસ સ્થળો વિષે વૈજ્ઞાનિકો પણ નથી કાઢી શક્યા હલ!

ભારતના આ મીસ્ટીરિયસ સ્થળો વિષે વૈજ્ઞાનિકો પણ નથી કાઢી શક્યા હલ!
10,033 views

દુનિયામાં આજે એવી ઘણી બધી જગ્યાઓ છે જે  રહસ્યથી ભરેલ પડી છે. આજ સુધી વૈજ્ઞાનિકો પણ આનો હલ નથી કાઢી શક્યા. જોકે, ઘણી એવી જગ્યાઓ છે જેના રહસ્યમય વિષે વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. આપણા બધા માંથી બધા લોકો સુરક્ષિત જગ્યાએ જવાનું જ પસંદ કરતા હોય છે, પરંતુ વિશ્વમાં એવા બધા ઘણા સ્થળો છે જ્યાં […]

Read More

આરક્ષણની આગમાં આવી રીતે બળ્યું ગુજરાત, જુઓ તસ્વીર

આરક્ષણની આગમાં આવી રીતે બળ્યું ગુજરાત, જુઓ તસ્વીર
6,128 views

ગુજરાતમાં પટેલ પાટીદાર આંદોલનમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં ભારે હિંસક પ્રદર્શન જોવા મળ્યું હતું. ઉપરાંત કેટલાક લોકોનું મૃત્યુ પણ થયું. ૧૩ વર્ષ પછી ગુજરાતમાં કર્ફ્ય લગાવવામાં આવ્યો. પ્રાઈમ મિનિસ્ટર અને ગુજરાતના સીએમ આનંદી બેન પટેલ દ્વારા શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ, સુરત, વાપી, બારડોલી, ઓલપાડ, વલસાડ, ભરૂચ, નવસારી અને વડોદરા વગેરે શહેરોમાં […]

Read More