અજમાવી જુઓ

પલાળેલી બદામ ખાવી એ સ્વાસ્થ્ય માટે છે સંજીવની ઔષધી

પલાળેલી બદામ ખાવી એ સ્વાસ્થ્ય માટે છે સંજીવની ઔષધી
18,636 views

ઘરે જો વૃધ્ધ લોકો હોય તો ચોક્કસ તમે તેમના મોઢે થી સાંભળ્યું હશે કે પલાળેલી બદામ ખાવાથી આ-આ ફાયદાઓ થાય. અમે પણ તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવવાના છીએ. બદામ પર્વતીય ક્ષેત્રોમાં થતો ડ્રાઈફ્રુટ્સ છે. બદામનું મોટાભાગે ઉત્પાદન ઈરાન, ઈરાક કે સાઉદી અરબ વગેરે એશિયાઈ દેશોમાં થાય છે. આ સિવાઈ આના વૃક્ષો અફઘાનિસ્તાન અને માલદીવ માં […]

Read More

કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ઘણા બધા ફાયદાઓ

કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે ઘણા બધા ફાયદાઓ
9,756 views

સારા સ્વાસ્થ્ય માટે કાળા મીઠા યુક્ત પાણી પીવાથી સ્વાસ્થ્ય ઠીક રહે છે. કાળું મીઠું મતલબ કે સિંધવ મીઠું. સિંધવ મીઠું હંમેશા ભારતીય વ્યંજનમાં વપરાય છે. આને અંગ્રેજીમાં ‘રોક સોલ્ટ’ કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આમાંથી ૮૦ પ્રકારના પ્રાકૃતિક ખનીજ તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આમાંથી સોડિયમ સલ્ફેટ, […]

Read More

જરૂર અજમાવો તુલસી ના પાંદડાના આ ટોટકા

જરૂર અજમાવો તુલસી ના પાંદડાના આ ટોટકા
14,510 views

લગભગ દરેક હિન્દુઓ ના ઘરમાં તુલસીનો છોડ તો હોઈ જ છે. આનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવવો અનિવાર્ય છે. જયારે લોકો પૂજા કરે ત્યારે આને વાપરે છે. તુલસીનો છોડ ઘરમાં રહેલી નકારાત્મકતા દુર કરીને સકારાત્મકતા ફેલાવે છે. ઘરમાં ખુશાલી રાખવા આ છોડ […]

Read More

નાની નાની સમસ્યાઓનું આ ઉપાયોથી કરો નિવારણ!

નાની નાની સમસ્યાઓનું આ ઉપાયોથી કરો નિવારણ!
11,175 views

લાઈફમાં આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તેથી વારંવાર આપણે ડોક્ટર્સ પાસે ન જઈ શકીએ. જો આ સમસ્યાનું સોલ્યુશન આપણને ખબર હોય તો સરળતાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. *  જો જયારે ખાતા સમયે વાળ ગળી જવાય તો તે પેટમાં ગયેલ વાળને કાઢી ન શકાય. જયારે આપી સમસ્યા થાય ત્યારે અનાનસ […]

Read More

રસોઈમાં ઉપયોગી એવી નાની નાની ટીપ્સ

રસોઈમાં ઉપયોગી એવી નાની નાની ટીપ્સ
18,315 views

*  પનીરને સોફ્ટ બનાવવા માટે તેને બે મિનીટ ગરમ પાણીમાં નાખો. આમ કરવાથી પનીર મુલાયમ બની જશે. *  બટેટાની છાલ ઉતારવા માટે તેને બાફીને ઠંડા પાણીમાં નાખવા. આમ ઝડપથી છાલ ઉતરી જશે. *  દૂધને ઉકાળતા સમયે તપેલીમાં ચમચો મુકવો. આમ કરવાથી દૂધ ઉભરાશે નહિ. *  દ્રાક્ષને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી રાખવાથી વધારે દિવસો સુધી […]

Read More

આ આસાન ટીપ્સથી તમે ખુબ જલ્દી ધનવાન બની જશો!

આ આસાન ટીપ્સથી તમે ખુબ જલ્દી ધનવાન બની જશો!
24,119 views

આ આસાન ટીપ્સની મદદથી તમે ખુબ જ જલ્દી ધનવાન બની જશો. તો જરૂર અજમાવો આ ટીપ્સને. ધનવાન બનવાની ઈચ્છા તો તમારી પણ હશે. આ માટે તમે વિચારતા હશો કે કોઈ એવો ઉપાય મળી જાય કે જેનાથી તમે ઈન્સ્ટન્ટ ધનવાન બની બની જાઓ. આ માટે અમુક લોકો ખોટો રસ્તો અપનાવવા માટે પણ તૈયાર હોય છે. જોકે, […]

Read More

જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ

જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ
11,307 views

*  પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે. *  મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને […]

Read More

સ્વાસ્થ્ય ની આ Tips અપનાવીને રહો એકદમ ફીટ

સ્વાસ્થ્ય ની આ Tips અપનાવીને રહો એકદમ ફીટ
11,918 views

*  ફીટ ટાઈ બાંધવાથી આંખની રોશની પર નકારાત્મક પ્રભાવ પડે છે. *  ફ્રીઝમાં મુકેલ વધારે ઠંડી વસ્તુ ખાવાથી આંતરડાઓ સકડાઈ જાય છે. *  પેટ બહાર નીકળવાનું સૌથી મોટું કારણ ખુરશીમાં બેસી ભોજન કરવું અને જમ્યા બાદ તરત પાણી પીવું એ છે. *  સવારે ઉઠીને તરત જ વાસી મોઢે રાત્રે તાંબાના લોટામા કે તાંબાના વાસણમાં મુકેલા […]

Read More

બાથરૂમ ની ટાઈલ્સને આ રીતે ચપટીમાં બનાવો ચમકદાર….

બાથરૂમ ની ટાઈલ્સને આ રીતે ચપટીમાં બનાવો ચમકદાર….
14,470 views

આખા ઘરમાં બાથરૂમ એક એવો ભાગ છે જેની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. જો તે સાફ ન હોય તો આપણને તેમાં ન્હાવા જવું પણ ન ગમે. ટાઈલ્સ પર જલ્દીથી ગંદકી જામી જાય છે. જેના કારણે બાથરૂમની ટાઈલ ખરાબ થઇ જાય છે. *  બાથરૂમ ની બરાબર સાફ-સફાઈ કરવા માટે સ્પ્રેની ખાલી બોટલમાં સિરકા (વિનેગર) ભરો. પછી […]

Read More

આ નાની નાની વસ્તુઓને અપનાવીને રહો રોજ સ્વસ્થ

આ નાની નાની વસ્તુઓને અપનાવીને રહો રોજ સ્વસ્થ
14,845 views

*  અનાનસ ના ટુકડા પર મરીનો ભુક્કો અને સિંધવ મીઠું લગાવીને ખાવાથી પેટમાં ગયેલ વાળ પેટ માં જ ગળી જાય છે. કેળા ખાવાથી પણ પેટમાં ગયેલ વાળ ગળી જાય કા તો નીકળી જાય છે. *  જો શરીરનો કોઈ ભાગ બળી જાય તો તેના પર માખણ લગાવી દેવું. *  એલચીના ફોતરાને ગેસ પર શેકી તેને મધ […]

Read More

ડુંગળી કાપવાના આ ઉપાય થી હવે આંખમાં નહિ આવે આંસુ!

ડુંગળી કાપવાના આ ઉપાય થી હવે આંખમાં નહિ આવે આંસુ!
17,009 views

ડુંગળી નો શ્રેષ્ઠ ઉપયોગ કિચનમાં કરવામાં આવે છે. આ બધા વ્યંજનો ને સ્વાદિષ્ટ બનાવે છે. આ તીવ્ર ગંધક ઘરાવતો તેજ પદાર્થ છે. તેથી જયારે આને કાપવામાં આવે ત્યારે લોકોને રડાવે પણ છે ખરુંને….? વેલ, આજે આને કાપવાની એવી રીત વિષે જણાવવાના છીએ જે તમારી આંખમાંથી આંસુ નહિ લાવે. ડુંગળીમાં એક એવું રસાયણ હોય છે જેનું […]

Read More

લવિંગ વાળી ચા પીવાના ચમત્કારિક ફાયદાઓ

લવિંગ વાળી ચા પીવાના ચમત્કારિક ફાયદાઓ
17,943 views

ચા આપણી લાઈફનો મુખ્ય ભાગ છે. આજના સમયમાં સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ટી ને વધારે મહત્વ આપવામાં આવે છે. આનાથી માઈન્ડ રીફ્રેશ થઇ જાય છે. જોકે, તમે રોજ આદુંવાળી કે ગ્રીન ટી પીતા જ હશો. પણ ક્યારેય લવિંગ યુક્ત ચા પીધેલી છે. જો નહિ તો અહી જણાવેલ ફાયદાઓ જાણીને તમે ચોક્કસ તેને પીશો. *  જયારે […]

Read More

વારંવાર એસીડીટી ની સમસ્યાથી પીડાતા હોવ તો અહી વાંચો….

વારંવાર એસીડીટી ની સમસ્યાથી પીડાતા હોવ તો અહી વાંચો….
17,064 views

ઘણી બીમારીઓ એવી હોય છે જેણે આપણે ખુદ આમંત્રણ આપીએ છીએ. આનો અર્થ એ છે કે આપણી ઉંધી જીવનશૈલી. એસીડીટી પણ એ રોગમાંથી જ એક છે. વધારે તીખું તળેલું ખાવાથી આ રોગ થાય છે. પેટમાં પાચનરસની વધારે કમી હોવાથી એસીડીટી થાય છે. એસીડીટી ના કારણે પેટમાં દુઃખાવો અને છાતીમાં બળતરા થાય છે. અહી આ સમસ્યાના […]

Read More

મચ્છરોથી હેરાન થઇ ગયા છો? તો ભગાવો આ રીતે

મચ્છરોથી હેરાન થઇ ગયા છો? તો ભગાવો આ રીતે
20,460 views

ઉફ્ફ!! ઓહ ગોશ!! ગંદી ગટરના મચ્છરો અને તેનાથી થતી બીમારીઓ!! બધાને તોબા તોબા કરી મુકે છે ખરુંને? મચ્છરોના ડંખ અને તેના દ્વારા ફેલાતી બીમારીઓથી આજસુધી કોઈ જ નથી બચી શક્યું. અમુક મચ્છરો જીવલેણ હોય છે જયારે અમુક નોર્મલ. ઠીક છે. અહી મચ્છરોને ઘરેલું નુસ્ખાઓથી કેમ ભગાડવા તે અંગે ટીપ્સ જણાવી છે. તો વાંચી લો ફટાફટ… […]

Read More

Tips: સુંદર દેખાવવા માટે તમે આ બ્યુટી ટીપ્સ વાપરી શકો છો….

Tips: સુંદર દેખાવવા માટે તમે આ બ્યુટી ટીપ્સ વાપરી શકો છો….
19,631 views

*  સુંદર દેખાવું તો બધાને જ ગમે. સુંદર દેખાવવા માટે તમે રોજ રોજ પાર્લર તો ન જ જઈ શકો. તેથી સુંદર દેખાવવા તમે ઘરે પણ બ્યુટી ટીપ્સ વાપરી શકો છો. *  ન્હાતા પહેલા જો થોડા ગરમ ઓલીવ ઓઈલથી માલીશ કરવામાં આવે તો ત્વચા સુંદર, ચમકદાર અને સ્વચ્છ રહે છે. *  જો માથામાં ડેન્ડ્રફ હોય તો […]

Read More

જાણો, મીઠા વાળું પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ….

જાણો, મીઠા વાળું પાણી પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ….
12,874 views

ડોક્ટર્સ અનુસાર આપણા શરીરમાં ખાનપાન સાથે પાણીની કમી ન રહેવી જોઈએ. આજ રીતે જો તમે સવારે ઉઠીને મીઠાયુક્ત પાણી પીશો તો શરીરના ઘણા બધા રોગો મટે છે. આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના પાણી પીવાથી પણ ફાયદાઓ થાય છે. અમે રીફાઇન્ડ મીઠાની વાત નથી કરતા પણ પ્રાકૃતિક મીઠાની વાત કરીએ છીએ. પ્રાકૃતિક સોલ્ટમાં ભરપૂર માત્રામાં ખનીજ […]

Read More

આ Tips અજમાવી ને બનાવો એકદમ ખુબસૂરત નખ

આ Tips અજમાવી ને બનાવો એકદમ ખુબસૂરત નખ
10,473 views

મજબુત અને આકર્ષક નખ હાથ ની ખુબસુરતી વધારવા મહત્વપૂર્ણ છે. નખ કઠોર પારદર્શી કેરોટીન પદાર્થ થી બને છે. નખ ને સુંદર બનાવવા માટે લોકો કલાકો સુધી બ્યુટી પાર્લરમાં જઈને નેલ આર્ટ, નેલ ક્રીમ અને મેનીક્યોર વગેરે કરાવે છે. જોકે, આ બધુ થોડા સમય પુરતુ જ છે. ઘરેલું ઉપાયોથી તમે નખની સુંદરતા વધારી શકો છો એ […]

Read More

સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખુબજ ગુણકારી છે હિંગ, વાંચો આના ચમત્કારી ફાયદાઓ
10,071 views

ભોજનમાં સ્વાદ વધારવાનું કામ હિંગ કરે છે. જો ભોજનમાં આને ન નાખવામાં આવે તો તે ફિક્કું લાગે. આને આપણે ભારતીય લોકો વધારે ઉપયોગ કરીએ છીએ. હિંગને રસોઈ ની શાન ગણવામાં આવે છે. આ ભોજનમાં તેજ સુગંધ લાવે છે. આને ખાવાથી સ્વાસ્થ્ય ને ઘણા બધા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ આના વિષે… *  દાંતો ની સમસ્યા […]

Read More

ક્યુટ છોકરીઓને પટાવવાના સરળ ઉપાયો

ક્યુટ છોકરીઓને પટાવવાના સરળ ઉપાયો
21,744 views

જયારે છોકરીઓને પટાવવાની વાત આવે ત્યારે સૌપ્રથમ શરૂઆત છોકરાઓ જ કરે, કારણકે છોકરાઓ લફંગા હોય છે. પણ, દિલ તો છોકરીઓ પાસે પણ હોય છે જે છોકરા પર ક્યારેને ક્યારે તો આવી જ જાય. જોકે, આજના સમયમાં બધા બોય્સ પાસે ગર્લફ્રેન્ડ તો હોય જ છે. અમુક જ એવા સંસ્કારી અને શરીફ છોકરાઓ હોય જેમની કોઈ ગર્લફ્રેન્ડ […]

Read More

દાઝેલી ત્વચા માટે આ ઘરેલું નુસખાથી તમને મળશે આરામ?

દાઝેલી ત્વચા માટે આ ઘરેલું નુસખાથી તમને મળશે આરામ?
11,201 views

મોટાભાગે આ પ્રકારની સમસ્યા મહિલાઓમાં જોવા મળે છે. કુકિંગ દરમિયાન તેમને આવી સમસ્યાઓ થતી હોય છે. આગ કે અન્ય પદાર્થથી ત્વચાને અસહ્ય પીડા થાય છે. અહી દર્શાવેલ ઘરેલું નુસખાઓથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. *  બળેલા ભાગ પર કાચા બટેટાને પીસીને લગાવવા. આનાથી બળેલા સ્થાનમાં શીતળતા મળશે. *  તુલસીના પાનનો રસ બનાવી ને […]

Read More

Page 3 of 512345