જયારે તમે આખલા સાથે પંગો લો ત્યારે તેના શીંગડા તમારો શું હાલ કરે તે મનમાં વિચારવાથી પણ બહુ બીક લાગે. જોકે, દુનિયામાં એવા પણ ઘણા પ્રકારના લોકો હોય છે જેમણે લાઈફમાં એડવેન્ચર કરવાનું વધારે પસંદ હોય છે અને તેઓ કોઈપણ વસ્તુ સાથે ચેનચાળા કર્યા કરતા હોય છે.
જયારે અમુક લોકોમાં હિંમત ન હોય છતા પણ લોકો સામે મહાન બનવાની કોશિશ કરતા હોય છે. જોકે, બાદમાં તેનો વિડીયોમાં દર્શાવેલ અંજામ આવે છે. મોટાભાગે આ ભારતની બહારના દેશોમાં વધારે જોવા મળે છે. બુલ ફાઈટ ભારતના ફક્ત તમિલનાડુ માં જ જયારે વર્ષમાં એક વાર ફેસ્ટીવલ હોય ત્યારે રમાય છે.
જયારે આખલા સાથે માણસ રમે તેને સામાન્ય ભાષામાં ‘બુલ ફાઈટ’ કહેવાય. વેલ, જુઓ આખલા ને હેરાન કરનાર વ્યક્તિના હાલ….