બોલીવુડની આ ૪ અભિનેત્રીઓ રાખે છે વ્યતિગત જેટ. ચોથી નુ નામ જોઈને તમે પણ થઈ જાશો ચકિત…

આજના જમાનામાં દરેક માણસ મોટું થઈ ને પૈસા કમાવવા માંગે છે. તે ચાહે છે કે તેની પાસે એટલા પૈસા હોય કે તેના થી તે તેની અને તેના પરિવાર ની બધીજ ઈચ્છાઓ પૂરી કરી શકે.પરંતુ કોઈ પણ ચીજ પામવા માટે મહેનત કરવી એ ખુબજ આવશ્યક છે.એવામાં ઘણા એવા લોકો પણ હોય છે કે જે ઓછી મહેનત કરી ને પણ વધારે પૈસા કમાવી લે છે.

આ નસીબદાર લોકો ની કિસ્મત હંમેશા તેની સાથે જ હોય છે.પરંતુ બધા સાથે એવું નથી હોતું.સમાજ માં એક આમિર અને સફળ વ્યક્તિ બનવામાટે કડી મહેનત ની જરૂર પડે છે. મોટા વડીલો કહે છે કે વગર મહેનતે ફળ નથી મળતું.ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે ત્યાં નામના બનાવવા માટે લાખો લોકો મહેનત કરતા હોય છે.

ભારતીય સીનામાંમાં પણ અમુક એવી અભિનેત્રીઓ છે કે જેઓ એ ખુબ જ મહેનત અને સંઘર્ષ પછી આ મુકામ હાસિલ કર્યું છે.આજે તેની પાસે નામ અને પૈસા ની કઈ પણ કમી નથી.તેઓ એટલી અમીર છે કે તેની પાસે ખુદ નું પ્રાઈવેટ જેટ પણ છે.આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેઓ પ્રાઈવેટ જેટ ની માલકીન છે.

શિલ્પા શેટ્ટી કુદ્રા

શિલ્પા શેટ્ટીએ ૨૦૦૯ માં પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં. રાજ કુન્દ્રા એક સફળ અને સમૃદ્ધ ઉદ્યોગપતિ છે. વર્ષ ૨૦૦૪ માં, રાજ કુન્દ્રાને બ્રિટનની સૌથી ધનિક ૧૯૮ લોકોમાં સ્થાન મળ્યું હતું. રાજ લંડનમાં સ્થિત અને મૂળ ભારતીય ઉદ્યોગપતિ છે. રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા પછી, શિલ્પા બૉલીવુડની સૌથી ધનવાન નાયિકા બની ગઇ છે. આજે,તેની પાસે એટલી સંપત્તિ છે કે તે ખાનગી જેટ પણ ધરાવે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા આજે બોલીવુડ જ નહિ પરંતુ હોલીવુડમાં પણ ટોચના ટોચના સ્થાન પર છે. પ્રિયંકાના કારણે, ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉંચે આવ્યું છે. પ્રિયંકા ભારતની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેણી આજે જ્યાં છે ત્યાં પપહોંચવા માટે સખત મહેનત કરી છે. તેમની મહેનતનું પરિણામ એ છે કે તેઓ આજે ખાનગી જેટની માલકીન છે.

એશ્વર્યા રાય બચ્ચન

એક સમયે મિસ વલ્ડ બનેલી રૂપ ની મલ્લિકા ઐશ્વર્યા રાયને કોણ જાણતું નથી? ઐશ્વર્યા એક એવી અભિનેત્રી છે, જે ફક્ત સૌંદર્ય માટે જ જાણીતી નથી પણ તેના મજબૂત અભિનય માટે પણ ઓળખાય છે. બચ્ચન પરિવારમાં ૩ ખાનગી જેટ છે. અમિતાભ બચ્ચન નું ખાનગી જેટ છે તે ઉપરાંત, અભિષેક અને ઐશ્વર્યાના પોતાના અલગ અલગ ખાનગી જેટ પણ છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત પોતાના અભિનય કરતા પોતાની હોત્નેસના કારણે વધુ પ્રખ્યાત છે. તેનું નામ બૉલીવુડના સૌથી હોટ અભિનેત્રીઓમાં આવે છે. આજકાલ બૉલીવુડથી દૂર હોવા છતાં, તેનું સ્થાન અત્યાર સુધી કોઈ પણ અભિનેત્રી દ્વારા લઇ શક્યું નથી. મલ્લિકાએ ફિલ્મોમાં સૌથી વધુ બોલ્ડ સિક્વન્સ આપનારી પ્રથમ બૉલીવુડ અભિનેત્રી છે. ભલે તેણીએ વધુ ફિલ્મોમાં કામ કર્યું નથી, તો પણ તેમનું નામ બૉલીવુડની સૌથી ધનિક અભિનેત્રીઓમાં આવે છે.મલ્લિકા પણ ખાનગી જેટ ધરાવે છે.

Comments

comments


3,283 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1