વિખવાદ અને અજિબોગરીબ દાવા ને લીધે બહુચર્ચીત એવા ક્રિશ્ચન થિયોરિસ્ટ એ પાછો એક દાવો રજુ કર્યો છે. જેમા પૃથ્વી પર ખુબ જ મોટી મુસીબત આવવાની વાત કરવામાં આવી છે. જેનુ કારણ છે એક પ્રકાર નો વાયરસ. આ વાયરસ થી આશરે એક સાથે હજારો-કરોડો જેટલા મનુષ્ય નો નાશ થશે.
કેવી અસર થશે મનુષ્ય જીવન પર:
ઉદ્દીપન પ્રમાણે મનુષ્ય ને કળતર તેમજ તાવ ના લક્ષણો જોવા મળશે. પછી માનસિક તણાવ , પિત તેમજ તાવ ની અસર જણાશે. ત્યારબાદ ભ્રમ સર્જાય અને ત્યારબાદ મગજ પર સોજો આવી જાય છે. પછી આવા વ્યક્તિ નુ મૃત્યુ થવા ની સંભાવના વધી જાય છે.
શા માટે જોડાયુ જર્મની ના સંશોધન ને બાઈબલ સાથે:
હાલ ના સમય મા એક વાયરસ પર થયેલ સંશોધન ને બાઈબલ સાથે જોડી દેવા મા આવ્યુ છે. હોપકિન્સ યુનિવર્સિટી મા થયેલ એક સંશોધન દ્વારા નજીક ના સમય મા થનાર વાયરસ ના હુમલા નુ ચિત્ર બનાવાયુ છે. જેને ઉદ્દીપન કહે છે. જે પ્રમાણે આ જીવન નો અંત આણી અનેક બિમારી ઉત્પન્ન કરનાર વાયરસ સાર્સ ને રોકવો ખુબ જ જટીલ બને છે.
આ બરબાદી વાયરસ ના ૨૦ મહીના ની બાદ ફેલાશે:
આવનારા ૨૦ મહીના ની અંદર આ વાયરસ ખુબ જ ઝડપ થી ફેલાતો થઇ જાશે. તેમજ આશરે ૧૫ કરોડ મનુષ્ય નો ભોગ લઈ લિધો હશે. આ વાયરસ ને અટકાવવા ની કોઈ દવા શોધાણી નહી હોય તેમજ તેની દવા બનાવવા મા નહિ આવી હોવાથી તે આશરે ૯૦ કરોડ જેટલા મનુષ્ય ના મૃત્યુ થવા ની સંભાવના છે.
આ આવનારી આફત નો ઉલ્લેખ છે બાઈબલ મા:
આ થયેલ સંશોધન ને આધારભૂત માની ને ક્રિશ્ચન થિયોરિસ્ટ એ તેને બાઈબલ સાથે જોડ્યુ છે. બાઈબલ ના અધ્યાય ૨૧:૧૧ મા પૃથ્વી ઉપર થવાની તબાહી નો ઉલ્લેખ છે કે ,” આ વસ્તુ ચારેબાજુ બિમારી નો આતંક મચાવશે , દુષ્કાળ ની પરીસ્થીતી ઉત્પન્ન કરશે તેમજ તે અચાનક જ આવી જાશે. આ વખતે એવી સ્થિતી નુ નિર્માણ થશે જે મનુષ્ય ના ધાર્યા બહાર હશે.”