બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરમા શુ અંતર છે? જે જાણી તમે ચકિત થઈ જશો

અત્યારે ખાસ કરીને બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરનો ઉપયોગ એ દરેક ઘરમા થાય છે અને આપણે દરેક લોકોને લાગે છે કે બેકિંગ સોડા અને પાઉડર એ એક જેવી જ વસ્તુ છે પણ ખરે ખર એવુ નથી આ બેકિંગ પાઉડર અને સોડામા ખૂબ જ ફરક છે અને બન્નેનો ઉપયોગ કરવાની રીત એ અલગ છે. તે શુ ફરક છે તે અમે તમને અંગે આજે અમે જણાવીશુ.

તેનુ પહેલુ અંતર એ બેકિંગ સોડા એ હળવો દરદરો હોય છે માટે જ્યારે બેકિંગ પાઉડર એ અડવામા તમને ખૂબ ચિકણો એટલે કે મુલાયમ હોય છે. બિલકુલ મેદા કે કોર્ન ફ્લોર જેવો હોય છે.

માટે બેકિંગ સોડા એ ખાટી વસ્તુઓ જેમ કે દહી અને છાશ અને લીંબુના રસ સહિતના તમામ સંપર્કમા આવવાથી કામ કરે છે અને જ્યારે બેકિંગ પાઉડરમા એ ભેજના સંપર્કમા આવતા જ કામ કરવાલાગે છે એટલે કે તમે બેકિંગ પાઉડર પણ ત્યા સુધી કામ નથી કરતુ કે જ્યા સુધી તે પાણીના સંપર્કમા ન આવી જાય.

આ સિવાય ભટૂરા અને નાન સહિતના માટે મેંદો દહીંથી જ તમને ગુંદવામા આવે છે અને તેમા બેકિંગ સોડાનો ઉપયોગ કરવામા આવે છે અને બીજી તરફ કેક અને મફિન્સ અને બેકરી વાળી વસ્તુઓ એ બનાવવા માટે તેમને માઇક્રોવેવમા રાખવામા આવે છે તો તેમા રહેલા બેકિંગ પાઉડર જેવો જ ગરમીના સંપર્કમા આવે છે માટે તો પહેલા બનેલા પરપોટા એ વધારે મોટા થઇ જાય છે અને વાનગી વધારે મુલાયમ તેમજ ફુલેલી બને છે.

અત્યારે ક્યા કયા થાય છે બેકિંગ સોડાનો ઉપયોગ

૧) અત્યારે મેંદો અને ગુંદવાની સાથે તમને ડ્રિંક બનાવાવમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
૨) આ સિવાય બેકિંગ સોડાનો ઉપયોગથી તમે કેટલાક કામો કરી શકો છો.
૩) કપડા ઘોવાના સાબુમા જો તમે આ બેકિંગ સોડા મિક્સ કરો તો આ કપડા એ એકદમ સ્વસ્છ થઇ જશે. અને તેમાથી મેલ પણ નીકળી જશે.
૪) આ સિવાય તમે ટાઇલ્સ ને ચમકાવાવમા પણ આ બેકિંગ સોડા એ ખૂબ જ ઉપયોગી છે.

૫) આ સિવાય ચાંદીના વાસણ કે પછી દાગીના પણ બેકિંગ સોડાથી ચમકાવી શકાય છે અને જેનાથી માટે તમારે એક ચમચી પાણી અને તેમા ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને તમે કોઇ કપડાની મદદથી વાસણ કે પછી દાગીના પર રગડી લો અને તેને પાણીથી ધોઇ લો.

Comments

comments


4,887 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 7 =