ગજબ! અહી બે દિવસે ફક્ત બે જ કલાકે લોકોને માર્ગ નજરે આવે છે

ગજબ! અહી બે દિવસે ફક્ત બે જ કલાકે લોકોને માર્ગ નજરે આવે છે
12,040 views

મેનલેન્ડને નોઈરમૌટીયર આઈલેન્ડ સાથે જોડતી “પેસેજ દુ ગોડ્સ” નામનો આ માર્ગ ફ્રાંસના એટલાન્ટીક કોસ્ટ પર સ્થિત છે. ફ્રાંસમાં ગોડ્સનો અર્થ એ થાય છે કે ‘ચપ્પલ ભીના કરીને રસ્તો ઓળંગવો” તમે પણ વિચારતા હશો કે છેવટે આ માર્ગમાં છે શું. ફ્રાંસનો આ માર્ગ કઈ સામાન્ય નથી પણ જરા હટકે છે. કારણકે આ માર્ગમાં ફક્ત બે દિવસમાં […]

Read More

આપણા જીવન મા સ્માર્ટફૉન – વાંચો જોરદાર સર્વે

આપણા જીવન મા સ્માર્ટફૉન – વાંચો જોરદાર સર્વે
7,361 views

મોબાઇલ ફોનની સુવિધાઓ અને મનોરંજનને ધ્યાનમાં રાખીને સતત તેનો ઉપયોગ વધતો જાય છે. મોબાઇલફોનના લોકો એટલા બધા ક્રેઝી થઇ ગયા છે કે મોબાઇલ વગર હવે લોકોની જિંદગી અધુરી લાગે છે. તાજેતરમાં બહાર આવેલા એક સર્વેમાં લોકોના મોબાઇલ ફોન પ્રત્યેની દિવાનગીનો ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું હતું.સર્વે પ્રમાણે 57 ટકા લોકો માને છે કે તેઓ સ્માર્ટફોન વગર […]

Read More

સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા ટિપ્સ

સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા ટિપ્સ
4,796 views

ડ્રાય સ્કિન અને ડ્રાય હેર એ વિન્ટરની મુખ્ય સમસ્યા છે. જોકે એવી ઘણી સરળ ટિપ્સ છે જેનાથી તમે ઘરે બેઠા આ સમસ્યાને બહુ આસાનીથી ઉકેલી શકો છો. બસ જરૂર છે કિચનમાં ઉપયોગી થતાં પદાર્થના સૌંદર્યવર્ધક ગુણો જાણવાનીએક્સ્ટ્રીમલી ડ્રાય સ્કિનચાર ટેબલસ્પૂન એલોવેરા જેલમાં એક ટીસ્પૂન ગ્લિસરીન ઉમેરીને મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. ત્રીસ […]

Read More

ઈંગ્લેન્ડની બ્લ્યુ ચીઝ બની વર્લ્ડ ચેમ્પિયન

ઈંગ્લેન્ડની બ્લ્યુ ચીઝ બની વર્લ્ડ ચેમ્પિયન
3,965 views

વિશ્વમાં ચીઝ કે પર્ફ્યુમ જેવી વસ્તુઓની વાત આવે એટલે ફ્રાન્સનું નામ બધાને અચૂક યાદ આવે, પરંતુ 2014ના વર્ષમાં ફ્રાન્સના ભાગે રડવાનું આવ્યું છે. લંડનમાં તાજેતરમાં યોજાયેલા 26મા વર્લ્ડ ચીઝ એવોર્ડમાં ઈંગ્લેન્ડના એક ડેરી ફાર્મર પરિવાર દ્વારા બનાવવામાં આવેલી સોફ્ટ બ્લ્યુ ચીઝને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ચીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બીબીસી ગુડ ફૂડ શો દ્વારા આયોજિત […]

Read More

સવારે ખાલી પેટે લસણની કાચી કળી ખાવાના છે અનેક ફાયદાઓ

સવારે ખાલી પેટે લસણની કાચી કળી ખાવાના છે અનેક ફાયદાઓ
22,532 views

બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]

Read More

ઘરના મંદિરમાં આ વસ્તુઓનું ઘ્યાન રાખશો તો નહિ આવે દરિદ્રતા

ઘરના મંદિરમાં આ વસ્તુઓનું ઘ્યાન રાખશો તો નહિ આવે દરિદ્રતા
13,517 views

ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે. નીચે દર્શાવેલ છે કે ઘરનું મંદિર કેવું રાખવું અને તેના માટે શું-શું કરવું, જેથી દરિદ્રતા લોકોથી […]

Read More

ભારતનું પોંડીચેરી પણ વિદેશીઓને કરે છે પોતાની તરફ આકર્ષિત

ભારતનું પોંડીચેરી પણ વિદેશીઓને કરે છે પોતાની તરફ આકર્ષિત
7,304 views

ભારતનું પોંડીચેરી પણ ખુબ જ બ્યુટીફૂલ જગ્યા છે. અહી વિદેશીઓનું આકર્ષણ રહે છે. તેઓ ભારતના આ શહેરને પસંદ કરે છે. આ શહેરની સ્થાપના ૭ જાન્યુઆરી સન ૧૯૬૩માં થઇ હતી. આનું વૈદિક નામ ‘વેદપૂરી’ હતું. ભારતમાં પણ પોંડીચેરી જેવા વિદેશોને પાછળ છોડી દે તેવા શહેરો છે. પોંડીચેરીને ભારતના ‘ફ્રાંસ’ નો દર્જો આપવામાં આવ્યો છે. પોંડીચેરીની ખાસ […]

Read More

આજે સૈર કરો જયપુર ના જંતર મંતર માં, જે છે વિશ્વ ધરોહર સ્થળમાં ધોષિત

આજે સૈર કરો જયપુર ના જંતર મંતર માં, જે છે વિશ્વ ધરોહર સ્થળમાં ધોષિત
6,203 views

પિંક સીટી જયપુરમાં ભારતની પાંચ ખગોળીય વેધશાળાઓ માંથી સૌથી મોટી જંતર-મંતર ખગોળીય વેધશાળા છે. આની સ્થાપના રાજા સવાઈ જયસિંઘ દ્રીતિયે કરી હતી. જંતર-મંતર પણ રાજસ્થાનના જયપુરની હોટ પ્લેસ છે જ્યાં આવનાર ટુરિસ્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. આ ઉપરાંત હવે તો અહી વિદેશી પર્યટકો પણ આવે છે. કહેવામાં આવે છે કે રાજા જયસિંઘે […]

Read More

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા

તિરૂપતિ બાલાજી મંદિર સાથે જોડાયેલ ખાસ વાતો, જે તમે નથી જાણતા
12,782 views

તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની […]

Read More

ગજબ!! આ છે દુનિયાનું એકમાત્ર એવું વૃક્ષ, જ્યાં ઉગે છે પૈસા…!!!

ગજબ!! આ છે દુનિયાનું એકમાત્ર એવું વૃક્ષ, જ્યાં ઉગે છે પૈસા…!!!
13,049 views

અહી દર્શાવેલ વૃક્ષ સાબિત કરે છે કે પૈસા ઝાડ પર ઉગે છે. આજે અમે તમને એવા વૃક્ષ વિષે જણાવવા ના છીએ જે કઈ સામાન્ય નથી. જનરલી દરેક વૃક્ષમાં ફળ, ફૂલ કે શાકભાજી ઉગતા હોય પણ આ વૃક્ષમાં ઉગે છે પૈસા જેણે જોઇને કોઈ પણ ચોંકી શકે છે. કોણ કહે છે કે પૈસા ઝાડમાં નથી ઉગતા. […]

Read More

એકવાર વાચશો તો મજા પડી જશે…..વાંચજો જરુર….

એકવાર વાચશો તો મજા પડી જશે…..વાંચજો જરુર….
12,278 views

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ […]

Read More

આ ટિપ્સ થી એક જ મિનિટમાં દૂર થશે તમારો હેંગઓવર

આ ટિપ્સ થી એક જ મિનિટમાં દૂર થશે તમારો હેંગઓવર
14,034 views

બધા જાણે છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. છતાં પણ લોકો ઘરમાં, હોટેલ્સમાં કે પબ માં જઈને આનું સેવન કરવાનું છોડતા નથી. ઘણા લોકોને આની ખુબ ખરાબ ટેવ પડેલ હોય છે. મોટાભાગે લોક સ્ટ્રેટ કે ડિપ્રેશન ના કારણે આનું સેવન કરતા હોય છે. તો કોઈ મોજશોખ ના માટે. જયારે આલ્કોહોલ પીવામાં કન્ટ્રોલ ન […]

Read More

ગજબ!! આ સ્કુલમાં પીવા દેવામાં આવે છે બાળકોને સિગરેટ

ગજબ!! આ સ્કુલમાં પીવા દેવામાં આવે છે બાળકોને સિગરેટ
6,596 views

સ્કુલમાં બાળકોને લંચ ટાઈમ આપવામાં આવે છે જેથી તેઓ ફ્રેન્ડસ સાથે રમી, ગપ્પા મારીને માઈન્ડથી ફ્રેશ રહે. જોકે, બાળકો એટલા તોફાની હોય છે કે ચાલુ કલાસે પાણી અને બાથરૂમ થવા નું કહીને ટીચર્સને હેરાન કરતા હોય છે. વેલ, આજે અમે એવી સ્કુલ વિષે જણાવવાના છીએ જ્યાં બાળકોને લંચ બ્રેક તો આપવામાં આવે જ છે પણ […]

Read More

સુખી દાંપત્યજીવન જીવવા માટે પાલન કરો આ વાસ્તુ ટિપ્સનું

સુખી દાંપત્યજીવન જીવવા માટે પાલન કરો આ વાસ્તુ ટિપ્સનું
7,456 views

કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે અને ઘરતી પર તેમનું મિલન થાય છે. અગ્નિને સાક્ષી માનીને જયારે છોકરો-છોકરી સાત ફેરા ફરે છે, ત્યારે તેઓ પતિ-પત્ની બને છે. આ નવજોડા નું જીવન સુખમય બને તે અંગે શયનકક્ષમાં શું-શું રાખવું અને શું નહિ તે અંગે અહી જરૂરી વાસ્તુ ટીપ્સ જણાવી છે. *  શયનકક્ષ માં દર્પણ […]

Read More

મેક્સિકન ફૂડ લવર્સ માટે સ્પેશ્યલ મેક્સિકન નાચો સૂપ

મેક્સિકન ફૂડ લવર્સ માટે સ્પેશ્યલ મેક્સિકન નાચો સૂપ
4,756 views

સામગ્રી *  2 કપ પાણી, *  2 કપ સમારેલ ટામેટા, *  2 ટીસ્પૂન બટર, *  ૧૧/2 ટીસ્પૂન બારીક સમારેલ લસણ, *  ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કાંદા, *  ૧/2 કપ પાણી, *  ૧ ટીસ્પૂન કોર્નફલોર, *  ૧ કપ બાફેલ સ્વીટ કોર્ન, *  2  ટીસ્પૂન ડ્રાય રેડ ચીલી ફ્લેક્સ, *  2 ટીસ્પૂન ખાંડ, *  સ્વાદાનુસાર મીઠું, * […]

Read More

બનાવો ટેસ્ટમાં સૌથી બેસ્ટ રેસીપી ખાખરા ચાટ

બનાવો ટેસ્ટમાં સૌથી બેસ્ટ રેસીપી ખાખરા ચાટ
5,251 views

સામગ્રી *  ૨ ટીસ્પૂન ઓઈલ, *  ૧/૨ કપ બારીક સમારેલ ઓનિયન, *  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ, *  ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા, *  ૧૧/૨ કપ ફ્રેશ ટોમેટો પલ્પ, *  ૧/૪ કપ પનીરના ટુકડા, *  ૧/૪ કપ બાફેલ મકાઈના દાણા, *  ૧/૪ કપ બાફેલ વટાણા, *  ૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં, *  ૧/૨ ટીસ્પૂન […]

Read More

આ છે બોલીવુડ સેલિબ્રિટીના મનપસંદ લક્ઝરી પરફ્યુમ્સ

આ છે બોલીવુડ સેલિબ્રિટીના મનપસંદ લક્ઝરી પરફ્યુમ્સ
9,216 views

મોટાભાગે આપણે જે સ્ટાર્સને પસંદ કરતા હોઈએ તેના વિષે આપણે બધી નાની-મોટી વાતો જાણવા ઉત્સાહિત હોઈએ છે. જોકે આપણા પસંદગીના સેલિબ્રિટીને કઈ કંપનીની લક્ઝરી વસ્તુઓ ગમે છે, તેમને મનપસંદ ફેશન ડીઝાઇન કોણ છે વગેરે…. તેમાંથી જ એ છે સેલેબ્સના લકઝરીયસ પરફ્યુમ્સ. દીપિકા પાદુકોણ દીપિકા પદુકોણનો મનપસંદ પરફ્યુમ હ્યુગો બોસ, રાલ્ફ લોરેન અને એસટી લોડર છે. […]

Read More

ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?

ઘરના વડીલો ની સલાહ આપણને કેમ ખૂંચતી હોય છે?
6,925 views

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી. એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના […]

Read More

જાણો, શું છે આપણું ગુજરાત, તેની ખાસિયત જાણી ચોક્કસ બીજાને પણ જણાવશો!

જાણો, શું છે આપણું ગુજરાત, તેની ખાસિયત જાણી ચોક્કસ બીજાને પણ જણાવશો!
11,267 views

આપણા ગુજરાતનો જેટલો મહિમા દર્શાવીએ તેટલો ઓછો પડે. ગુજરાત એટલે હળીમળીને રહેતા લોકો, ગુજરાત એટલે ચેવડો, ફાફડા, જેલેબી અને ઢોકળા, ગુજરાત એટલે તમે ચાહે દુનિયાના કોઇપણ ખૂણે કેમ ન રહો પણ પૂછવાની એક જ વાત કેમ છો? વેલ, આ બધી વસ્તુ કરતા પણ ગુજરાત ઘણું ઉપર છે. અહી અનેક પ્રાંતના લોકો આવીને વસે છે પણ […]

Read More

ખરાબ દિવસોમાં બચાવે છે કપૂર ના આ જરુરી ટોટકાઓ!

ખરાબ દિવસોમાં બચાવે છે કપૂર ના આ જરુરી ટોટકાઓ!
20,923 views

પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે. આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા […]

Read More

Page 3 of 21112345...204060...Last »