“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું ? અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે?
4,113 viewsવાવઝોડા નું નામ “વાયુ” કેવી રીતે પાડવામાં આવ્યું? જ્યારે ભારત ના ઉત્તરીય રાજ્યો ગરમીના પ્રકોપ થી ઘેરાયેલા છે, ત્યારે પશ્ચિમી ભારત નું રાજ્ય ગુજરાત માં ચક્રવાત “વાયુ” એ એક ભયભીતિ પેદા કરી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર- વેરાવળ કિનારે દક્ષિણે આવેલા ચક્રવાતને ભારત દ્વારા “વાયુ” તરીકે નામ આપવામાં આવ્યું છે. વાયુ એટલે પવન. “વાયુ”ને તેનું નામ કેવી રીતે […]