Home / Articles posted by Chetan Vaddoriya (Page 2)
3,418 views સામગ્રી * ૧/૨ કપ દહીં, * ૧/૪ ટીસ્પૂન હળદર, * ૧/૨ ટીસ્પૂન લાલ મરચું, * સ્વાદાનુસાર મીઠું, * ૨ ટીસ્પૂન પાણી, * ૫ ક્યુબ કરેલ બ્રેડની સ્લાઈસ, * ૨ ટીસ્પૂન ઓઈલ, * ૧/૨ ટીસ્પૂન જીરું, * ૧/૪ ટીસ્પૂન હિંગ, * ૩ થી ૪ લીંબડાના પાન, * ૧/૨ ટીસ્પૂન છીણેલું આદું, * ૧/૨ કપ ઝીણી સમારેલ […]
Read More
4,919 views ભારત એક ખેતી પ્રધાન દેશ છે તે છતાં અત્યાર ના યુવાનો ખેતી ને પસંદ નથી કરતા. ગામડા માંથી પણ લોકો શહેર તરફ વળવા લાગ્યા છે અને ખેતી મેલીને રોજગાર કે ધંધા કરવા લાગ્યા છે. પરંતુ હજુ એવા લોકો છે કે જેને ખેતી ને જ રોજગાર બનાવ્યો અને તેમાંથી ઘણો નફો મેળવ્યો. તો વાત કરવી છે […]
Read More
4,599 views આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ. જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને આ સંસાર છોડી ને જવું પડે છે. જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યું પેહલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે. યમદેવ ના બે દૂતો આ મનુષ્ય ની આત્મા ને લેવા આવે છે અને […]
Read More
4,039 views જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો સવારના નાસ્તમાં પ્રોટિનથી ભરપૂર આહાર લો. આનાથી તમારું પેટ ભરાઈ જશે અને વધારે ખોરાક પણ નહીં ખાઓ. આધુનિક અને તણાવભર્યા જીવનમાં વધારે ખોરાક અભિશાપ બની ગયો છે. મિસોરી યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે એવો નાસ્તો મસ્તિષ્કમાં ખાવાની ઈચ્છાને નિયંત્રિત કરતા સંકેતોને ઓછો કરી દે છે અને આ કારણે […]
Read More
3,669 views સુરત કામરેજ ના શ્યામનગર સોસાયટી માં રહેતા ઠાકરશીભાઈ દેવાણી નો દીકરો રવિ. કામરેજના વિસ્તારના શ્યામનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજના રવિ ઠાકારશીભાઈ દેવાણીનું એપ્રીલ 2017માં એક્સિડન્ટ થયા બાદ બ્રેઈનડેડ જાહેર થતાં હ્રદય સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. રવિનો અમદાવાદમાં અક્સમાત થયેલો 6 એપ્રીલ 2017ના રોજ અમદાવાદ ખાતે ગાય સાથે અકસ્માત નડયાં બાદ બેભાન થયેલા ઇન્સ્યુરન્સ […]
Read More
3,402 views ➡તમાકુ પર એક્સાઈઝ ડ્યુટી વધી. ➡મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે અમુક પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાશે. ➡સોના-ચાંદીની આયાત મોંઘી : વિદેશમાંથી દેશમાં આયાત થતી સોના-ચાંદીની કસ્ટમ ડ્યૂટી 10%થી વધારીને 12.5% કરવામાં આવી. ➡પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં લિટરદીઠ 1 રૂપિયાનો વધારો. ➡ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝઃ ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ ➡વિદેશથી આયાત કરાયેલી પુસ્તકો […]
Read More
આજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો […]
Read More
3,919 views બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો, મસ્ત મસ્ત મજાની માટી ની સુગંધ આવી રહી હતી.. જાણે કે સ્વિત્ઝરલેન્ડ કે કાશ્મીર માં હોઈએ એવું વાતાવરણ હતું.. સવાર સવાર માં ૭ વાગ્યે પત્ની એ ધીમે થી બેડરૂમ માં પ્રવેશ કર્યો અને છુટ્ટા ભીના વાળ થી પતિ ના મોઢાં પર પાણી નો છંટકાવ કરતાં પતિ જાગી ગયા. પતિ :- […]
Read More
બહાર ધોધમાર વરસાદ ચાલુ હતો મસ્ત મસ્ત મજાની માટી ની સુગંધ આવી રહી હતી, જાણે કે સ્વિત્ઝરલેન્ડ માં હોઈએ એવું વાતાવરણ હતું. સવાર સવાર માં ૭ વાગ્યે પત્ની એ ધીમે થી બેડરૂમ માં પ્રવેશ કર્યો અને છુટ્ટા ભીના વાળ થી પતિ ના મોઢાં પર પાણી નો છંટકાવ કરતાં પતિ જાગી ગયા. પતિ :- અરે , […]
Read More
વ્યક્તિ ભરાવદાર હોય અને સ્થૂળતા ઘટાડવાનો કોઇ ઉપાય ન હોય ત્યારે એક જ પ્રશ્ન સતાવતો હોય છે કે વજન કેવી રીતે ઓછું કરવું? અત્યારે વજન ઉતારવાના સેન્ટર દરેક ગલીને નાકે ખુલ્યાં છે. કેટલાંક લોકો તેમાં જઇને પોતાનું વજન ઓછું કરે છે, પરંતુ બધાને માટે એટલા પૈસા ખર્ચવા શક્ય નથી. આવા લોકો માટે એવો આહાર, જે […]
Read More
અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે.સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં […]
Read More
3,600 views (એક સત્ય ઘટના આધારિત..) અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. “આ યોગાનંદ સ્ટ્રીટ નું […]
Read More
3,812 views જેમની આજે ૨૮ મી જુને બર્થ ડે છે એવા ફિલ્મ ‘છેલ્લો દિવસ” ના વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવનાર અને આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર.વાત કરીએ, ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની તો આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે આપણને ખૂબ હસાવ્યા, એના મેકર્સને કમાણી […]
Read More
3,768 views Courtesy : Satyen Gadhvi ની કલમે એ હાલો વાળુ કરવા આજ વાળા માં બાજરી નો રોટલો, તીખી તમતમતી.. ધમધમતી કઢી, લીલા મરચા અને અંતર ને ઠારતી મારી વહાલી વહાલી છાસ… તાંબા જેવો હાથે ઘડેલો રોટલો અને રોટલો ધરાય જાય એટલું પાયેલું દેશી ગાય નું ઘી.. આ અમારા કાઠિયાવાડ ના આત્મા ને તૃપ્ત કરતા ભોજન સામે 32 ભાત […]
Read More
3,545 views Post Courtesy: Satyen Gadhvi ની કલમે અમારે કાઠિયાવાડ માં જમવાનું કટોકટ ન બને.. હંમેશા જરૂર કરતાં વધારે રાંધવામાં આવે.. આ સ્ત્રી ની અણઆવડત નથી પણ વધુ રાંધવા પાછળ નો હેતુ એવો હોઈ છે કે અચાનક બે મૅમાન આવી જાય તો ભળી જાય. જરા કલ્પના કરો .. મૅમાન માટે ની આગોતરી તૈયારી..કાઠિયાવાડી લોકો કેટલા મૅમાન ભૂખ્યા હશે.. મહેમાનગતિ […]
Read More
4,892 views જિંદગી & હકીકત. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી […]
Read More
3,535 views ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]
Read More
3,601 views જેમનું જીવન જ એક સંદેશ છે એવા BAPS સ્વામિનારાયણ સંસ્થા ના વડા પૂ. મહંત સ્વામી મહારાજે આવી રીતે યોગા કરી ને આપ્યો યોગ સંદેશ.21 જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે ઉજવવામાં આવે છે. જેમાં પોલિટિશ્યન્સથી લઈને મોટા સંત- મહંતો પણ લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરે છે. ઘણાં સંતો એવા છે જેમની દિનચર્યામાં યોગનું વિશેષ સ્થાન છે. […]
Read More
5,462 views આખા વર્ષ દરમ્યાન સૂર્યનો આકાશી વિષુવવૃત્ત અને ક્રાંતિવૃત્ત બે વખત એકબીજાને છેદે છે અને આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 22મી ડિસેમ્બર એટલે ભારત માં આખા વર્ષ નો ટૂંકા માં ટૂંકો દિવસ જે જૂન મહીના ના દિવસ કરતા લગભગ સવા બે કલાક નાનો હોય છે. અને 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોય છે.સાથોસાથ 21 જૂનનો દિવસ […]
Read More
5,281 views આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા […]
Read More