અઠવાડિયામા આ દિવસે વાળ અને દાઢી કરવાથી, ઘરમાં થાય છે ધનનો વરસાદ

આપણે સામાન્ય રીતે વાળ અને દાઢી કપાવવા માટે ખાસ કરીને રજાનો દિવસ રવિવાર હોવાથી તે દિવસને વધારે પસંદ કરતા હોય છે પણ શુ તમે એ જાણો છો કે મહાભારતના અનુંશાસન પર્વમા જણાવાયુ છે કે આ દિવસ એ સુર્યનો દિવસ હોય છે અને રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન બુદ્ધી અને ધર્મનો નાશ થાય છે માટે જાણો અઠવાડિયાના ક્યા દિવસે તમારે વાળ દાઢી કપાવવા જોઈએ.

જો સોમવારના દિવસે વાળ કપાવવાનુ શુભ નથી માનવામા આવતુ આ દિવસ વાળ કપાવવાથી માનસિક દુર્બલતા આવે છે અને સંતાન માટે હાનિકારક હોય છે.

બધાના કહેવા પ્રમાણે મંગળવારના દિવસે વાળ કપાવવાથી પોતાની ઉંમર માટે નુક્શાન કારક હોય છે અને તેને અકાળે મૃત્યુનુ કારણ માનવામા આવે છે.

બુધવારના દિવસે નખ અને વાળ બંને કપાવવા માટે શુભ હોય છે અને તેનાથી ધન ધાન્ય વધે છે અને સંપન્નતા બની રહે છે.

ગુરુવારના દિવસે તમારે વાળ કપાવવાથી ઘન અને લક્ષ્મીનુ નુક્શાન અને માન સન્માનની હાની પણ થાય છે.

અને શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે માટે જે સૌદર્યનો પ્રતીક છે અને આ દિવસે વાળ અને નખ કપાવવુ શુભ હોય છે જો શુક્રવારે વાળ અને નખ કપાવવામાં આવે તો લાભ અને યશ પ્રાપ્ત થાય છે.

અને શનિવારનો દિવસ વાળ કપાવવા માટે અશુભ હોય છે કારણ કે શનિવારના દિવસે વાળ કપાવા તે મૃત્યુનુ કારણ બની શકે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,689 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 4 =