અંતિમ યાત્રા ના દર્શન કરીને કરો આટલુ કાર્ય, દરેક મનોકામના થશે પુર્ણ! જાણી લો આ હકીકત…

જે માણસે જન્મ લીધો છે તેનું મૃત્યુ નીચીત છે. જ્યારે માણસ મરે છે ત્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે. આ દરમિયાન જો કોઈ માણસ અંતિમ યાત્રા ને જોઈને આટલા કામ કરશે તો તેની બધી મનોકામના પૂર્ણ થશે. આ સત્ય શાસ્ત્રો ને આધીન છે. અલબત તેના દર્શન થી મૃત આત્મા ના મનને શાંતિ પણ મળે છે. તો ચાલો જાણીએ થોડું વિસ્તારથી.

1. અંતિમ યાત્રા જોતજ પ્રણામ કરવા

તમે ક્યાય તમારા કામે ગયા હોય અને જો તમને કોઈ અંતિમ યાત્રા જતી દેખાય તો તેને બંને હાથ જોડો અને માથું નીચે જુકાવી તમારા ઇષ્ટ દેવતાને યાદ કરો, કારણકે મૃતાત્મા એ હમણાં જ શરીર છોડ્યું છે, અને તે પોતાની સાથે આ પ્રણામ કરવા વાળા માણસના કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણો ને પણ પોતાની સાથે લઇ જશે. જેથી તે વ્યક્તિ ને પ્રભુ મુક્તિ પ્રદાન કરે.

2. મૃત આત્માની પરમ શાંતિ અર્થે નિસ્વાર્થ ભાવે પ્રાર્થના કરવી

જ્યારે પણ તમને અંતિમ યાત્રા દેખાઈ ત્યારે તમે સાઈડ માં ઊભા રહી જાઉં અને ભગવાનને પ્રાર્થના કરો. આપના હિન્દુ ધર્મ અનુસાર પ્રાથના કરવાથી આત્માને શાંતિ પ્રદાન થાઈ છે. માટે હંમેશ સ્મશાન યાત્રા જોઈને પ્રાથના કરીને મૃતક ની આત્મા ને શાંતિ આપો.

3. અટકેલાં કર્યો થશે પૂર્ણ

જૂના પૌરાણિક શાસ્ત્રો અને ધાર્મિક દ્રષ્ટિકોણ ના માધ્યમ પ્રમાણે અંતિમ યાત્રા જોવું શુભ માનવમાં આવે છે, આ મુજબ જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રાને જુવે છે, તો તે માણસ ના અટકેલાં કર્યો પૂર્ણ થાઈ છે. અને તે માણસ ના જીવનમાં દુઃખ પણ દૂર થાય છે અને તેને કરેની હર એક મનોકામના પૂર્ણ થાય છે.

4. યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થશે.

દર્શન ની વાત તો કરી આપણે પણ જો કોઈ માણસ, કોઈ સારા કાર્ય કરીને મૃત્યુ પામેલ વ્યક્તિ ની અર્થી ઉઠાવે તો તેને પોતાના દરેક કર્યા પર એક યજ્ઞ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.

Comments

comments


3,425 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5