(1) સૌથી પહેલા મોબાઇલ ના સેટિંગ માં જાવ
(2) About Phone માં જાવ
(3) અેમા જઇ ને Build Number પર 4 વાર Click કરવાથી About Phone ની ઉપર Developer Options નામ નું અેક Options આવશે
(4) Developer Options માં જઇ ને અેમા Window Animation Scale માં જઇ Animation Scale ને 0.5 કરો
Transition Animation Scale માં જઇ Animation Scale ને 0.5 કરો અને Animator Duration Scale ને પણ 0.5 કરો
(5) હવે તમારા Android Mobile ની Speed Check કરી જોવો વધારે થઈ ગઇ હશે…
મોકલનાર વ્યક્તિ
ચિરાગ પટેલ