અમુક સેકન્ડમાં જ કેન્સર વિષે જાણકારી મળી શકશે આ ટેકનીક દ્વારા

ટેકનોલોજી એ આપણું કામ ઘણા હદ સુધી સરળ બનાવી નાખ્યું છે. આ વાત દરેક જાણતા જ હશે કે આ સમય માં જેટલી ફેસેલીટી ઓ વધી છે એટલી જ સામે સુવિધાઓ વધી છે. એ વાત વિષે કોઈ અજાણ નથી કે જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ નવી નવી ઘાતક બીમારીઓ પણ આવી રહી છે. જે ખુબ જ જીવલેણ હોય છે. તેનો ઈલાજમાં   જો મોડું થઇ ગયું હોય તો ઈલાજ  કરવો અશક્ય જ બની જાય છે. ઘણી બધી બીમારીઓ ખુબ જ તેજ ગતી એ ફેલાઈ રહી છે. જો સમયસર તેના વિષે ખબર ન પડે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.

એમાની જ એક સમસ્યા છે કેન્સર. કેન્સર એવી બીમારી છે જેની ખબર વધુ પડતા કેસ માં લાસ્ટ સ્ટેજ માં જ પડે છે. કેન્સર વિષે લાસ્ટ સ્ટેજ માં જ ખબર પડે છે. અને જયારે ખબર પડે ત્યારે દર્દી પાસે વધુ સમય હોતો નથી. અને તેના ઈલાજ માં મોડું થઇ જવાને લીધે જ  વ્યક્તિનો જીવ ચાલ્યો જાય છે. પણ જો સમય સર પહેલા કે બીજા સ્ટેજમાં કેન્સર વિષે ખબર પડી જાય તો તેના વિષે ખબર પડી જાય છે. અને તેનો ઈલાજ સરળતા થી કરી શકાય છે.

પણ વૈજ્ઞાનિકો એ એક એવું યંત્ર શોધ્યું છે. જેના દ્વારા કેન્સર છે કે નહિ તેના વિષે અમુક મીનીટો  માં જ ખબર પડી જાય છે. તેઓ એક એવું મોડીફાઈડ સુક્ષ્મ દર્શી યંત્ર બનાવ્યું છે જે  યંત્ર માણસ ની અંદર તપાસ કરી અને તરત જ જણાવી દેશે કે કોઈ માણસ ને કેન્સર છે કે નહિ. આ ટેકનીક કેન્સર ના ઉદગમ સ્થાન ને જ પકડી લેશે.

આ ટેકનીક દ્વારા કેન્સર ગ્રસ્ત કોઈ પણ અંગ વિષે જાણકારી મેળવી શકાય છે. અને એ જાણકારી પણ મળે છે કે ક્યાં સુધી કેન્સર ફેલાયેલું છે. આ ટેકનીક દ્વારા ડોક્ટર નું કામ ખુબ જ સરળ બનશે. ઘણા વર્ષો ની મહેનત પછી આ કામ સફળ બન્યું છે. આ એક અદભુત શોધ થી ઘણા લોકો નો જીવ બચાવી શકાય છે.

Comments

comments


3,182 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56