અમિતાભ બચ્ચને પોતાના મૃત્યુ પહેલા જ વ્હેંચી પોતાની સંપત્તિ, બે ભાગલા કરવામા આવ્યા શહેંશાહના ઘર જલસાના…

ફિલ્મી જગત બોલિવુડ નો સૌથી સંસ્કારી પરિવાર અમિતાભ બચ્ચન ને માનવામાં આવે છે. તેમને હમેશા કોશિશ કરી છે કે તે પોતાના પરિવાર ને મીડિયા થી તેમજ વિવાદ થી પણ દુર રાખે છે. એટલા માટે જ તે ઈચ્છતા નથી કે કોઈ પણ મુદ્દા પર બોલી ને તે ચર્ચા નો વિષય બની જાય. તે કાયમીધોરણે પોતના પોતાના પરિવાર ને લઈ ને ખુબ સચેત રહે છે. તેમને સંતાન નામે એક દીકરો અભિષેક અને એક દીકરી શ્વેતા છે. તેમજ બંને ના લગ્ન થઈ ચુક્યા છે.

અમિતાભે તેમની દીકરી નો સંબંધ કપૂર પરિવાર ના નિખિલ નંદા સાથે કરાવ્યો છે. શ્વેતા ને સંતાન નામે એક દીકરો અગસ્ત્ય અને દીકરી નવ્યા નંદા છે. ત્યાં બીજી બાજુ અભિષેક બચ્ચન કે જે બોલિવુડ મા એક નામી કલાકાર છે તેમણે વિશ્વ સુંદરી અને બોલિવુડ જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાન મા એક દીકરી આરાધ્યા છે.

સુત્રો ના જણાવ્યા પ્રમાણે એશ્વર્યા રાય અને તેમની નણંદ શ્વેતા નંદા વચ્ચે ભળતું નથી. હમણાં થોડા સમય પહેલા બોલિવુડ મા આ વાત ને લઈને ઘણી ચર્ચા થતી હતી કે અભિષેક પોતાના પિતા નું ઘર છોડી ને પોતાના નવા ઘર લકઝરી એપાર્ટમેન્ટ મા જવાના છે પણ હજુ સુધી આવું કંઈક થયું નથી. તે આજે પણ પોતાના પિતા અમિતાભ સાથે જલસા માં જ રહે છે.

હાલ મુંબઈ મા તેમની પાસે પ્રતીક્ષા અને જલસા નામના બે બંગલા છે. અમિતાભ અત્યારે આખા પરિવાર સાથે જલસા મા રહે છે. હમણાં થોડા સમય પહેલા જ અમિતાભે પોતાની સંપત્તિ ની વહેંચણી કરી હતી અને તેમને જેંડર ઈક્વાલિટી ની વાત ને અમલ મા રાખી છે. તેમણે પોતાની વસિયત મા બંને ને બરાબર ભાગ મા વેહ્ચવાની વાત કરી છે.

નણંદ વહુ વચ્ચે કોઈ વાત ને લઈને વિવાદ ચાલતા હોવાથી બન્ને એક-બીજા સાથે સાવ વાત કરતા નથી. આ વાત નો પુરાવો થોડા સમય પહેલા ફરાહ ખાને જયારે પોતાના જન્મદિવસ ની પાર્ટી રાખી હતી ત્યારે આ પાર્ટી મા શ્વેતા નંદા,અભિષેક તેમજ નવ્યા દેખાયા હતા પણ એશ્વર્યા દેખાઈ નહોતી. આ સિવાય વિરાટ-અનુષ્કા ના લગ્ન ના રિસેપ્શન મા પણ બંને એક-બીજા થી સાવ અજાણ હોય તેવી રીતે વર્તતા હતા. આ સિવાય શ્વેતા આરાધ્યા ના છઠ્ઠા જન્મદિવસ ની પાર્ટી મા પણ આવી નહોતી.

Comments

comments


3,887 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 9