આ દુનિયા કેટલી સુંદર છે તેનો ખ્યાલ તો ત્યારે જ લગાવી શકાય જયારે ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલ અદ્ભુત અને અમુલ્ય તસ્વીરોને આપણે ખુદ નિહાળીએ. આવી તસ્વીરોના આસપાસના વાતવરણને ફોટોગ્રાફર ખુબ નજીકથી લે છે અને તે પોતાના કેમેરામાં કેદ કરી લે છે.
આવી તસ્વીરોને ખેંચવા માટે એવું જરૂરી નથી કે કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર જ હોવા જોઈએ પણ, જયારે તમે આવા ફોટાની તલાશ કરવા બેસો તો તમને પણ ખુબ સુંદર ફોટાઓ મળે. જયારે કોઈ ફોટોગ્રાફરે આ સુંદર ફોટાઓને પોતાની આંખે નિહાળ્યા હશે ત્યારે તેમણે આ પ્લેસીસ કેવી સુંદર લાગી હશે!
મલેશિયાના સબા માં આવેલ Crystal Clear Lake ને પાર કરતા બાળકો
વાસ્તવમાં કાર આના માટે રમકડું લાગે છે.
કેપ ટાઉન માં સ્થિત Lion’s Head પહાડ પરથી આવો નઝારો દેખાય છે.
વાહ અદભૂત, અવિશ્વસનીય
લાગે છે આની દુનિયામાં પહેલી છલાંગ છે.
હવા માં જામેલ બરફની ચાદર.
આવા દ્રશ્યો જોવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે.
આ હેરી પોર્ટરની જેમ સાવરણી પર સવાર છે.
પક્ષી પોતાના મનોરંજનનું સાધન જાતે જ શોધી કાઢે છે.
આવું દ્રશ્ય તો ભાગ્યે જ જોવા મળે.