આ મજુર પરિવાર અચાનક જ બની ગયું 1.5 કરોડનું માલીક, જાણો કઈ રીતે

આપણે બધા એ ઘણી વાર સાંભળ્યું હશે કે જો ભગવાન ની કૃપા હોય તો કોઈ પણ વ્યક્તિ રાતો રાત કરોડપતિ બની જાય છે. જયારે કોઈ વ્યક્તિ આ વાત સાભળે તો તેને એવું લાગે છે   કે આ વાત ખાલી સાંભળવામાં જ સારી લાગે છે બાકી હકીકત માં આવું કાય પણ  હોતું નથી. પણ અમારી પાસે એવા ઘણાબધા ઉદાહરણ છે કે જેને જોય ને તમને વિશ્વાસ આવી જશે, કે જો ઉપરવાળા ની કૃપા હોય તો કોઈ પણ વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે. આજે અમે આ લેખ દ્વારા એક એવી ઘટના વિશે જણાવવાના છે કે તેને સાંભળી ને તમે વિશ્વાસ કરી શકશો નહિ.

આપણે બધાએ ઘણાબધા ના મોઢે સાંભળ્યું હશે કે જયારે ઉપર વાળો આપે છે ત્યારે પાછુ વળી ને જોતો નથી. આવુજ કઈક પંજાબ માં જોવા મળ્યું છે. પંજાબ માં આવેલું એક નાનકડું ગામ સંગરુર માં રહેનારા મજુર ના પરિવાર સાથે આવીજ ઘટના બની છે. તે લોકો એક ક્ષણ માં કરોડપતિ બની ગયા. જે પરિવાર પોતાનું સારી રીતે રક્ષણ પણ કરી શકતું નહતું તે પરિવાર બની ગયું છે આજે દોઢલાખ નું માલિક. આ વાત ખુબજ હાસ્ય જનક છે.

મજુર ની છોકરી એ પૈસા ઉધાર રાખી અને લોટરી ની 2 ટીકીટ ખરીદી હતી. પણ  એને શું ખબર હતી કે આ લોટરી ની ટીકીટ તેનું જીવન બદલાવી નાખશે. ઉપરવાળા નો ચમત્કાર થયો અને આ પરિવાર ની કિસ્મત બદલાય ગય. જોત -જોતા માં તો આ પરિવાર દોઢ કરોડ નો માલિક બની ગયો. આ પરિવાર ને લોટરી દ્વારા દોઢ કરોડ રૂપિયા મળિયા. તમને ખબર છે આ લોટરી લાગ્યા પહેલા આ પરિવાર ખુબજ ગરીબ હતું.પરિવારના બધાજ લોકો આ મજુર ની કમાણી થી જીવન ગુજારી રહ્યા હતા. ગરીબી ના કારણે તે લોકો ને તૂટેલા ઘરમાં રેહવું પડતું હતું.

થોડા દિવસ પછી આ મજુર ની મોટી છોકરી ના લગ્ન થવાના હતા. એક દિવસે મજુર ની છોકરી એ કહ્યું કે એક પોસ્ટ ઓફિશ માં કામ કરતો છોકરો તેના ઘરે ટીકીટ લયને આવ્યો હતો. આ ટીકીટ કોઈ વ્યક્તિ ખરીદતું નહતું તે 8 ટીકીટ લયને ફરી પાછો જતો હતો. તો અમે પડોસી પાસે થી થોડા પૈસા ઉધાર લય ને આ ટીકીટ ખરીદી. અને થોડા દિવસ પછી તે છોકરા એ આવી ને કહ્યું કે તમારી લોટરી લાગી ગય છે.

Comments

comments


3,327 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 48