આ દેશમાં ભરાય છે રૂપિયાનું માર્કેટ જ્યાં મળે છે કિલોના ભાવે નોટો, જાણો શુ છે તેનુ કારણ

આજના સમયમા તમે ક્યાય પણ જાઓ તમને દરેક જગ્યાએ કંઇક વસ્તુ તો અલગ જોવા મળશે કારણ કે કોઇ જગ્યાએ તમને ગરીબીમા વધારો જોવા મળશે તો કોઇ જગ્યા એવી હશે કે તમને ગુનાઓ વધી રહેલા જોવા મળે છે અને તો પણ લગભગ દરેક શહેર અને વિસ્તારમા એક બજાર તો હોય છે.

અને તમે જ્યા પણ તમે વિક્રેતાઓથી તાજી ઉપજ અને અન્ય ખાદ્ય સામગ્રી વેંચતા જોઇ શકો છો પરંતુ અહી આફ્રીકી દેશ નું જે સોમાલીલેન્ડમા એવા ધન વિક્રેતા છે કે જે લોકો પાસે ખૂબ પૈસા છે અને એ એનો ઢગલો તમને રસ્તા પર જોવા મળશે અને તે લોકો પૈસાને એવી રીતે વેચી રહ્યા છે કે જેમ મંદિરમા પ્રસાદ વેહચી રહ્યા હોય.

અહી આપને વાત કરી રહ્યા છીએ આફ્રિકાનો એક એવો દેશ છે કે જ્યા રૂપિયાને લઇને કોઇજ મુશ્કેલી નથી જેનું ના છે સોમાલીલેન્ડ એ દુનિયાનો એક અનોખો દેશ છે કે જ્યાં રસ્તાના કિનારે તમને કપડા શાકભાજી નહી પરંતુ રૂપિયાનુ બજાર ભરાય છે અને જો તમે પણ રૂપિયા ખરીદવાનુ વિચારી રહ્યા છો તો તમે સહેલાઇથી અને ઓછી કિંમતે રૂપિયા લઇ શકો છો અને તમને આ જાણીને હેરાની થશે કે ૧૦ અમેરિકી ડોલરના બદલે તમે સોમાલિયાની મુદ્રાને ૫૦ કિલોથી પણ વધારે નોટ ખરીદી શકો છો.

અહી સોમાલીલેન્ડમા તમે જ્યા પણ જશો ત્યા તમને રૂપિયા જ જોવા મળશે કારણ કે તમને અંહીના લોકોને રૂપિયા એવી રીતે વેચે છે કે જાણે તમને મંદિરમા મળતો પ્રસાદ વેચાય રહ્યો હોય પણ આમ કરવાની પાછળ તેનુ કારણ એ છે કે તેમને લાગે છે કે તે તેમની મુદ્રા ગમે ત્યારે ગાયબ થઇ શકે છે. માટે તે ત્યાના લોકો તેમના રૂપિયાને વ્યર્થ જવા દેવા માંગતા નથી માટે તેઓ તેનુ રૂપિયાનુ બજાર ભરે છે.

અને તે સિવાય આ સૌથી હેરાન કરી દે તેવી વાતતો એ છે કે તમે આ પૈસાની સુરક્ષા કરવા માટે અંહી કોઇપણ પોલીસ કર્મચારી નથી અને આ દેશ એટલો સુરક્ષિત છે કે તમને કોઇને પણ પોતાના રૂપિયાની સુરક્ષા કરવી પડતી નથી અને તમે રસ્તાના કિનારા પડેલી આ બધી નોટનો ઢગલાને જોવુ કોઇ સુંદર દ્રશ્ય બરાબર છે.

Comments

comments


3,391 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 4