આ છે ભારતની સૌથી ખતરનાખ IPS ઓફિસર જેણે મુખ્યમંત્રીને ગિરફ્તાર કર્યા હતા

આજે અમે તમને ભારતની એવી એક  એવી મહિલા વિષે જણાવીશું  જે મહિલા એ પોતાના પદ ના દમ એ ઘણા બધા નેતાઓ ના છકા છોડાવી દીધા. આ વાત સાંભળી ને દરેક દેશ ના નાગરિક ને ગર્વ થશે અને દરેક સ્ત્રી ને નો ગર્વ થવો જ જોઈએ. આવી વાતો ફિલ્મો માંજ જોવા મળે છે. તમને પણ એ જાણવાની ઉત્સુખતા થતી હશે કે આખરે કોણ છે આ મહિલા અને શું છે તેના કામ. તો આવો તમને જણાવી જ દઈએ.

આજે અમે તમને કર્ણાટક ની મહિલા ઇન્સ્પેક્ટર જનરલ મહિલા IG  વિષે જણાવીશું. જેનું નામ છે રૂપા. રૂપા એ 2000 ની સાલ માં લોકસેવા ની પરિક્ષા માં 43 નો નંબર મેળવ્યો હતો.  અને પછી તેઓ એ ભારતીય પોલીશ  એકેડમી ને જોઈન કરી હતી. રૂપા  શૂટ કરવામાં ખુબ જ માહિર છે. તેઓ ને ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે. તેના કામ ની વાત કરીએ તો આખો દિવસ તેમાં જતો રહે છે. તેની  હિમત અને ઈમાનદારી ના ચર્ચા આખા ભારત માં થઇ રહ્યા છે.

તેઓ એ પોતાની હિમત અને સાહસ ની મદદ થી કર્ણાટક માં મુખ્ય મંત્રી ના નામ એ ચાલતી ગાડી પણ જપ્ત કરી લીધી હતી. આ શિવાય રૂપા એ  AIDMK  ની મંત્રી શશીકલા ને જેલ માં મળતી   ફેસેલીટી ની ખબર  બહાર પાડી અને આ ફેસેલીટી   બંધ કરાવી હતી. આટલું જ નહિ જો તેના જોરદાર કિસ્સાઓ ની ચર્ચા કરવામાં આવે તો તેના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે.

ડી રૂપા દ્વારા વર્ષ 2004 માં ઉમા ભારતી ને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા. અને એ સમયે ઉમા ભારતી મધ્યપ્રદેશ ના મુખ્ય મંત્રી હતા.  પણ જયારે ઉમા ભારતી તેને ગિરફ્તાર કરવા માટે પહોચ્યા ત્યારે ઉમા ભારતી એ પોતાના પદ ઉપર થી રીઝાઈન મૂકી દીધું હતું. રૂપા ના એવા ઘણા કારનામા છે જેના લીધે લોકો તેનું નામ સાંભળી ને જ ડરી જાય છે. આવી વાતો આમ તો ફિલ્મો માં જ સાંભળવા  મળે છે પણ  આ વાત રીયલ છે.  આ મહિલા ઉપર દરેક દેશવાસી ને ગર્વ હોવો જોઈએ.

Comments

comments


3,314 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1