આજથી ગુરુ ચાલશે એકદમ સીધી ચાલ, જાણો કોની કોની રાશિ પર થશે અસર

આજની રાતથી જ ગુરુ વક્રી ચાલ છોડી અને ચાલશે એકદમ સીધી ચાલ

જો ભારતીય જ્યોતિષ શાસ્ત્રોમા ગુરને ધર્મ જ્ઞાન અને સુખ સમૃદ્ધીનો કારક ગ્રહ ગણવામા આવે છે અને પાછલા ૪ મહિનાથી ગુરુ તુલા રાશિમા વક્રી ચાલી રહ્યો છે.

મેષ રાશી

આ રાશિના જાતકોને ગુરુના પ્રભાવથી તમારા જીવનમા નવી શરુઆત થશે અને આ સમયગાળામા તમે લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયાસ કરશો તો તાત્કાલીક સફળતા મળશે અને અત્યારે તમારે ફક્ત સર્તક કરીને તમારી આજુ બાજુ ના અવસરને ઓળખવાની જરુર છે જેથી અને જેનો તમારે લાભ ઉઠાવી શકો છો.

વૃષભ રાશી

આ રાશિના જાતકો ને પોતના કાર્યક્ષેત્રમા સંબંધિત મુખ્ય લોકો સાથે સંપર્ક થશે અને સફળતા તમારા પગને ચૂમશે અને આ સમય તમારા માટે નવા પ્રયોગ કરવાનો છે અને વરિષ્ઠ અધિકારીઓની વાત ધ્યાનથી સાંભળજો એ જરુર તમારા લાભની વાત આવશે અને આવનારા દિવસોમા ભાવનાત્મક રીતે પોતાને વધુ મજબૂત અનુભવી શકશો.

મિથુન રાશી

જે લોકો કોઈપણ પ્રકારના શોધસંશોધનના ક્ષેત્રમા જોડાયેલ છે તેમને આપણે કોઈપણ પ્રકારની મહત્વપૂર્ણ શોધનુ શ્રેય મળશે અને આર્થિક અને કરિયર સંબંધી તમામ નિર્ણયો લાભ આપશે અને અવિવાહિત જાતકો માટે લગ્નના સારા એવા પ્રસ્તાવ આવશે અને જીવનસાથીનો પૂર્ણ સાથ અને સહયોગ તમને મળશે.

કર્ક રાશી

આ આર્થિક સ્થિતિ સંબંધિત તમારા નિર્ણય લેવામા હાલ અનુકૂળ સમય છે અને યોગ્ય નિર્ણય લેવાથી તમારો સ્વભાવ તમને કોઈપણ પ્રકારની હાનીથી બચાવશે અને કોઈપણ નિરર્થક નિર્ણયથી તમે બચશો એ તમારા ફાયાદામા રહેશે અને કોઈ ભરોસાપાત્ર વ્યક્તિનો સાથ મળશે.

સિંહ રાશી

જો આ સમય દરમિયાન તમારા દ્વારા કરવામા આવેલ તમામ નિર્ણય સાચા સાબિત થશે અને જેના કારણે તમારા વિચારમા પહેલાથી વધુ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ જોવા મળશે અને કરિયર સંબંધીત તમામ નિર્ણયો અધિક સ્પષ્ટ રીતે તમારા સહયોગીઓ સુધી પહોંચાડી શકશો અને તમારા દાંપત્ય જીવનમા તમે સુખનો અનુભવ કરશો.

કન્યા રાશી

જો તમારે તમારી ઉર્જાનો યોગ્ય દિશામા ઉપયોગ કરવાનુ શિખવુ પડશે અને તે ત્યારે જ તમે તમારા લક્ષ્યને યોગ્ય રીતે ઓળખી શકશો અને સફળતાપૂર્વક તેને પ્રાપ્ત કરી શકશો અને તમારૂ આ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ તમને તમારી યોગ્ય પૂર્ણ ક્ષમતાની ઓળખ કરાવશે અને જો અંગત જીવન અંગે કહીએ તો આ સમતૂલા જાળવી રાખવાની જરુર છે અને આ દાંપત્યજીવનમા સામંજસ્યની સ્થિતિ સ્થાપિત કરો.

તુલા રાશી

આ દરમિયાન તમારા માટે સૌથી અનુકૂળ સમય છે હવે એ તમારે નક્કી કરવાનુ છે કે આ અવસરનો તમારે કઈ રીતે લાભ લેશો અને હાલ તો તમારે પોતાને ગતિશિલ બનાવી રાખવાના છે નહીંતર તમે બેચેની અને અસંતોષનો શિકાર બની શકો છો માટે જેના કારણે તમારે કોઈ સાથે વાદ અને વિવાદમા ઉતરી શકો છો અને જીવનસાથીનો તમને પૂર્ણ પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશી

આ રાશિ ના જાતક પોતાનો વેપાર અને પ્રોફેશન સાથે જોડાયેલ છે તો તેમને મોટા લાભ મળશે અને હાલ તમારા સહયોગી અને સાથી કર્મચારી પાસેથી તમેં ઉત્તમ કામ કરાવી શકશો જેથી તમે આ સમયનો પૂરો લાભ લઈ શકશો અને ખાણી પીણી બાબતે ધ્યાન રાખવુ અને એક્સર્સાઇઝ શરીર માટે જ નહી તમારા આરોગ્ય માટે પણ ફાયદાકારક રહેશે અને દાંપત્ય જીવન સારુ રહેશે.

ધન રાશી

આ રાશિ ના જાતકો આ સમય દરમિયાન તમારી ઉર્જા યોગ્ય દિશામા જશે અને જેના કારણે તમારે કોઈ નવા પ્રોજેક્ટ સાથે જોડાવા માટે અનુકૂળ સમય છે માટે તમારી મનની સ્થિતિ કોઈ નવા પ્રોજેક્ટ માટે તમને સતત પ્રેરિત કરશે અને હાલ તમારા માટે ફિલ્ડ વર્ક સાથે જોડાયેલ કાર્ય કરવુ એ લાભકારી સાબિત થશે.

મકર રાશી

તમારે આ સમય દરમિયાન તમારી દુનિયામા અનેક એવા નવા બદલાવ થશે જે તમારા માટે સારુ ફળ લઈ આવશે અને કોઈ ચેલેન્જ આપતા પ્રોજેક્ટ સાથે જોડાવાની તક મળી શકે છે અને આ સમય દરમિયાન તમારે લાંબો પ્રવાસ અથવા કોઈ નવી વસ્તુ શિખવાની તક મળી શકે છે માટે પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો.

કુંભ રાશી

આ કાર્યક્ષેત્રમા સતર્ક રહીને તમારે કાર્ય કરવાથી વિરોધીઓને હાર આપી શકશો અને તમારા વિચારો અને ઉર્જાનો યોગ્ય ઉપયોગથી તમે વરિષ્ઠ અધિકારીઓને પ્રસન્ન કરી શકો છો અને તમારા અંગત જીવનમા તમે કોઈ નવી શરુઆત આનંદ લઈને આવશે અને કોઈ જૂના સંબંધો ફરી તાજા થવાથી આ સમય દરમિયાન પ્રસન્ન રહેશો અને ભવિષ્ય માટે આવી યોજના બનાવવામા તમને સફળતા મળશે.

મીન રાશી

તમારા કરિયર અંગે તમારે પ્રતિસ્પર્ધાત્મક વાતાવરણના કારણે વધુ પડતી સારી રીતે લોકો સાથે નવા સંપર્ક બનાવશો અને જેનાથી તમને સફળતા મળશે. અને આર્થિક સ્થિતિમા સુધાર થશે અને પારિવારીક જીવન વધુ સારુ જશે માટે તો અવિવાહિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે અને દાંપત્ય જીવનમા શુભ યોગથી બંને જે વચ્ચે સંબંધો વધુ સારા બનશે.

Comments

comments


3,426 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =