આ વ્યક્તિ છેલ્લા ૧૪ વર્ષથી તેમના ઘરે મફતમા ચલાવે છે વીજળી, તમે પણ જાણો કઈ રીતે….

મિત્રો આપણે સૌર ઊર્જા નો જો સદુપયોગ કરિએ તો વીજળી ની ઘણી બચત થઈ શકે છે.સૌર ઊર્જા થી ઉત્પન્ન વીજળી ઇકો ફ્રેન્ડલી છે.તાંદલા માં રહેતા રોહિત પ્રજાપતિ સૌર ઊર્જા થી પોતાના ઘર ના ઇલેક્ટ્રોનિક આઈટમ ચલાવે છે.અને આજુબાજુ ના ઘરોમાં પણ વીજળી પહોંચાડે છે.

તે સોલાર પેનલ છતપર લગાવે છે.

મિત્રો રોહિત પ્રજાપતિ એ તેના ઘર પર 2 સોલાર પેનલ લગાવી છે.એનાથી તે પોતાના ઘર ના ઇસ્ત્રી,પંખા,કુલર,ફ્રીજ,ટીવી,અને કમ્પ્યુટર ચલાવે છે એ સિવાય તે તેના આજુબાજુ વાળા ના ઘરે પણ વીજળી પોહચાડે છે.

અત્યારે તેની વીજળી નું બિલ મહિને 700 થી 800 રૂપિયા આવે છે. આવી જો પેનલ ના લગાવી હોત તો 2000 રૂપિયા બિલ આવત.તેને ઘર ની છત ઉપર ૫૦વોટ ની 3 અને ૨૭ વોટ ની એક સોલાર પ્લેટ લગાવડાવી છે.

સાડા પાંચ હજાર રૂપિયા 50 વોલ્ટ ની સોલર પ્લેટ લગાડવાનો ખર્ચો થાઈ છે.

સોલાર ઉર્જા થી વીજળી મેળવવી ખુબજ સારી વાત છે.50 વોટ સોલર પેનલ લગાવવાનો ખર્ચ સાડા 5 હજાર રૂપિયા થાય છે.તેનો ખર્ચો ઓછો આવે છે.૩૬વોટ ના સોલાર પેનલ થી ઉતપન્ન થતી ઉર્જા નો આપણે 28 કલાક સુધી ઉપયોગ કરીએ ત્યારે એક યુનિટ જેટલી વીજળી વપરાઇ છે.

બધા એ આ રીતે વીજળી મેળવવી જોઇએ.

મિત્રો આજે જ્યારે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ થી લડી રહ્યું છે,તો એવામાં આપણે બધાએ જાગૃતતા કેળવવી જોઇયે. ને સૌર ઊર્જા નો ઉપયોગ કરવો જોઈએ,આ રીતે વીજળી નો ઉપયોગ કરવાથી પર્યાવરણ ની રક્ષા પણ થાઈ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,347 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =