આ એક મશીન ઘર પર લગાવો અને રોજનુ માત્ર ૪ કલાક કામ કરી મહીને કમાવ ૧.૨૦ લાખ રૂપિયા…

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવો બિઝનેસ કે વેપાર કે જેનાથી લાખો રૂપિયા કમાવી શકો છો. આ વેપાર માટે વસાવવું પડે આ મશીન જેનાથી તમે દિવસ દરમિયાન માત્ર ને માત્ર ખાલી ૪ કલાક કામ કરી ચાર હાજર અને જો વધુ સમય ફાળવો તો વધુ રૂપિયા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ આ મશીન તેમજ વેપાર વિશે.

અહિયાં વાત થાય છે એક જ્યુસ કે પીણું બનાવવા માટેના બિઝનેસનો, હવે જો આ મશીન તમે વસાવો તો આ એક મશીન થી તમે ૧૨૫ મીલી પીણાં ને નાના-નાના પાઉચ માં ભરી ને આ પાઉચ તેયાર કરવામાં છે. આ મશીન થી દર કલાકે ૮૦૦ થી ૧૪૦૦ જેટલા પાઉચ બને છે અને આવા પાઉચ ને તમે વેહ્ચી શકો છો.

જો સરેરાસ હિસાબ કરવામાં આવે તો બજાર માં આવા મળતા પાઉચ ૫ રૂપિયા માં મળે છે અને જો તેનો બનાવવાનો ખર્ચો ગણવામાં આવે તો એ ૨ રૂપિયા અને ૧૦ પૈસા તેલો થાય છે. તો હવે તમે જ હિસાબ કરી શકો છો કે તમારે આ પાઉચ કેટલા માં આપવા જોઈએ. જો એક રૂપિયા નો નફો રાખતા વાત કરીએ તો આને તમે હોલસેલ ભાવ માં નફા સાથે વેહ્ચી શકો છો.

હવે જો એક ઉદારણ જોઈએ કે આ એક મશીન એક કલાકમાં ૮૦૦ થી ૧૪૦૦ પાઉચ બનાવે એટલે કે અંદાજીત એક કલાક માં હજાર પાઉચ બને અને જો એક રૂપિયા ની કીમત ગણવામાં આવે તો આશરે એક કલાક માં તમે એક હજાર રૂપિયા કમાવ છો. તેવી રીતે જો ચાર કલાક નો હિસાબ કરવામાં આવે તો ચાર હાજર અને અને જો આંઠ કલાક નો હિસાબ કરીએ તો આંઠ હાજર રૂપિયા માત્ર ને માત્ર કલાકો માં કમાઈ શકાય છે.

ઘર બેઠા બિજનેસ માં આની ગણતરી કરી શકાય છે કેમકે આ મશીન ઘરમાં વપરાતી વીજળી થી પણ ચાલે છે. બસ તમારે આના માટે તમારા વિસ્તાર ની ખાદ્ય પ્રદાર્થ વિભાગ ની કચેરી માં એક સાદી અરજી મારફતે મંજુરી અને લાઈસન્સ મેળવવું પડે છે અને જેનો અંદાજીત ખર્ચ અને ફી ત્રણ હાજર રૂપિયા જેટલી થાય છે.

લાઈસન્સ મેળવ્યા બાદ તમે આને બનાવીને આનું વેચાણ દુકાનું મા, મોટી-મોટી માર્કેટો મા, મોલ મા, શાળા-કોલેજો મા કરી શકો છો. ઘરે રહીને બિજનેસ કરવા વાળા લોકો માટે આ મશીન એક અમુલ્ય તક સમાન છે અને આ મશીન દોઢ લાખ રૂપિયા જેવી કીમત માં વસાવી શકો છો. જો આને વિશે વાશુ જાણકારી મેળવવા માંગતા હોવ કે પછી આ બિજનેસ ચાલુ કરવા માંગતા હોય તો આ નંબર માં સમ્પર્ક કરવો ૯૪૦૫૦૨૩૮૦૪, ૯૧૩૦૨૫૧૫૫૦ અને ૯૫૧૧૭૪૭૩૩૫.

Comments

comments


3,942 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 8