આ દેશમાં નાગરિકતા લેવા માટે કા તો ૫ પત્નીઓ રાખો અથવા તો જેલમાં જાઓ લોકોએ લગાવી લાઈનો

મિત્રો પીચર માં તમે જોયું હશે કે કોઈ રાજાને એક કરતા વધારે પત્નીઓ હોય છે. આવો જ એક કિસ્સો સાઉથ આફ્રિકાના નાના એવા દેશ સ્વાઝીલેન્ડના રાજા માસ્વતી-3 સાથે બન્યો છે. રાજા ની બહુપત્ની પ્રથાની જાહેરાત લોકોની અંદર વિવાદાસ્પદ બની ગઈ છે. આ રાજાએ એવી જાહેરાત કરી હતી કે વર્ષ 2019 ના પૂર્ણ થયા બાદ દરેક વ્યક્તિએ બે પત્નીઓ રાખવી પડશે. અને જો કોઈ વ્યક્તિ બે કે બે કરતા વધારે પત્ની નહીં રાખે તો તેને જેલમાં જવું પડશે.

આવું થવાનું કારણ એ છે કે ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર આ દેશની અંદર પુરુષોની સંખ્યા કરતા મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે. તેથી દરેક મહિલાને પોતાનો પતિ મળી રહે તેના માટે રાજાએ આ પ્રકારનો નિર્ણય કરેલો છે. રાજાએ એવું પણ જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ નિર્ણય નું ઉલ્લંઘન કરવા કે પછી તેનો વિરોધ કરશે તેને આજીવન કારાવાસ ભોગવવો પડશે. રાજાના આ આદેશ બાદ સ્વાઝીલેન્ડની નાગરિકતા લેવા લોકોએ લાઈન લગાવી દીધી હતી.

વિવાદ થતાં રાજાએ કહ્યું ને આવો આદેશ આપ્યો નથી

મસ્વતી-૩ રાજાના નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટો વિવાદ સર્જાઈ ગયો હતો જેના કારણે રાજા પોતાના આ નિર્ણયમાંથી છટકવા માંગતા હતા. રાજાએ કહ્યું હતું કે મેં આવો કોઈ નિર્ણય કર્યો નથી. રાજાએ વધુમાં જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ મીડિયા અને સોશિયલ મીડિયા એ મારી આ વાતને તોડી-મરોડીને અલગ રીતે દર્શાવી છે.

મસ્વતી-૩ રાજા પણ 15 પત્નીના પતિ છે

તમે જણાવી દે કે માણસ મસ્વતી દુનિયામાં અમીર દેશોમાંનો એક દેશ છે. ફોબ્સ ની વર્ષ-2009 ની યાદી અનુસાર તેનું સ્થાન સંપત્તિના આધારે 15મુ હતું. આ રાજાની પાસે પાંચ લાખ ડોલરની કાર સહિત ૬૨ વૈભવી કાર ધરાવે છે. 47 વર્ષના આ રાજાએ પોતાની પત્ની માટે ૧૩ આલીશાન મહેલ પણ બનાવ્યા છે. વર્ષ 2013 ની અંદર મસ્વતીરાજાએ ૧૮ વર્ષની એક કન્યા સાથે ૧૫ માં લગ્ન કર્યા હતા. આ દેશની કુલ વસ્તી એક કરોડ અને 20 લાખ છે. પરંતુ ૪૦ ટકા લોકો એચઆઇવી પોઝિટિવ પીડિતો છે.

Comments

comments


3,170 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 1