આ છે બોલિવૂડની એવી અભિનેત્રીઓ કે જે માર ખાઇ ચૂકી છે પોતાના પ્રેમી ના હાથે, ત્રીજુ નામ જાણીને થઈ જાશો ચકિત…

ફિલ્મી જગત ને પારખવું બહુજ અઘરું છે તેમાય આપળી બોલીવુડ ની દુનિયા તો સવ થી અલગ છે. અહિયાં ચેહરા પર સ્મિત હોય છે પણ અંદર ખાને તેની ઈર્ષા, અહિયાં આજે ભેગા થાય છે તો કાલે છુટા, એ લોકો નુ જીવન જોઈતા આપળે ને અચરજ થવા લાગે છે. તેમની જીવનશૈલી તેમનો હાવ-ભાવ દેખાય તે કરતા જુદો માલુમ પડે છે.

એક સામાન્ય માણસ ના ઘર માં રોજ નાની હોય કે મોટી વાત પણ ઝગડા થતા હોય છે પણ તે ક્યારે છાપે નથી ચડતા પરંતુ આ લોકો માં તો થોડી પણ અવરી વાત થાય એટલે બીજા દિવસ ની તાજા ખબરો માં સમાવેશ થતો હોય છે. તો ચાલો આજે વાત કરીએ આ ફિલ્મી જગત ની એવી અભિનેત્રીઓ ની જેમને પોતાના પ્રેમી સાથે ઝગડા માં માર ખાવાનો પણ વારો આવો હતો.

તો આવો જાણીએ એ કઈ કઈ બોલીવુડ હીરોઈન છે..

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર એક એવું નામ જે દાયકાઓ થી ફિલ્મી જગત માં ગુંજતું આવ્યું છે જેને કોઈ ઓળખાણ ની જરૂર નથી. પોતાના અભિનય થી સવ ને મંત્રમુગ્ધ કરનાર આ નાયિકા ને પ્રેમ થયો એક બિઝનેસમેન સંજય કપૂર થી અને થોડા સમય બાદ તેઓ લગ્નગ્રંથી માં પણ જોડાણા પરંતુ હવે તેમને છૂટાછેડા લઇ લીધા છે. કરિશ્માએ મીડિયા સામે આનું કારણ તેમના પતિ નો ખરાબ સ્વભાવ અને અત્યાચાર દર્શાવ્યો હતો.

કંગના રાણાવત

ફિલ્મી જગત માં બોલિવૂડ ની રાણી માનવામાં આવતી એવી નાયિકા કંગના રાણાવત અને અભિનેતા આદિત્ય પંચોલી, બન્ને ની ઘણી વાતો ચર્ચા માં રહી હતી. આ વાતો ના અનુસંધાને નાયિકા કંગના રાણાવતે એવો ખુલાસો વ્યક્ત કર્યો હતો કે અભિનેતા આદિત્ય પંચોલી એમની સાથે મારપીટ કરતા હતા.

એશ્વર્યા રાય

એક સમય ની ‘મિસ વલ્ડ’ અને પછી ફિલ્મી જગત માં પ્રયાણ કરી પોતાના ઉમદા અભિનય અને સુંદરતા ને લીધે લોકો ના દિલો માં રાજ કરનારી ઐશ્વર્યા રાય થી કોણ અજાણ છે. ત્યાર ના સમય માં એમની અને સલ્લુ મિયા ની પ્રેમ ગાથા થી કોણ અજાણ હતું. પણ તેમને એક પત્રકારત્વ સભા માં જયારે આના વિશે પૂછવામાં આવ્યું તો એમને જણાવ્યું કે અભિનેતા સલમાન ખાન ના ખરાબ વર્તાવ ના કારણે મેં સલમાન થી દૂરી બનાવી હતી અને તે છતાં પણ સલમાન ખાનએ મારો પીછો કરવાનું ન મુક્યો તો મારા માતા-પિતા અને મેં સલમાનખાન વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી હતી.

દીપ શિખા

દીપ શિખા ફિલ્મી દુનિયા ની આ અભિનેત્રી ઘણી ફિલ્મો માં સાથી કલાકાર તરીકે નજરે પડે છે. તેમને પોતાના પ્રેમી અને પતિ નાગપાલ વિરુધ ઘણી વાર ફરિયાદો લખાવી છે અને તેમને રોતા રોતા જાહેર પણ કર્યું હતું કે તે તેમને મારતો હતો અને લગભગ તેને ચાર થી પાંચ વખત માર ખાધી છે.

રતિ અગ્નિહોત્રી

પોતાના જમાના ની મશહુર અભિનેત્રી અને હાલ ઘણી ફિલ્મો માં માતા ના પાત્ર માં જોવા મળતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રી. તેમને પણ પોતાના પ્રેમી અને પતિ ઉપર ઘરેલુ હિંસા બાબતે ફરિયાદ નોંધાવી છે.

Comments

comments


3,467 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 10