આ ૩૦ રૂપિયાની દવાને ગરમ પાણીની સાથે ખાઓ સવાર સુધીમા શરીરમાં કયાંય પણ હશે પથરી એ બહાર નીકળી જશે

આમ તો ડોકટર એ આજકાલ ઘણી નવી નવી ટેકનીક લઇને આવે છે પરંતુ હાલ આ જમાનામા પણ આયુર્વેદનો એક એવો ચમત્કાર સામે આવ્યો છે કે જેને જોઇને જે એલોપેથી ડોકટરો છે તે પણ દાંત નીચે આંગળીઓ દબાવી લીધી.

માટે જે લોકો કહે છે કે શરીરની પથરી ગળતી નથી તેના માટે અમે આજે એક એવો રામ બાણ ઉપાય લઇને આવ્યા છે કે તેના મોઢા પર તાળા લાગી જશે અને આ ઉપાય એ પુરી રીતે ઉપયોગ કરેલો છે માટે તે માત્ર એક પર નહી પણ અનેક દર્દીઓ પર અપનાવેલો આ ઉયાય છે.

માટે એક દવાથી તમારા શરીરની પથરી એ ગળીને બહાર નીકળી જાશે અને આ દવાની કિંમત માત્ર ને માત્ર ૩૦ થી ૪૦ રૂપિયા જ છે અને જેના પર આ દવાનો પ્રયોગ કરવામા આવી તે ઘણી નાની મોટી હસ્તી નથી પરંતુ એ છે ડોકટર બિંદુ પ્રકાશ મિશ્ર કે જે મહર્ષિ દયાનંદ કોલેજના પરેજ મુંબઇમા મૈથના પ્રોફેસરના રૂપમા પોતાની સેવાઓ આપી રહયા છે અને તે યુનિવર્સિટી સિનેટના સદસ્ય પણ છે.

અને ડોકટર સાહેબની પિત્તની થેલીમા તેને ર૧ એમએમની પથરી હતી માટે જેનાથી તેને ઘણુ દર્દ થતુ હતુ અને ડોકટરે તેને પિત્તની થેલી જ કાઢવાની સલાહ આપી હતી પરંતુ તેમણે આયુર્વેદના શરણમા જ જઇને વિચાર્યું અને પછી શું પ દિવસમા તે પથ્થર કયા ગાયબ થઇ ગયો અને ખબર જ ન પડી.

આ છે તે ચમત્કારી દવા જેની આપણે વાત કરી રહ્યા છીએ

આ બીજુ કંઇ નહી પણ આ જાસુદના ફુલોનો પાવડર છે જેને ઇંગ્લીશમાં કહીએ તો ઇંશબશતભીત ઙજ્ઞૂમયિ અને આ પાવડર એ ઘણી આસાની થી મળી જાય છે અને જો તમે ગુગલ પર ઇંશબશતભીત ડજ્ઞૂમયિ નામથી સર્ચ કરો તો તમને એ અનેક જગ્યાએ આ પાવડર ઓનલાઇન મળી જશે અને જયારે તમે આ ઓનલાઇન મંગાવશો તો તમને જોવા મળશે ઘલિફક્ષશભ વશબશતભીત ડજ્ઞૂમયિ કેમ આજકાલ ઘણી બધી કંપનીઓ તમને ઓર્ગેનિક પણ લઇ આવી રહી છે તો તે શ્રેષ્ઠ રહેશે માટે હવે જાણો આ પાવડરનો ઉપયોગ કેમ કરવો.

જાસુદના ફુલનો પાવડર એ તમારે એક ચમચી લેવો અને રાતના સુતા સમયે જમ્યા પછી લેવો પછી ઓછામા ઓછા એક દોઢ કલાક પછી ગરમ પાણીની સાથે લો આ થોડોક કડવો હોય છે માટે એ માટે મન પણ કઠોર કરીને રાખો પરંતુ એ જેટલો પણ કડવો નથી હોતો કે તમે ખાઇ ન શકો પણ તેને ખાવો એકદમ સરળ છે. ત્યારપછી કંઇ પણ ખાવા પીવાનુ નથી.

Comments

comments


3,321 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13