આ રીતે સાચવશો કોથમીર તો લાંબા ટાઈમ સુધી નહિ બગડે અને રહેશે એકદમ લીલી


અન તો કોથમીર એટલે કે તેના વગર કોઈ પણ શાકમાં થોડીક પણ લીલી કોથમીર નાખવામા આવે તો તેનો સ્વાદ અને દેખાવ બંને બદલાઇ જાય છે. અને આ સીવાય કોથમીરનો ઉપયોગ આપણે કોઇપણ વાનગીમા ઉપર થી સણગાર માટે પણ કરતા હોયે છીએ. માટે કોથમીર સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદા કારક માનવામા આવે છે. પરંતુ અહી ઉનાળામાં તો કોથમીર જલ્દી થી બગડી જતી હોય છે.

માટે આપણે કેટલીક વખત બજારમાથી કોથમીર લઈ ફ્રીઝમાં મૂકી દઇએ છીએ. પરંતુ તે ફ્રીઝમાં થોડોક ટાઈમ બાદ ખરાબ થઇ જાય છે. માટે જો તમારી સાથે પણ કઇક આવુ જ બની રહ્યુ છે તો કોથમીરને લીલી અને તાજી કાયમી રાખવા માટે કેટલાક એવા ઉપાય તમને બતાવીસુ જેના થી તમે તેને હંમેશા તમારી કોથમીર તાજી અને લીલી રહેશે

બસ તમારે કોથમીર ને લીલી અને તાજી રાખવી છે તો આ ટીપ્સ ને અપનાવી લો

# તેમાં સૌથી પહેલા કોથમીર લો અને તેની પાછળના ભાગ ને કાપી નાખો.

# અને ખાસ ધ્યાન માં રાખવા જેવી વસ્તુ કે ક્યારે પણ કોથમીર ને ધોવી નહિ
# વધુ માં એક ઘરમાં પડેલ એર ટાઇટ બોક્ષ ની નીચે ની બાજુ કોથમીર ફેલાવી રાખી દો

# અને પછી તેમાં કોથમીરને ઉપરથી પણ ટિશૂ પેપર ચિપકાવી દો અને બોક્ષ ને બંધ કરી દો.

# કોથમીર પૂર્ણ રીતે સારી જ રહેશે અને હવે તમે તેને ફ્રીઝમાં પણ મૂકી શકો છો.
# બસ આટલું જ કરવાનું છે બસ આ પ્રયોગ થી કોથમીર એકદમ ફ્રેશ અને લાંબા સમય સુધી સારી જ રહેશે

# બીજો છે પસ્તી માં રાખવાનો ઉપયોગ આ પણ સારો સાબિત થાય સકે છે આનાથી કોથમીર ક્યારેય પણ ખરાબ થશે નહી કોથમીરને તાજી રાખવાનો આ સૌથી અસરકારક ઉપાય છે માનવામાં આવે છે 

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,321 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 1