૮ મુ ફેઈલ છોકરો માત્ર ૨૧ વર્ષની ઉમરે બની ગયો કરોડપતિ, આજે રિલાયન્સ અને અમુલ છે તેમના ક્લાઈન્ટ

ત્રિશનીત અરોરા એક એવા યંગ CEO છે કે જેમણે કોમ્પ્યૂટરનો અભ્યાસ કર્યા વગર જ પોતાએ ઈથિકલ હેકિંગમા પોતાનુ નામ એ ફોર્બ્સ લિસ્ટમા એશિયા અંડર 30 મા નોંધાવ્યુ છે અને ત્રિશનીશે ૨૧ ની ઉંમરમા જ પોતાની એક કંપની ખોલી દીધી હતી અને તે જ કારણથી તેને તેમને યંગ CEO કહેવામા આવે છે.

કેમ કે જ્યારે તે ૮ મા ધોરણમા ફેલ થયો ત્યારે તેના માતા પિતાની ખૂબ ડાટ પડી હતી અને માતા પિતાએ તેમેને જ્યારે તેના નપાસ થવાનુ કારણ પૂછ્યુ તો ત્યારે તેણે કહ્યુ કે મને ભણવામા કોઈ રસ નથી અને આમ તે માતા પિતા પાસેથી અભ્યાસ ન કરવાની મંજૂરી લીધી હતી અને આજે હવે તે એક ટી એસી સિક્યુરિટી કંપનીમા કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે અને ત્રિશનીતના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના શોખને તેનો બિઝનેસ બનાવ્યો છે અને તેથી જ તે આજે અહી સુધી પહોચવામા સફળ થયો છે.

તેમણે ૭૫૦૦૦ થી શરૂ કર્યો હતો પોતાનો બિઝનેસ

* ત્રિશનિતની ઉંમર અત્યારે માત્ર ૨૪ વર્ષ છે અને તે લુધિયાણાના એક મિડલ ક્લાસ પરિવારનો છે અને તેને બાળપણથી જ અભ્યાસમા જરા પણ રસ ન હતો અને તેને કોમ્પ્યૂટરમા વધારે રસ રહ્યો હતો.
* અને તે આખો દિવસ કોમ્પ્યૂટરમા હેકિંગનુ કામ શીખતો હતો અને એજ કારણથી તે હમેશા અભ્યાસથી દૂર રહ્યો હતો અને તે જયારે ધોરણ ૮ મા ફેઈલ થયો હતો પણ જોકે તેણે આગામી સમયમા ધોરણ ૧૨ ની એક્ઝામ આપી દીધી હતી.
* અને તે અત્યારે એક ઈથિકલ હેકર છે અને જેમા તે નેટવર્ક અથવા સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સિક્યુરિટી આપવામા આવતી હોય છે.
* અને તેની દેખરેખ એક સર્ટિફાઈડ હેકર્સ દ્વારા કરવામા આવે છે અને જેથી તેને કોઈ નેટવર્ક અથવા સિસ્ટમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી રહી શકે.

* જે સમયે ત્રિશનીત તેનુ કામ કરવાનુ શરૂ કરવા માગતો હતો ત્યારે તેમના પિતાએ તેને માત્ર રૂ. ૭૫૦૦૦ હાજર રૂપિયા આપ્યા હતા અને તને સાથે એવુ પણ કહ્યુ હતુ કે આ પૈસા તો ડુબવાના જ છે.
* અને હાલ તેઓ આખી દુનિયામા કામ કરે છે અને માત્ર ૨૪ ની ઉંમરે તે પોતાના કામ કરવાની પદ્ધતી અને આંન્તરપ્રેન્યોરશિપના કારણે જ આ લેવલ સુધી પહોંચ્યા એવું મનાય છે.

પેરેન્ટ્સને નથી પસંદ તેનું કામ

* ત્રિશનીત એ કોમ્પ્યૂટરના અભ્યાસમા એટલો રસ લેવા લાગ્યો હતો કે તેનો રુટીન અભ્યાસ પણ ન કરી શકયો અને તેણે બે વિષયની એક્ઝામ પણ નહોતી આપી અને તે ફેઈલ પણ થઈ ગયો હતો.
* અને જ્યારી તે ફેલ થયો પછી તેણે રેગ્યુલર અભ્યાસ છોડી દીધો અને પછી તેને ૧૨ મા ધોરણની એક્ઝામ કોરસ્પોન્ડન્ટ તરીકે આપી દીધી હતી.
* આ દરમિયાન તેણે કોમ્પ્યૂટર અને હેકિંગ વિશે પણ સતત એકદમ નવી માહિતી મેળવતો રહેતો હતો.

* અને તેમની હાઉસ વાઈફ માતા અને તેના એકાઉન્ટન્ટ પિતાએ આ કામને પસંદ નહોતુ કરતા પરંતુ ત્રિશનીતે કોમ્પ્યૂટરમા તેની કરિયર બનાવવો નિર્ણય કરી લીધો હતો.
* આમ તો શરૂઆતમા બધા તેની વાતો સાંભળીને હસી દેતા હતા મીડિયા પણ તેમને ગંભીરતાથી ના લેતા અને પછી તેમણે પોતાના કામથી સાબીત કરી બતાવ્યુ કે કઈ કંપનીના ડેટા ચોરી કરવામા આવી રહ્યા છે અને તેને હેકિંગનો કેવી રીતે ઉપયોગ કરવામા આવી રહ્યો છે આમ ધીમે ધીમે તેમના કામને નામના મળી અને તેણે પછી તો ઘણી કંપનીઓ તેમની મદદ લેવા લાગી હતી.

પંજાબની પોલીસ પણ તેમની ક્લાઈન્ટ છે

CBI થી લઈને અત્યારે મોટી કંપની જેવી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે આ તેમના ક્લાઈન્ટ છે

* બે વર્ષ પહેલા જ્યારે તેમની ઉંમર ૨૧ વર્ષ હતી ત્યારે તેમણે એક ટીએસી સિક્યુરિટી નામની એક સાઈબર સિક્યુરિટી કંપની બનાવી હતી.
* અને હવે ત્રિશનીત રિલાયન્સ આ સિવાય પંજાબ પોલીસ ગુજરાત પોલીસ અને અમુલ અને એવન સાઈકલ જેવી કંપનીઓને સાઈબર સાથે જોડાયેલી સિક્યુરિટી આપી રહ્યા છે.

* માટે તેઓ હેકિંગ ટોક વિથ અને ત્રિશનીત અરોરા એ ધી હેકિંગ એરા અને હેકિંગ વિથ સ્માર્ટફોન્સ જેવા પુસ્તકો પણ લખી ચૂક્યા છે.
* દુબઈમા અને યુકેમા આ કંપનીની વર્ચ્યુઅલ ઓફિસ છે અને તે અંદાજે ૪૦ ટકા ક્લાઈન્ટ્સ તેમની આ ઓફિસથી ડિલ કરે છે.
* આજે દુનિયામાં ૫૦ જેટલા ફોર્ચ્યુન અને ૫૦૦ જેટલી ક્લાઈન્ટ કંપની છે.

Comments

comments


3,293 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 1