60 સેકન્ડ માં નેટ પર શું શું થાય છે ?

60 સેકન્ડ માં નેટ પર શું શું થાય છે ?

(1) 1 મિનિટ માં 7,01,389 લોકો FB લોગ ઇન કરે છે.

(2) WhatsApp પર દર મિનિટે 2 કરોઽ 8 લાખ મેસેજ ની  આપ લે થાય છે.

(3) ગુગલ પર 1 મિનિટ માં 24 લાખ સર્ચ કરાય છે.

(4) યૂ – ટયૂબ માં 1 મિનિટ માં 27 લાખ 80 હજાર વિઽયો જોવાય છે.

(5) Twitter માં 1 મિનિટ માં 3,47,222 Twitt થાય છે.

(6) Instagram પર 1 મિનિટ માં 34,194 નવી પોસ્ટ કરાય છે.

(7) અેમાઝોન 1 મિનિટ માં 1 કરોઽ 35 લાખ નો સામાન વેચે છે.

મોકલનાર વ્યક્તિ

ચિરાગ પટેલ

Comments

comments


12,274 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 9