૪૦૦ વર્ષ પછી બન્યો આવો શુભ સંયોગ, આ ૬ રાશી વાળા લોકોને મળશે માતા ભગવતીના આશીર્વાદ

અમુક દિવસ બાદ ચૈત્ર નવરાત્રી નો તહેવાર આવશે તથા હિંદુ ધર્મ મુજબ આ પર્વ ઘણો અગત્ય નો પણ છે. આ પર્વ ને અત્યંત પવિત્ર માનવામા આવે છે. હિંદુ ધર્મ મુજબ ચૈત્ર નવરાત્રી મા માતા ની કૃપા થવા ની છે. આ ચૈત્રી નોરતા ૬ એપ્રિલ થી શરૂ થાય છે અને ૧૪ એપ્રિલે પુરા થશે. આ નોરતા ના સમય દરમિયાન માતા ને રીઝવવા માટે માનવી વ્રત કરતા હોય છે. તે વ્રત દરમિયાન અન્ન આરોગવા મા આવતુ નથી.

માત્ર આટલુ જ નઈ પરંતુ આ વ્રત નુ પાલન એક અથવા બે દિવસ નહી પરંતુ નવ દિવસ માટે કરવામા આવે છે. ચૈત્રી નોરતા મા દેવી ના દર્શન, હોમ હવન તથા માનસિક પૂજન-અર્ચન ખુબ જ અગત્યતા ધરાવે છે. અમુક વ્યક્તિઓ આઠ દિવસ તથા નવ દિવસ સુધી એક પાત્ર મા જવારા ઉગાડે છે તથા અખંડ દિવડો પ્રગટાવી ને માતા ની આરાધના કરવામા આવે છે. આ સમયે નોરતા પર ઘણા જ સારા સંજોગો સર્જાવાના છે. આ નોરતા મા ૪૨૮ વર્ષ બાદ આવો અદ્દભુત સંયોગ સર્જાવાનો છે.

આ ચૈત્ર નોરતા મા દાન – ધર્માદો , પૂજન-અર્ચન તથા માતા ની આરાધના અવશ્ય કરવી. આ દિવસ ના રોજ પ્રભુ શ્રી નારાયણ ની નાભી મા થી કમળ ઉત્પન્ન થયેલ , જેમા થી સૃષ્ટિ ના સર્જનહાર બ્રહ્મદેવ પ્રગટયા. પ્રભુ સ્કંધ ના કહ્યા અનુસાર અશ્વિન માસ ના નોરતાએ બ્રહ્માજી નો દિન શરૂ થયો તથા ચૈત્રી નોરતા એ આ દિવસો પૂર્ણ થતા રાત્રી ની શરૂઆત થઈ.

ચૈત્રી નોરતા ની નવમી ના રોજ શ્રી રામ નો જન્મ થયેલ હોવા ને લીધે આ દિવસ ને રામ નવરાત્રી અથવા રામ નવમી તરીકે ઓળખાય છે. માં શક્તિએ ભિન્ન-ભિન્ન સ્વરૂપ ધારણ કરી ને નિર્ણાયક કામ પૂર્ણ કર્યા હતા. જેના થી તે જુદા-જુદા નામે પુજાય છે. હાલ આ સંયોગ સવા ચારસો વર્ષ બાદ સર્જાય રહ્યો છે. જેથી આ નોરતા દરમિયાન છ રાશિ ના જાતકો પર મા ની કૃપા વરસશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ ?

કર્ક :
આ રાશિ ના જાતકો પર માં ની ખૂબ જ કૃપા વરસવા ની છે. એક તરફ આપના તમામ અધૂરા કાર્યો પૂર્ણ થશે તથા બીજી બાજુ તમને આર્થિક લાભ પ્રાપ્ત થશે.

વૃષભ :
આ રાશિ ના જાતકો પર માં મહેરબાન થવા ના છે. આને લીધે વેપાર ધંધા મા ઘણા ફાયદાઓ થશે. આ ની સાથોસાથ આપના તમામ અટકેલા કાર્યો પૂર્ણ થશે તથા તમારા તમામ દુઃખો મા રાહત મળશે.

સિંહ :
આ રાશિ ના જાતકો ને માતા ની અસીમ કૃપા ને લીધે નોકરી સરળતા થી પ્રાપ્ત થશે તથા માં ના આશીર્વાદ ને લીધે આપને આ નોકરી મા ખુબ જ પ્રગતિ પ્રાપ્ત થશે.

કન્યા :
આ રાશિ ના જાતકો પર માતા રાણી ની ખુબ જ કૃપાદ્રષ્ટિ રહેવા ની છે. આને લીધે વેપાર ધંધા મા ખુબ જ ફાયદો થશે. ફક્ત એટલુ જ નહી પરંતુ તમામ અધુરા કાર્યો આસાની થી પૂર્ણ થશે તેમજ દુઃખો નો અંત આવશે.

મીન :
આ રાશિ ના જાતકો માટે આ ચૈત્રી નોરતા પર પોતાના ઋણ મા થી છૂટકારો પ્રાપ્ત થાય છે તથા તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. તથા તમને બઢતી પણ મળશે.

વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો ખુબ જ મહેનતુ તથા વફાદારી થી પોતાનુ કાર્ય કરે છે. માં ની કૃપા થી તેમના પરિશ્રમ નુ ફળ પ્રાપ્ત થાય છે. આપની જીંદગી મા દરેક તબક્કે સફળતા મળશે.

Comments

comments


3,250 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 21