અસુસ ના ફોન માં ફીચર્સ વિષે જાણવા જેવું

Asus zenfone Phone 2 with 4GBઅાસુસ કંપનીએ લાસ વેગાસમાં ચાલી રહેલા ટેક શો CES (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો 2015)માં પોતાના નવા ફ્લેગશીપ સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. આ ઇવેન્ટમાં આસુસે પોતાના મિડરેન્જ સ્માર્ટફોન જેનફોન 2 લોન્ચ કર્યો છે. આ ફોનની સાથે કંપનીએ જેનફોન ઝૂમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

શું છે ખાસિયત

જેનફોન 2

આ ફોનની મોટી ખાસિયત તેની રેમ છે. આ દુનિયાનો પહેલો 4 જીબી રેમનો સ્માર્ટફોન છે તેની કિંમત 199 ડોલર (રૂ. 12652.41) છે.

Asus zenfone Phone 2 with 4GBજેનફોન ઝૂમ

આસુસના આ ફોનમાં 3એક્સ મલ્ટીપલ ઝૂમ છે જે ફોનમાં સારી ફોટો ક્વોલિટીને માટે આપવામાં આવ્યો છે. ફોનની કિંમત 399 ડોલરની એટલે કે લગભગ રૂ. 25300ની હોઇ શકે છે. આ ફોન 11.95 એમએમનો છે. કંપની અનુસાર આ ફોન 3એક્સ ઓપ્ટિકલ ઝૂમનો છે.

અવેબિલિટી

આસુસ જેનફોન 2ને કંપનીએ માર્ચ 2015થી માર્કેટમાં લાવવાનું નક્કી કર્યું છે. તેને સિરેમિક વ્હાઇટ, ગ્રે, રેડ, બ્લેક અને ગોલ્ડ વેરિઅંટમાં લોન્ચ કર્યો છે. આ સિવાય ઝૂમને માર્કેટમાં આવવામાં થોડો સમય લાગી શકે છે. આ 2015ના પહેલાં 6 મહિના સુધીમાં આવી શકે છે.

Asus zenfone Phone 2 with 4GB

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,038 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 5