૩૦ વર્ષ ની યુવતી ના થયા ૮૩ વર્ષ ના વરરાજા સાથે લગ્ન, લગ્ન નું કારણ જાણીને તમે ચોંકી જશો

મિત્રો સંસારને આગળ ચલાવવા માટે જીવનમાં લગ્ન સૌથી અગત્યની વસ્તુ છે. થોડા વર્ષો પહેલા ૨૦ વર્ષની ઉંમરમાં વર કન્યાના લગ્ન થઈ જતા. પરંતુ આજે લોકો ભણવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે લગ્ન કરતા કરતા અડધી જિંદગી નીકળી જતી હોય છે. આજે એવરેજ જોવામાં આવે તો 30 વર્ષની ઉંમરમાં લગ્ન થાય છે. પહેલાના સમય ૨૦ વર્ષની યુવતી સામે ૨૦ વર્ષના યુવાનના લગ્ન થતાં. પરંતુ આજે ઉંમરનો કોઇ ભેદભાવ લોકો જોતા નથી, કોઈ પણ ઉંમરમાં લગ્ન કરે છે.

માણસ લગ્ન એટલા માટે કરે છે કે તેની આગળની પેઢીને આગળ ધપાવી શકે. આ ઉપરાંત લગ્ન કરવાનું બીજું કારણ એ છે કે મનુષ્યની આખી જિંદગી એટલો ગુજારી શકતો નથી. તેને કોઈ સાથની જરૂર હોય છે જેના સહારે તે પોતાનું જીવન પૂર્ણ કરે છે. લગ્નને લગતા આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ કે જે સાંભળીને તમે પણ ચોકી જશો.

આ વાત રાજસ્થાનના ૮૩ વર્ષના વૃદ્ધ છે, કે જેના વિચારોથી લોકો હેરાન થઈ ગયા હતા. બન્યું એવું કે તેની પહેલી પત્ની હજી જીવે જ છે આમ છતાં તેણે ૮૩ વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવા નક્કી કર્યું છે. તેની પહેલી પત્ની તેની સાથે જ રહે છે તેમ છતાં આ વૃદ્ધે તેનાથી અડધાથી પણ ઓછા 30 વર્ષની કન્યા સાથે લગ્ન કરી દીધા હતા. ચાલો જાણીએ વિસ્તારથી કે મામલો શું હતો.

મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ જે રાજસ્થાનના કરૌલી જિલ્લા ની કુંડગાવ ની છે. આ જિલ્લામાં આવેલું સૈમરડા ગામ ના રહેવાસી એવા ૮૩ વર્ષ ના સુખરામ બેરવા એ બીજા લગ્ન કર્યા હતા. ક્યા લગ્ન તેના કરતાં અડધી ઉંમરની એટલે કે ત્રીસ વર્ષની છોકરી સાથે કર્યા હતા. તમને જાણીને નવાઈ થશે કે દુલ્હા દુલ્હન ની જોડી માં લગભગ ૫૩ વર્ષની ઉંમર નું અંતર હતું.

આ લગ્નની ચોંકાવનારી વાત એ છે કે સુખરામ કે તેની ઉંમર ૮૩ વર્ષ છે તેની પહેલી પત્ની હજુ પણ જીવે છે અને પોતાની સાથે જ રહે છે તેમ છતાં તેણે બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્નમાં તેની પહેલી પત્નીને કોઈ પ્રોબ્લેમ ન હતો. પરંતુ પોતે જ ઈચ્છતી હતી કે તેનો પતિ બીજા લગ્ન કરે. રીતરિવાજ સાથે વરઘોડો કાઢીને સુખરામે ત્રીસ વર્ષની રમેશ દેવી સાથે લગ્ન કર્યા હતા.

Comments

comments


3,470 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 7