૨GB રેમ સાથે લોન્ચ થયો Asus Zenfone Go, જાણો ફીચર્સ

Asus Zenfone Go Quadcore processor with 2GB of RAM and come in just Rs 7,999

પાછલા કેટલાક અઠવાડિયેથી ઈન્ટરનેટ પર Asus Zenfone Go ની માહિતી લગાતાર લીક થતી હતી. જોકે, કંપનીએ આ ફોનને સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. ૨GB રેમ અને ક્વાડકોર પ્રોસેસરની સાથે આસુસે Asus Zenfone Go ને લોન્ચ કરી દીધો છે, જેની કિંમત ૭,૯૯૯ રૂપિયા રાખેલ છે.

આસુસે પોતાના આ ફોનમાં કઈક એવા ફીચર્સને જોડ્યા છે, જે આ કિમતના બીજા કોઈજ ફોનમાં જોવા ન મળે. આ ફોનમાં ૨૯૪ppi ની સાથે ૫ ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેની સાથે એક એન્ટી ફિંગરપ્રિન્ટ કોટિંગ પણ આપવામાં આવ્યું છે.

આસુસના આ મીડિયા ટેકનુ ક્વાડકોર પ્રોસેસર લાગેલ છે. ફોનની સાથે કંપની ૨ વર્ષ માટે ૧૦૦GB ફ્રી ગુગલ ડ્રાઇવ સ્ટોરેજ પણ આપી રહી છે. આ ફોનમાં ૮ મેગાપિક્સેલ રીયર અને ૨ મેગાપિક્સેલ સેલ્ફી કેમેરો આપ્યો છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે. આ ફોનનું વેચાણ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને આસુસ સ્ટોર પર કરવામાં આવશે.

આ રહ્યા Asus Zenfone Go ના ફીચર્સ

Asus Zenfone Go Quadcore processor with 2GB of RAM and come in just Rs 7,999

પ્રોસેસર – મીડિયા ટેકનુ ક્વાડકોર પ્રોસેસર

કેમેરો – ૮MP રીયર અને ૨MP ફ્રન્ટ

રેમ – ૨GB

સ્ક્રીન – ૫ ઇંચ એચડી

મેમરી – ૮GB

ઓપરેટિંગ સિસ્ટમ – એન્ડ્રોઇડ લોલીપોપ (ઝેન UI)

બેટરી – ૨,૦૭૦ mAh

કનેક્ટિવિટી – 3G, વાઈ-ફાઈ ૮૦૨.૧૧ બી/જી/એન, બ્લૂટૂથ ૪.૦. જીપીએસ

Asus Zenfone Go Quadcore processor with 2GB of RAM and come in just Rs 7,999

Comments

comments


6,193 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 72