ટીવી હોસ્ટ અર્ચના વિજ્યા હાલ IPLએક્સ્ટ્રા ઇનિંગને હોસ્ટ કરતી નજરે પડે છે. અર્ચના તેના ગ્લેમરસ અંદાજથી ક્રિકેટ ચાહકોની ફેવરિટ બની છે.
ક્રિકેટ ગ્રાઉન્ડ પર અર્ચનાનો ગ્લેમરસ અને સ્ટાઇલિસ અંદાજ જોવા મળે છે. આ બીજી વખત છે કે અર્ચના IPL એક્સ્ટ્રા ઇનિંગ હોસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અર્ચનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ બિઝનેસમેન ધીરજ પૂરી સાથે લગ્ન કર્યા હતા. ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પણ અર્ચનાનો કંઇક આવો જ અંદાજ જોવા મળે છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર