હા હા હા ! જોરદાર !

Amazing Gujarati Jokes | Janvajevu.com

એક હેન્ડસમ આમ હોલિવુડ ના હીરોનેય ટક્કર મારે એવો છોકરો ક્લાસ માં આવ્યો,

.

બધી છોકરીયો તો આમ જોતીજ રઈ ગઈ.

.

પછી છોકરાએ આવતાની હારેજ કંઈક કીધું અને છોકરીયો બેહોશ…

.

બોલો શું કીધું હશે??

.

.

.

.

.

.

.

“થોડી જગ્યા આપોને બેન, કચરો વાળવો છે…..

“હાય રે બેરોજગારી.!!!”

Comments

comments


12,944 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 1 = 7