હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સમગ્ર દિલ્હીમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા આપવાની જાહેરાત કરી છે. એકલા દિલ્હીમાં જ 1 કરોડ 20 લાખ ઇન્ટરનેટ યૂઝર્સ છે. એવામાં કંપનીઓની ઇન્ટરનેટ સ્પીડ સૌથી મોટો ચિંતાનો વિષય છે. દિલ્હીમાં વાઇ-ફાઇની સુવધા આપવા માટે કંપનીઓ લાઇનમાં છે. પરંતુ હજુ સુધી કોઇપણ ભારતીય કંપની પાસે એટલી સ્પીડ નથી કે સમગ્ર દિલ્હીને એક જ સ્પીડ પર કનેક્ટિવિટી આપી શકે. જ્યારે, કેટલાક દેશ એવા પણ છે જ્યાં ઇન્ટરનેટ હવાની સ્પીડે ચાલે છે અને એક મુવી માત્ર 2 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય  છે. કોરિયામાં બ્રોડબેન્ડ પ્રોવાઇડર કંપની હેલોવિઝન આ મામલે સૌથી ટોપ પર છે.

અમે તમને દુનિયાની 10 એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સૌથી શ્રેષ્ટ ઇન્ટરનેટ સેવા આપી રહી છે. પંરતુ, આટલી સ્પીડે ભારતમાં કોઇપણ કંપની ઇન્ટરનેટ સર્વિસ નથી આપતી.

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

1. HelloVision

દેશઃ દક્ષિણ કોરિયા
ડાઉનલોડ સ્પીડઃ 1,000 Mbps
અપલોડ સ્પીડઃ 1,000 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

2. NTT East

દેશઃ જાપાન
ડાઉનલોડ સ્પીડઃ 1,00 Mbps
અપલોડ સ્પીડઃ 1,00 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

3. Webpass

દેશઃ અમેરિકા
ડાઉનલોડ સ્પીડઃ 100 Mbps
અપલોડ સ્પીડઃ 100 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

4. Hong Kong Broadband Network Limited

દેશઃ હોંગકોંગ
ડાઉનલોડ સ્પીડઃ 100 Mbps
અપલોડ સ્પીડઃ 100 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

5. Orange

દેશઃ ફ્રાન્સ
ડાઉનલોડ સ્પીડઃ 100 Mbps
અપલોડ સ્પીડઃ 100 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

6. Balti-Com

દેશઃ લાટવિયા
ડાઉનલોડ સ્પીડઃ 100 Mbps
અપલોડ સ્પીડઃ 20 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ કેબલ

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

7. Madnet

દેશઃ રોમાનિયા
ડાઉનલોડ સ્પીડઃ 80 Mbps
અપલોડ સ્પીડઃ N/A
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

8. Vodafone Ireland

દેશઃ આયરલેન્ડ
ડાઉનલોડ સ્પીડઃ 70 Mbps
અપલોડ સ્પીડઃ 20 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

9. UPC

દેશઃ ચેર ગણરાજ્ય
ડાઉનલોડ સ્પીડઃ 60 Mbps
અપલોડ સ્પીડઃ 6 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ કેબલ

હવાની ગતિએ ચાલે છે ઇન્ટરનેટ, 2 સેકન્ડમાં ડાઉનલોડ થાય છે મૂવી

10. RCN

દેશઃ અમેરિકા (ન્યૂયોર્ક)
ડાઉનલોડ સ્પીડઃ 50 Mbps
અપલોડ સ્પીડઃ 6 Mbps
નેટવર્ક ટેક્નોલોજીઃ ફાઇબર

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

4,220 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − 6 =