આ વિડિયો ખરેખર અમેરિકાનાં ફોક્ષ ટી.વી. પર રજુ કરવામાં આવ્યો હતો…
એક જબ્બરદસ્ત કટાક્ષ છે ઓફિસમાં ટાઇમ-પાસ કરતાં બેસી રહેલા લોકો ઉપર…
પણ ખરેખર તો દાદ દેવી પડશે એવા ભેજાઓની કે જેઓને આવુ બધું કરવા માટેનાં વિચારો આવતા હશે..
સાચુ કહું તો આપણા મા ના ઘણા બધા લોકો પણ આવું જ કંઈક કરતા રહેતા હોઇએ છીએ…