સ્પેશ્યલ બાળકો માટે બનાવો ‘કર્ડસ ડીપ’

સામગ્રી

DSCN5687

* ૧ કપ કર્ડસ,

* ૧/૪ કપ સમારેલ લીલુ લસણ,

* ૧/૨ કપ બારીક સમારેલ કાંદા,

* ૧/૪ કપ સમારેલ અજમાના પાન

* ૨ ટેબલ સ્પૂન ક્રીમ,

* ૧ ટેબલ સ્પૂન ટમેસ્કો સોસ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

Healthy-Onion-Dip-Recipe

એક બાઉલમાં કર્ડસ (દહીં), સમારેલ લીલુ લસણ, સમારેલ કાંદા, અજમાના પાન, ક્રીમ, ટમેસ્કો સોસ અને મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું. તો તૈયાર છે કર્ડસ ડીપ. હવે આને ઠંડુ થવા ફ્રીઝમાં મૂકી રાખો. ઠંડુ થયા બાદ તમે આને વેફર્સ સાથે કે કોઈ અન્ય સ્નેક્સ સાથે સર્વ કરી શકો છો. તો એન્જોય કરો આ રેસિપીને.

Comments

comments


5,463 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 11