સ્નૈક્સમાં માણો નવો ચસ્કો, નાચોસ વિથ ટેસ્ટી ચીઝ

સામગ્રી

Nachos-with-Cheese-Sauce-iStock

*  ૧૧/૨ કપ કુકિંગ ચીઝ,

*  ૧/૪ કપ દૂધ,

*  ૧/૪ ટીસ્પૂન રાઈનો પાવડર,

*  ૧/૨ ટીસ્પૂન સમારેલ ગ્રીન કેપ્સીકમ,

*  ૧/૨ ટીસ્પૂન સમારેલ રેડ કેપ્સીકમ.

રીત

એક નોનસ્ટીકમાં કુકિંગ ચીઝ અને દૂધ નાખી ધીમે ઘીમે હલાવતા રહેવું. ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી ચીઝ પીગળી ન જાય. હવે આમાં રાઈનો પાવડર નાખી મિક્સ કરી લેવું.

ત્યારબાદ નાચોસની ચીપ્સને એક પ્લેટમાં કાઢવી. પછી આ નાચોસની ચીપ્સ પર તૈયાર કરેલ ચીઝનું મિશ્રણ નાખવું. આને ગાર્નીશ કરવા તમે ઉપરથી સમારેલ ગ્રીન કેપ્સીકમ અને સમારેલ રેડ કેપ્સીકમ નાખી શકો છો. પછી ગરમાગરમ સર્વ કરો.

Comments

comments


5,834 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 11