વર્લ્ડકપ 2015નો રોમાંચ તેની ચરમસીમા પર છે. ભારતીય ટીમ ખિતાબ જાળવવા માટે પુરા પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી ભારત શરૂઆતની ત્રણેય મેચ જીતી ચુકી છે. જો ભારતીય ટીમ ફરી ચેમ્પિયન બનશે તો ભારતીય ખેલાડીઓને કરોડો રૂપિયા પુરસ્કારમાં તો મળશે જ સાથે એન્ડોર્સમેન્ટથી એટલી કમાણી કરશે કે તે ફુટબોલ સ્ટાર્સને પણ પાછળ છોડશે.અમે તમને વિશ્વના ટોપ 10 કમાણી કરનારા ક્રિકેટરો વિશે જણાવી રહ્યું છે.
1.64 અરબ રૂપિયા સાથે ભારતીય કેપ્ટન પ્રથમ નંબરે
વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 1.64 અરબ રૂપિયાની કમાણી સાથે પ્રથમ નંબરે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બીજા નંબર પર છે. ફોર્બ્સ અનુસાર તેની વાર્ષિક કમાણી 1.15 અરબ રૂપિયા છે. તમને જણાવી દઇએ કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 2013માં સંન્યાસ લઇ લીધો હતો. જો કે તે આઇસીસી વર્લ્ડકપ 2015નો બ્રાન્ડ એમ્બેસેડર છે.
2 સચિન તેંડુલકર
કુલ કમાણી –
1.15 અરબ રૂપિયા
ક્રિકેટથી કમાણી –
13.02 કરોડ રૂપિયા
જાહેરાતથી કમાણી –
01.02 અરબ રૂપિયા
3 ગૌતમ ગંભીર
કુલ કમાણી –
45.26 કરોડ રૂપિયા
ક્રિકેટથી કમાણી –
24.18 કરોડ રૂપિયા
જાહેરાતથી કમાણી –
21.08 કરોડ રૂપિયા
4 વિરાટ કોહલી
કુલ કમાણી –
44.02 કરોડ રૂપિયા
ક્રિકેટથી કમાણી –
19.22 કરોડ રૂપિયા
જાહેરાતથી કમાણી –
24.80 કરોડ રૂપિયા
5 વિરેન્દ્ર સહેવાગ
કુલ કમાણી –
42.78 કરોડ રૂપિયા
ક્રિકેટથી કમાણી –
17.36 કરોડ રૂપિયા
જાહેરાતથી કમાણી –
25.42 કરોડ રૂપિયા
સૌજન્ય
દિવ્ય ભાસ્કર