પાકિસ્તાની ફાસ્ટ બોલર સોએબ અખ્તરે એક ન્યૂસ ચેનલ માં ચાલતી વાત ચિત માં મગજ ગુમાવ્યો અને જણાવી પાકિસ્તાન ની હકીકત અખ્તર કેપ્ટન મિસબા ઉલ હક ઉપર ખુબજ ગરમ થાય છે. અને એને સ્વાર્થી અને બીકણ પણ કહી દે છે. અને પાકિસ્તાન ના કોચ વકાર યુનીસ ને પણ ગેમ પ્લાન બરાબર નથી કર શક્યા એવો આરોપ મુક્યો છે. આ વિડીયો જોવાનું ભૂલતા નહિ અને હા સેર કરવાનું તો ભુલાતાજ નહિ.
સોએબ અખ્તરે મગજ ગુમાવ્યો અને જણાવી પાકિસ્તાન ટીમ ની હકીકત
3,815 views