સેક્સ વિષે જરૂરી ટીપ્સ – જાણવા જેવું

દરેક પુરુષ ને આ સવાલ હંમેશા મુઝવણ માં મુક્તો હોય છે કે, ગર્લ્સને સેક્સ માં કેવી રીતે સંપૂર્ણપણે આનંદ આપી શકાય. આ બ્લોગ હંમે તમને આ સવાલ નો જવાબ આપવાના છીએ.

૧) કિસ
ગર્લ્સ ને બેડ પર પાર્ટનરની કિસ ખુબજ ઉત્તેજિત બનાવે છે. અમુક શરીરના ભાગો જેમ કે કાનની નીચેના ભાગે, ગરદન પર, પેટ પર આ બધી જગ્યાએ કિસ કરવાથી મહિલાઓ માં વધારે ઉત્તેજના પેદા થાય છે.

3b739ac576d3e5cbcdec13b5c4db1cdb

 

૨) સેક્સ સંબંધિત વાતો
ગર્લ્સ ને હંમેશા પાર્ટનર થી ડર્ટી ટોક સંભાળવી ગમતી હોય છે. તો હમેશા બેડરૂમ માં ડર્ટી ટોક કરો અને તમારા પાર્ટનર જાણવા ડો કે તમે તેને કઈ રીતે બેડ પર ખુશ કરવા માંગો છો. આ અનઅપેક્ષિત વાતો સાંભળી ને તે ખુબજ ઉત્તેજિત થશે.

talk-dirty

૩) સ્તન
દરેક ગર્લ્સ ને એવા પુરુષને વધારે પસંદ કરે છે જેને કિસ કરવાની આવળત અને સારી જાણકારી હોય કે કઈ જગ્યાએ કિસ કરવા થી વધારે ઉત્તેજના અનુભવાય છે. તેના સ્તન ના નિપ્પલ પર જીભ ફેરવો અને જીભ ફેરવતા ફેરવતા મીઠું બચકું ભરો. તમારા આમ કરવાથી તેને ખુબજ આનંદ મળે છે.

Kissing-is-Good-for-You-02-pg-full

૪) પોતાને તેના હવાલે કરી દો
જો તમારા પાર્ટનર ની ઈચ્છા હોય કે તે પણ કોઈક ઉત્તેજિત પ્રવૃત્તિ કરે તો તેને કરવા દો. ગર્લ્સને બેડરૂમ માં આવી પ્રવૃત્તિ કરવી પસંદ હોય છે. તેના આમ કરવાથી તેની સાથે સાથે તમને પણ આનંદ ની ચરમસીમા પ્રાપ્ત થશે.

4a

૫) સાવર
સેક્સ માં હંમેશા નવી નાવી વસ્તુઓ કરતા રેહવું જોઈએ જેનાથી પાર્ટનર વચ્ચે ની નિકટતા અને ઉત્તેજના જળવાઇ રહે. તો ક્યારેક તમે બેડ સેક્સ સિવાય સાવર સેક્સ પણ કરી શકો છે અને પછી તુલના કરો કે ક્યાં વધારે આનંદ આવ્યો બેડ પર કે સાવર માં.

INR2shower

૬) પોર્ન
પુરુષોની હંમેશા થી આવી ધારણા રહી છે કે સ્ત્રીઓને પોર્ન વીડિઓસ જોવી પસંદ નથી હોતી કે પછી તે લોકો પોર્ન જોવા નથી માંગતા પાર્ટનર સાથે.પણ વાસ્તવિકતા જુદી જ છે સ્ત્રીઓ પાર્ટનર સાથે પોર્ન જોવાનું પસંદ કરે છે અને તેનાથી તેમને સેક્સ પ્રત્યે વધારે ઉત્તેજના મળે છે.

૭) સેક્સ સ્ટાઈલ
લગભગ બધી જ ગર્લ્સ ને સેક્સ માં ડોગી સ્ટાઈલ પસંદ હોય છે. જો તમારા પાર્ટનરને પણ આ પસંદ હોય તો તમારા માં આ સ્ટાઈલ માં સેક્સ કરવાની સાથે સાથે ઓરલ સેક્સ કરવાની પણ આવડત અને જાણકારી હોવી જરૂરી છે. તો તેની તૈય્યારી હંમેશા કરી રાખવી.

Doggy-Style-Sex-Position

૮) થાકને દુર રાખો
સેક્સ એવી વસ્તુ છે જે ફ્રેશ મૂડ, પ્રફૂલ્લતી મન અને ચુસ્ત શરીર થી નાં કરો તો તેમાં કોઈજ ઉત્તેજના અને આનંદ નથી રેહતું. તો હમારી સલાહ છે કે સેક્સ માણવાના સમયે થાકેલા નાં રહો. તમારા કામ ને ક્યારેય તમારા પર હાવી નાં થવા દો. બહાર થી કે ઓફીસ થી જયારે ઘરે આવો ત્યારે તમારા ફેસ પર સારી સ્માઈલ રાખી તમારા પાર્ટનરને આલિંગન કરી લો. આ કરવાથી તમારા પાર્ટનરની પણ આખા દિવસ ની થાક દુર થઇ જશે અને સેક્સ આનંદ સાથે માણી શકશે.

૯) ફોરપ્લે
ફોરપ્લે નું સેક્સ માં એક અલગ જ સ્થાન છે, ફોરપ્લે સેક્સ ના આનદ ને બમણું કરી દે તમારા માટે પણ અને તમારા પાર્ટનર માટે પણ. ફોરપ્લે તમને એક સેક્સ એક અલગ દુનિયા નો અનુભવ કરાવશે જે ખુબ જ આનંદમય રેહશે. સેક્સ કરતા પેહલા તમારા પાર્ટનર ને ફોરપ્લે નો આનદ કરવો અને જયારે તમારા પાર્ટનર ની ઉત્તેજના ચરમસીમા પર પોહચી ગયા પછી સેક્સ માણો.

couple-sex-foreplay

૧૦) હર્ટ
હળવું દર્દ એ એક સેક્સ નો ભાગ છે જે બંને લોકો એન્જોય કરતા હોય છે પણ ઘણીવાર આપને એટલા ઉત્તેજિત થઇ જતા હોઈએ છીએ કે પાર્ટનર ને હર્ટ કરી દેતા હોઈએ છીએ જેમ કે બાચકા બારી લેતા હોઈએ છીએ. આમ કરવાથી ટૂંક સમય માં જ તમારા પાર્ટનર નું સેક્સ માંથી રસ ઉડી જવાની શક્યતા છે. તો માત્ર હળવા બાચકા ભરી તેને વધારે ઉત્તેજિત કરો.

foreplay-610556_w1020h450c1cx510cy244

હમને આશા છે કે હમારા આ બ્લોગ થી તમને ઘણું જાણવા મળ્યું હશે, અને આગળ પણ હંમે સેક્સ વિષે બ્લોગ અપડેટ કરતા રહીશું વધુ ઉપયોગી જાણકારી સાથે

Comments

comments


16,546 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 11