સેક્સ પછી આ રીતે તમારા પાર્ટનર ને કરો ફરીથી ટર્ન ઓન સેક્સ માટે

સેક્સ એન્જોઈ કરવાથી એક પ્રકારની સારી ભાવનાઓ આવે છે જે બંને પાર્ટનરસ ની રીલેશનશીપ માટે સારી વાત છે.સેક્સ પછી જે અનુભૂતિ થાય છે એવી અનુભૂતિ બીજી કોઈ વસ્તુ માં નથી થતી. સેક્સ એક એવી વસ્તુ છે જે કરવાથી એક પ્રકારની સારી અને સુખ ની ફીલિંગ આવે છે. સેક્સ ની વર્ણન આથી વધારે સારી રીતે ના થઇ શકે. શું તમને ખબર છે સેક્સ માં બમણો જોશ અને ઉત્સાહ કેવી રીતે લવાય? જો આવું કરવું હોય તો એક વાર સેક્સ કાર્ય પછી તમારા પાર્ટનર ને ફરીથી સેક્સ માટે પ્રેરિત કરો આ વસ્તુ ચોક્કસપણે તમારા બંને નો જોશ બમણો કરી દેશે. આ બ્લોગ વડે તમે જાણી શકશો કે કેવી રીતે તમે તમારા પાર્ટનર ને બીજી વાર સેક્સ માટે ટર્ન ઓન કરી શકો.

bigstock-125011463-e1464574736357

રોમેન્ટિક મેસેજ

એક વાર સેક્સ કર્યા પછી જો તમારા પાર્ટનર ને સંતુસ્તી સંતુષ્ટિ મળી ગઈ હોય અને તમને ના મળી હોય તો તમારી સેક્સ વિષેની ઈચ્છાઓ બતાવતો એક રોમેન્ટિક મેસેજ તમારા પાર્ટનર સુધી મોકલો. પણ શરત એ છે કે તમારા મેસેજ માં એવો જોશ અને ફીલિંગ હોવી જોય્યે કે તમારો મેસેજ સાંભળતાજ તે તરતજ તમારા થી પ્રભાવિત થઇ જાય અને તે તમારા તરફ સેક્સ માટે આકર્ષિત થઇ જાય.

Young smiling couple looking at each other while lying in bed

તેના પ્રશંસક બનો

ગર્લ્સ ની કોઈ પ્રશંસા કરે તે તેમને સૌથી વધારે ગમતું હોય છે તો આ ઉપાય અજમાઓ. તમારા પાર્ટનર પ્રશંસા કરતા જ તમારા બંને વચ્ચે નું અંતર ઘટી જશે અને તેના મન માં તમારા માટે ખુશી બમણી થઇ જશે. તારીફ માં સૌથી પેહલા સેક્સ ના વિષય થી સ્ટાર્ટ કરો. તમે જે સેક્સ માણ્યું તેના વિષે વાત કરો કે તમને તેનો સેક્સ પર્ત્યે જોશ અને તના સેક્સ મુવ્સ ખૂબજ સારા લાગ્યા. તમે દર્શાવો કે તમે ખુબજ ખુશ છો સેક્સ કર્યા પછી. પ્રશંસા કર્યા પછી તમારા પાર્ટનર ના મોઢા પર એક અલગ પ્રકાર ની ચમક અને ખુશી તમને જોવા મળશે અને તે ફરીથી સેક્સ માણવા તૈય્યાર થઇ જશે. સેક્સ દરિમયાન પણ તેની પ્રશંસા કરવાનું ચાલુ રાખો.

140211115352-wolf-of-wall-street-horizontal-large-gallery

 

તમારા કપડા પેહરાવો

જો તમે સેક્સ ની મજા બમણી કરવા માંગતા હો તો તમારા શર્ટ અને ટી-શર્ટ તમારા પાર્ટનર ને પેહેરવા આપો. અને એવા શર્ટ અને ટી-શર્ટ આપો જે ટ્રાન્સપરન્ટ હોય અને તેના પર તમારા પસંદનું પેર્ફ્યુંમ લગાવેલું હોય. જયારે તમારો પાર્ટનર આ પેહેરશે ત્યારે તે મંત્રમુગ્ધ થઇ જશે અને તમારા પ્રેમ માં પાગલ થઇ સેક્સ માટે તૈય્યાર થઇ જશે. આ દરમિયાન તમે તમારા પાર્ટનર ને અંદરગારમેન્ટસ ઉતારવાનું પણ કહી શકો છો.તમારા પાર્ટનર ને ફરીથી ટર્ન ઓન કરવા માટે તને ચોંટી ને સુઈ જાઓ. તેની કમર માં હાથ નાખો, તેના પગ પર પગ ચઢાવી દો અને તેના શરીર ના ભાગો ને સ્પર્શ કરો. આમ કરવાથી તે ફરીથી ઉત્તેજિત થઇ જશે.

kerr-swarvosky-081715sp

આંગળીઓનો ઉપયોગ કરો

સેક્સ પછી તમારો પાર્ટનર ઈચ્છે છે કે તમે તેની એકદમ નજીક રહો અને તમે પણ આવું જ કરી તેની ઈચ્છા પૂરી કરો. નજીક આવીને આંગળીયો નીન મદદથી તેના શરીર ના પાર્ટ્સ ને સેહલાવાનું શરુ કરો. તેની પીઠ પર આંગળીઓ ફેરવો અને પછી એવી જગ્યાઓએ વધારે આંગળી ફેરવો કે જ્યાં સપર્શ થવાથી તમારા પાર્ટનર વધારે ઉત્તેજિત થઇ જાય છે. ગાલ થી લઈને કમર અને બીજા પાર્ટ્સ પર સપર્શ કરો અને તેમના માં સેક્સ ની ફીલિંગસ જગાવો. અને આ દરમિયાન કિસ કરવાનું પણ ચાલુ રાખો. આમ કરવાથી તે તરતજ ઉત્તેજિત થઇ જશે.

shutterstock_205027045

સારા લવ સોન્ગ્સ વગાડો

સંગીત પણ એક એવી વસ્તુ છે જેથી ગર્લ્સ ઉત્તેજિત થાય છે. તેના પસંદ ના ગીતો જ વગાડો અને બને ત્યાં સુધી તેના ફોનમાંથી જ વગાડે કે તેમના ગમતા જ ગીતો વાગે. પછી મ્યુઝીક ને વાગવા દો અને તમે તમારા કામ ચાલુ કરો મ્યુઝીક ની તાલ પર સેક્સ ના મુવ્સ કરો જે તામારા પાર્ટનર ને ઉત્તેજિત કરી દેશે. સેક્સ કર્યા પછી પાર્ટનરસ ને ગરમી લાગતી જ હોય છે અને પરસેવે રેબઝેબ થઇ જતા હોઈએ છીએ. તો પછી શાવર થી સારો ઉપાય બીજો કોઈ નાં હોઈ શકે. બંને સાથે શાવર લો અને સાવર માં પણ તેના શરીરના એવા પાર્ટ્સ ને સપર્શ કરો જેથી તે ઉત્તેજિત થઇ જાય અને મસ્તી પણ કરી શકો છો તેની સાથે. શાવર સેક્સ સૌથી મજા આપતો સેક્સનો પ્રકાર માનવામાં આવે છે.

tumblr_mz8xio1UPQ1st2xrno1_500

તો આજે જ ટ્રાય કરો કઈક નવું તમારા પાર્ટનર સાથે અને આપો તેને તમાર અનોખા મોવ્સ નો સરપ્રાઈઝ. હમને આશા છે કે તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે અને તમને ઘણું એવું સેક્સ વિષે સીખવા અને જાણવા મળ્યું હશે. આગળ પણ આવીજ કઈક નવું લઈને આવીશું. તો વાચતા રહી જાણવા જેવું બ્લોગસ.

Comments

comments


13,524 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 11