સેક્સને લગતી આ સમસ્યા “ઈજેક્યુલેશન” થી મોટાભાગના પુરુષો છે અજાણ

બેડ પર જતા પેહલા તો ઘણા પ્રકરના વિચારો અને એક્સાઈટમનેટ્સ થતા હોય છે પણ પત્ની કે ગર્લ ફ્રેન્ડ જોડે બેડ પર જતા જ ૫ થી ૧૦ મિનીટ માં ખેલ ખતમ થઇ જતું હોય છે. આ સિવાય એવા પણ લોકો છે જે સેક્સ ની લીમીટ ૨૦ સુધી પણ લઇ જતા હોય છે. જો તમને પણ ૫ મિનીટ ની અંદર કે પછી ૨૦ મિનીટ ની ઉપર નો સમય ઈજેક્યુલેશનમાં લાગતો હોય તો આ એક ગંભીર વાત છે.ચિંતા ની વાત તો એ છે કે આ સમસ્યા થી ઘણા પુરુસો અજાણ હોય છે.

pensize

આ બ્લોગ થી તમે આસાની થી જાણી શકશો કે તમે આ સમસ્યા થી પીડિત છો કે નહિ અને જો તમને આ સમસ્યા છે તો અમે અહી તેનો ઉપાય પણ બતાવીશું.

જાણો તમે આ સમસ્યા થી પીડિત છો કે નહિ

આવે જયારે પણ તમારા પાર્ટનર સાથે સેક્સ માણો તો આ વાતની જરૂર નોધ લેજો કે તમારા ઈજેક્યુલેશન નો ટાઇમ ૫ મિનીટથી ઓછો છે કે ૨૦ મિનીટ થી વધારે. એક રીસર્ચ અનુસાર, જો તમને ૨૦ મિનીટથી વધારે સમય ઈજેક્યુલેશનમાં લાગતો હોય તે ગંભીર સમસ્યા છે તમારા માટે.

treatment-premature-ejaculation

આ સમસ્યા પાછળ નું કારણ

આજના વ્યસ્ત સમયમાં લોકો માં બીજી ઘણી સમસ્યાઓ ની જેમ સેક્સ ને લગતી સમસ્યા થી પણ વધતી જાય છે. આના પાછળ નું કારણ ચિંતા, ડિપ્રેશન, સામાજીક અને આર્થિક સમસ્યાઓ હોય છે. આ સાથે સાથે બેડ પર પરફોર્મન્સ ની ચિંતા પુરુસો ને સતાવે છે અને આ જ છે ઈજેક્યુલેશનમાં વધારે પડતો સમય લાગ્વાનું કારણ. આ સમાંસ્ય્બ માં શુક્રાણુંઓ પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. ટેસ્ટોસ્ટોરેન અને થાઈરોડના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. જે લોકો માં ટેસ્ટોસ્ટોરેન નો સ્તર ઓછો હોય અને થાઈરોડ ની સમસ્યા આના પાછળ નું મુખ્ય કારણ છે. દવાઓના વધારે સેવન અને નશીલા પદાર્થો ના સેવન થી પણ આ સમસ્યા ઉભી થતી હોય છે.

5-crazy-sex-position

ઈજેક્યુલેશન મોડું થવું એ ઘણા લોકો સારી વાત માનતા હોય છે પણ ખરેખર આ તદ્દન ખોટી અને ગંભીર વાત છે. જો તમારી વિચાર ધારણા આવી હોય કે તમે ફોરપ્લે કર્યા પછી પણ ૨૦ મિનીટ થી વધુ સેક્સ એન્જોય કરી શકો છો તે કઈ સારી વાત નથી. જેવી રીતે બીજી વસ્તુઓ વધારે પડતી નથી હોતી તે વાત આ વિષય માં પણ લાગુ પડે છે. ઈજેક્યુલેશનમાં વધુ પડતો સમય લાગતો હોય તો આના પર વિચાર વિમસ કરવાની અને સારા ડોક્ટર પાસે સારવાર કરાવવા ની જરૂર છે.

deseo-sexual

આ સમસ્યાને કેવી રીતે દુર કરશો?

બીજી સમસ્યાઓ ની જેમ આમાં વધારે ઈલાજ ઉપલબ્ધ નથી. સૌથી પેહલા તમે તમારા જીવન જીવવાની પધ્ધતિ અને ખાનપાન પર કાબુ મેળવવાની જરુર છે. અને આ કાબુ મેળવવા માટે નિયમિત પણે યોગા/કસરત કરવી જોઈએ સાથે સાથે ખાવા પીવાનો સમય નક્કી કરી લેવો જોય્યે અને પુરતી ઊંઘ પણ લેવી તેટલીજ જરૂરી છે. આ વસ્તુઓ કરવાથી ચોક્કસ પણે તમે આ સમસ્યાને હંમેશ માટે દુર કરી શકશો.

Comments

comments


10,478 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 12