સુશાંત સિંહ ની નવી ફિલ્મનું પોસ્ટર થયું રીલીઝ

check-first-look-posters-sushant-singh-rajput-starrer-romeo-akbar-walter-0001

‘એમ.એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ બાદ સુશાંત સિંહ રાજપૂત ની નવી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં તેમની એક્ટિંગ ની ખુબ સરાહના કરવામાં આવી હતી. તેથી પોતાની અપકમિંગ ફિલ્મને લઈને દર્શકોને વધારે ઉમ્મીદ છે.

સુશાંત ની આ ફિલ્મનું નામ ‘રોમિયો અકબર વોલ્ટર’ છે. સુશાંતે પોતાની આ ફિલ્મનો ફર્સ્ટ લુક પોતાના ટ્વીટર એકાઉન્ટ માં શેર કર્યો છે. આમાં તેઓ જાસુસ નો કિરદાર નિભાવતા જોવા મળશે તેવું ફિલ્મનું પોસ્ટર જણાવે છે. જાણકારી અનુસાર આ ફિલ્મની કહાની ૧૯૭૧ ની લડાઈ ની આજુબાજુ ફરતી જોવા મળશે.

સુશાંત ની આ ફિલ્મના ડાયરેક્ટર રોબી ગ્રેવાલ છે. જણાવી દઈએ કે સુશાંત ની આ ફિલ્મ ૨૦૧૮માં રીલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલ ફિલ્મ ‘રાબતા’ ના શુટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની ફિમેલ કો-સ્ટાર કૃતિ સેનન છે.

57847832

Comments

comments


4,411 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 6 =