ઓફિસરઃ ધારો કે તું કાર ચલાવતો હોય અને તારી સામે એક યુવતી અને એક બુઢ્ઢો આવી જાય તો તું કોને ઉડાવે?
સુરેશઃ offcourse બુઢ્ઢાને.
ઓફિસરઃ તું fail થયો, જા ઘેર જા…
(સુરેશ ઘેર જાય છે અને બીજા દિવસે પાછો લાઈસન્સ કઢાવવા આવે છે. ફરી ઓફિસર એ જ પ્રશ્ન પૂછે છે, સુરેશ એ જ ઉત્તર આપે છે. એ દિવસે પણ ઓફિસર એને કહે છે કે ‘તું નાપાસ થયો છે, ઘેર જા.’ આવું 4-5 વાર થયું).
.
.
ઓફિસરઃ ધારો કે તું કાર ચલાવતો હોય અને તારી સામે એક યુવતી અને એક બુઢ્ઢો આવી જાય તો તું કોને ઉડાવે?
સુરેશઃ offcourse યુવતીને.
ઓફિસરઃ તું fail થયો છે. જા ઘેર જા.
.
.
હવે સુરેશ ચિડાયો. એણે કહ્યું, ‘આ બધું શું છે? હું જે કંઈ જવાબ આપું છું તમે મને નાપાસ જ કરો છો. મને જણાવો કે સાચો જવાબ શું છે?’
ઓફિસરઃ ‘હું બ્રેક મારીશ’… જા હવે ઘેર જા.
મોકલનાર વ્યક્તિ
ચિરાગ પટેલ