સામાન્ય જ્ઞાન માટે જરૂરી એવા સવાલોના જવાબો….

*  મલેશિયા નું પ્રાચીન નામ શું છે?

મલાયા

*  2025 ઇ.સ માં વિશ્વની અનુમાનિત જનસંખ્યા શું હશે?

8.0 અરબ

*  ન્યુઝીલેન્ડ ના નિવાસીઓ ને કયા નામે ઓળખવામાં આવે છે?

કિવીઝ

*  કયા દેશનું પ્રાચીન નામ પર્શિયા છે?

ઈરાન

*  ઝામ્બીયા નું પ્રાચીન નામ શું છે?

ઉત્તરી રોડેશિયા

*  જનસંખ્યા અને ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે?

વેટિકન સીટી

*  ‘સેકંડ ન્યુફાઉન્ડલેંડ’ ના નામે કયો દેશ વધારે પ્રસિધ્ધ છે?

જાપાન

*  ‘સ્વર્ણિમ પેગોડા નો દેશ’ ના નામે કયો દેશ ઓળખાય છે?

મ્યાનમાર

*  દુનિયાનું સૌથી વિશાળ મંદિર કયું છે?

અંકોરવાટાનું મંદિર, કમ્બોડિયા

*  સૌથી લાંબી સીમા વાળો દેશ કયો છે?

કેનેડા

*  સૌથી મોટી મૂર્તિ ક્યાં અને કઈ છે?

સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા

*  વિશ્વના કયા દેશમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે?

ઇન્ડોનેશિયા

*  વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

૧૧ જુલાઈ

*  વિશ્વમાં પ્રથમ વાર વ્યવસ્થિત જનગણના નો શ્રેય કયા દેશને નામે છે?

સ્વિડન. 

Comments

comments


10,907 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 4