સાનિયા મિર્ઝાનું ૨૩મું ટાઇટલ

SaniaMirza

સિડનીમાં હાલ રમાઈ રહેલી સિડની ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં સાનિયાએ અમેરિકાની બેથેની સાથે મળીને વિમેન્સ ડબલ્સ મેચમાં જીત મેળવી હતી.

૧૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રમાયેલી આ મેચમાં સાનિયાએ પોતાની કારકિર્દીનું ૨૩મું ટાઈટલ જીત્યું હતું.

Comments

comments


2,139 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2