સરફરાઝ એહમદ, મોહિત શર્મા, રિલી રોસોયુ તથા જ્હોન્સન ચાર્લ્સ એવા ખેલાડીઓ છે જેઓ વર્લ્ડ કપ માટેની પોતાની ટીમોના પ્લાન-એમાં સામેલ નહોતા. તેમને ટીમમાં અચાનક સ્થાન મળ્યું છે. સરફરાઝ, રોસોયુ તથા ચાર્લ્સ તો શરૂઆતની મેચોમાં અંતિમ ઇલેવનમાં પણ નહોતા પરંતુ મોકો મળતાની સાથે મેચવિનર સાબિત થયા હતા. તેમની એન્ટ્રીએ તમામના દિમાગમાં એક સવાલ પેદા કરી દીધો છે કે આ ખેલાડીઓને પહેલાં કેમ તક ના મળી. જ્યારે શાહિદ આફ્રિદી, ડેલ સ્ટેઇન જેવા સ્ટાર પોતાની પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરવામાં જોજનો દૂર રહ્યા છે. એક નજર
સરફરાઝ એહમદ (પાકિસ્તાન)
- 02 મેચ
- 150 રન
- 101* શ્રેષ્ઠ
- 87.60નો સ્ટ્રાઇક રેટ, છ કેચ (વિકેટકીપર). પ્રથમ ચાર મેચમાં બહાર રહ્યો. સાઉથ આફ્રિકા સામે છ કેચ ઝડપ્યા અને 49 રન બનાવ્યા. આયર્લેન્ડ સામે સદી અને મેન ઓફ ધ મેચ.
- 04 મેચ
- 171 રન
- 61* શ્રેષ્ઠ
જ્હોન્સન ચાર્લ્સ (વેસ્ટ ઈન્ડીઝ)
- 01 મેચ
- 55 રન
- 138 સ્ટ્રાઈકરેટ
- ગેઇલની ઇજાના કારણે ટીમમાં સ્થાન મળ્યું. યુએઇ સામેની મેચમાં અડધી સદી નોંધાવી, ટીમ તરફથી સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી.
...અને વોટોનું કમબેકશેન વોટસન (ઓસ્ટ્રેલિયા)
- 04 મેચ
- 114 રન
- 02 વિકેટ
- ત્રણ મેચમાં ખરાબ પ્રદર્શન બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમમાંથી બહાર થયો હતો. શ્રીલંકા સામે પુન:સ્થાન આપવામાં આવ્યું અને 67 રન ફટકાર્યા હતા.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર
શાહિદ આફ્રિદી (પાકિસ્તાન)
- 06 મેચ
- 93 રન
- 28 શ્રેષ્ઠ
- બોલિંગમાં પણ રિધમનો સંપૂર્ણ અભાવ, 126ની સરેરાશથી બે વિકેટ ઝડપી શક્યો છે. 2011ના વર્લ્ડ કપમાં ચુસ્ત બોલિંગ દ્વારા સૌથી વધારે 21 વિકેટો ખેરવી હતી.
ડેલ સ્ટેઇન (સાઉથ આફ્રિકા)
- 06 મેચ
- 09 વિકેટ
- સૌથી ખતરનાક તથા ઝંઝાવાતી બોલરનો દરજ્જો પરંતુ વિકેટ ઝડપવાના મામલે 22મા ક્રમે છે.
રોઝ ટેલર (ન્યૂઝીલેન્ડ)
- 06 મેચ
- 109 રન
- 56 શ્રેષ્ઠ
- 27.25ની સરેરાશ, 58.28નો સ્ટ્રાઇક રેટ. 2011ના વર્લ્ડ કપમાં સર્વાધિક 324 રન.
મિચેલ જ્હોન્સન (ઓસ્ટ્રેલિયા)
- 05 મેચ
- 09 વિકેટ
- 23:00ની સરેરાશ, 5.91 ઇકોનોમી રેટ, પોતાના જ ઘરઆંગણે દેખાવ કરી શકતો નથી. વિકેટ ઝડપવાના મામલે 20મા ક્રમે છે.