* ત્રણ વસ્તુઓ જિંદગીમાં એકવાર જાય, પછી ક્યારેય નથી આવતી
– સમય
– શબ્દ
– તક
* ત્રણ વસ્તુઓ કે જેણે ક્યારેય ખોવી ના જોઈએ…
– શાંતિ
– આશા
– પ્રમાણિકતા
* ત્રણ વસ્તુઓ કે જે અચોક્કસ છે…
– સપનાઓ
– સફળતા
– ભવિષ્ય
* ત્રણ વસ્તુઓ કે જે લોકો નું ઘડતર કરે છે…
– મહેનત
– શિસ્ત
– બોલી
* ત્રણ વસ્તુઓ કે જે લોકો નો નાશ કરે છે…
– દારૂ
– ઘમંડ
– ગુસ્સો
* ત્રણ વસ્તુઓ કે જે એકવાર જાય છે અને પાછી મેળવવી મુશ્કેલ છે…
– સન્માન
– વિશ્વાસ
– દોસ્તી
* ત્રણ વસ્તુઓ કે જે જિંદગી માં ક્યારેય નાપાસ નથી થતી…
– સાચો પ્રેમ
– નિર્ણય
– માન્યતાઓ